Success Story: ખેતરમાં કામ કર્યું, સાઈકલ પર વેચ્યું દૂધ...12માં ધોરણમાં ફેલ, છતાં બન્યા IPS ઓફિસર

Success Story समाचार

Success Story: ખેતરમાં કામ કર્યું, સાઈકલ પર વેચ્યું દૂધ...12માં ધોરણમાં ફેલ, છતાં બન્યા IPS ઓફિસર
Umesh GanpatIPSUPSC
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 30 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 74%
  • Publisher: 63%

એક છોકરો જે 12માં ધોરણમાં જ અંગ્રેજી વિષયમાં ફેલ થઈ ગયો જેણે ફેલ થયા બાદ શાળા છોડીને પિતા સાથે દૂધ વેચવાનું કામ શરૂ કર્યું. અચાનક તેના જીવનમાં એક નવો મોડ આવ્યો અને આજે આ છોકરો આઈપીએસ અધિકારી તરીકે પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં એસપી છે.

daily horoscope

Chinese vs Desi Garlic: ચાઈનીઝ લસણ અને દેશી લસણ વચ્ચે કેવી રીતે કરવો તફાવત, શું છે ફાયદા અને ગેરફાયદા 2001ની વાત છે જ્યારે ઉમેશએક બોર્ડિંગ સ્કૂલમાં ભણતા હતા અને તેમણે 10મું ધોરણ પાસ કર્યું હતું. 12માં ધોરણમાં અંગ્રેજીની પરીક્ષામાં તેઓ ફેલ થયા હતા. તેમને અંગ્રેજીમાં માત્ર 21 માર્ક આવ્યા હતા. ઉમેશને મોટો ઝટકો લાગ્યો. બોર્ડિંગ સ્કૂલ છોડીને ઘરે આવી ગયા. તેમણે પિતા સાથે દૂધનો ધંધો અને ખેતરોમાં કામ કરવાનું શરૂ કર્યું. તેઓ રોજ ગામડામાંથી દૂધ ભેગુ કરતા હતા અને તેને વેચવા માટે નાસિકના બજારમાં જતા હતા.આ બધા વચ્ચે તેમના જીવનમાં એક એવો પણ સમય આવ્યો જેણે ધરમૂળથી જીવન બદલી નાખ્યું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Umesh Ganpat IPS UPSC Gujarati News India News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

મને ફસાવાનું ષડયંત્ર : ગુજરાતમાં IPS ઓફિસરે લફરાં પ્રકરણમાં કર્યા મોટા ખુલાસા, કોણ સાચું મહિલા કે IPS?મને ફસાવાનું ષડયંત્ર : ગુજરાતમાં IPS ઓફિસરે લફરાં પ્રકરણમાં કર્યા મોટા ખુલાસા, કોણ સાચું મહિલા કે IPS?Gujarat IPS Extra Marital Affair Case : પતિ, પત્ની ઔર વોના લફરામાં ફસાયા ગુજરાતના IPS ઓફિસર ધર્મેન્દ્ર શર્મા, મહિલા વકીલના આરોપથી IPS ફેમિલીની કારકીર્દી અને અંગત સંબંધો દાવ પર મૂકાયા
और पढो »

દેશમાં સ્ટાપેન્ડ આપવામાં ગુજરાત નંબર 1, લાખોમાં ચૂકવે છે પગાર, છતાં હડતાળ પર ઉતર્યા રેસિડન્ટ તબીબોદેશમાં સ્ટાપેન્ડ આપવામાં ગુજરાત નંબર 1, લાખોમાં ચૂકવે છે પગાર, છતાં હડતાળ પર ઉતર્યા રેસિડન્ટ તબીબોResident Doctors On Strike : રાજ્યમાં ફરી એકવાર ઈન્ટર્ન તબીબોની હડતાળ વધારશે દર્દીઓની હાલાકી... 8 હજારથી વધુ તબીબો રહેશે સારવારથી દૂર... 20ની જગ્યાએ 40 ટકા સ્ટાઈપેન્ડની માગ સાથે વિરોધ
और पढो »

ભારતમાં સૌથી વધુ પગાર મેળવતા બોસ: સરકારી શાળામાં ભણ્યા, ખેતરમાં કામ કર્યું... હવે મહિનાનો 11.30 કરોડ રૂપિયા પગારભારતમાં સૌથી વધુ પગાર મેળવતા બોસ: સરકારી શાળામાં ભણ્યા, ખેતરમાં કામ કર્યું... હવે મહિનાનો 11.30 કરોડ રૂપિયા પગારN Chandrasekaran Salary Package: ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનનું સેલરી પેકેજ 20 ટકા વધીને રૂ. 135.32 કરોડ થયું છે. ચંદ્રશેખરનના કામથી ખુશ થઈને તેમને ટાટા ગ્રુપ દ્વારા આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ વખતે તેના પેકેજમાં લગભગ 123 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
और पढो »

IPS Story: 50 लाख की नौकरी छोड़कर बने आईपीएस, जिले में चल रहा था 'गजब' का कारोबार, किया बड़ा खुलासाIPS Story: 50 लाख की नौकरी छोड़कर बने आईपीएस, जिले में चल रहा था 'गजब' का कारोबार, किया बड़ा खुलासाSuccess Story, IPS Santosh Mishra, IPS Story: अगर डिग्री मिलते ही किसी की नौकरी लग जाए तो इससे बड़ी खुशी की बात और क्‍या हो सकती है.
और पढो »

60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »

બંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદબંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદGujarat Weather Forecast: ગુજરાત પર આ વખતે આપી પડી છે આકાશી આફત....આજકાલની વાત નથી નવરાત્રિમાં પણ ભુક્કા બોલાવશે વરસાદ...જાણી લેજો તમારા અરમાનો પર પાણી ફેરવી નાંખે તેવી વરસાદની આગાહી...
और पढो »



Render Time: 2025-02-19 11:18:25