VI એ લોન્ચ કર્યો સુપર હીરો પ્લાન, બપોરે 12 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા વાપરો ફ્રીમાં, ફટાફટ જાણો વિગતો

Vodafone Idea Prepaid Plan समाचार

VI એ લોન્ચ કર્યો સુપર હીરો પ્લાન, બપોરે 12 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા વાપરો ફ્રીમાં, ફટાફટ જાણો વિગતો
Vodafone Idea Super Hero PrepaidVodafone Idea Prepaid PlanVodafone Idea
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 38 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 138%
  • Publisher: 63%

Vodafone Idea Prepaid Plan: વોડાફોન આઈડિયાએ પોતાના યૂઝર્સને જોરદાર ગિફ્ટ આપી છે. કંપનીએ નવો સુપર હીરો પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં સવારના સમયે અનલિમિટેડ ઈંટરનેટ ડેટા ફ્રી વાપરવા મળશે. તો ચાલો તમને આ પ્લાનની વિગતો જણાવીએ.

VI એ લોન્ચ કર્યો સુપર હીરો પ્લાન, બપોરે 12 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા વાપરો ફ્રીમાં, ફટાફટ જાણો વિગતો વોડાફોન આઈડિયા એ પોતાના યૂઝર્સને જોરદાર ગિફ્ટ આપી છે. કંપનીએ નવો સુપર હીરો પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં સવારના સમયે અનલિમિટેડ ઈંટરનેટ ડેટા ફ્રી વાપરવા મળશે. તો ચાલો તમને આ પ્લાનની વિગતો જણાવીએ.

Vodafone idea ના સુપર હીરો પ્લાનમાં યુઝર્સને રાત્રે 12 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા વાપરવા મળશે. આ પ્લાન આજના સમયના ડિજિટલ યુગમાં લોકોની વધતી ડેટાની જરૂરિયાતોને પૂરી કરશે. જે લોકોને વધારે ડેટાની જરૂર પડતી હોય છે તેમના માટે આ પ્લાન સારો અને ફાયદાકારક સાબિત થઈ શકે છે.- આ પ્લાનમાં કેટલીક ખાસ બાબતો પણ છે. જેમકે અઠવાડિયામાં બે દિવસ જો ડેટા વધ્યો હોય તો વિકેન્ડમાં તેનો ઉપયોગ એક સાથે કરી શકાય છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vodafone Idea Super Hero Prepaid Vodafone Idea Prepaid Plan Vodafone Idea Vi Unlimited Internet Plan Super Hero Plan Vi Data Rollover Jio વોડાફોન આઈડિયા સુપર હીરો પ્રીપેડ પ્લાન વોડાફોન આઈડિયા પ્રીપેડ પ્લાન વોડાફોન આઈડિયા વીઆઈ અનલિમિટેડ ઈન્ટરનેટ પ્લાન સુપર હીરો પ્લાન્સ Recharge Plan Jio Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Reliance Jio: દિવાળી બાદ મુકેશ અંબાણીનો જોરદાર ધમાકો! 3 મહિના સુધી રોજ 2GB ડેટા, Free NetflixReliance Jio: દિવાળી બાદ મુકેશ અંબાણીનો જોરદાર ધમાકો! 3 મહિના સુધી રોજ 2GB ડેટા, Free Netflixમુકેશ અંબાણીની કંપની જિયોએ એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં તમને રોજ 2GB ડેટા મળશે. અનલિમિટેડ કોલ કરી શકો છો. સાથે નેટફ્લિક્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે. જાણો વધુ વિગતો.
और पढो »

Reliance Jio: મુકેશ અંબાણીનો હડકંપ મચાવી દે તેવો પ્લાન! 28 દિવસ સુધી રોજ 2GB ડેટા અને ફ્રીમાં ઘણું બધું, કિંમત માત્ર...Reliance Jio: મુકેશ અંબાણીનો હડકંપ મચાવી દે તેવો પ્લાન! 28 દિવસ સુધી રોજ 2GB ડેટા અને ફ્રીમાં ઘણું બધું, કિંમત માત્ર...સરકારી ટેલિકોમ કંપની BSNL ને ફાયદો થયો છે અને જુલાઈ-ઓગસ્ટમાં લાખો નવા લોકો તેની સાથે જોડાયા છે. તેના જવાબમાં જિયો એક નવો પ્લાન લાવ્યા છે જે ખાસ કરીને ઓટીટી પ્લેટફોર્મ પર વીડિયો જોનારા માટે છે.
और पढो »

મુકેશ કાકા એ ફરી માર્યો ચોગ્ગો! લોન્ચ કર્યું 100GB Free JioCloud, ફટાફટ જાણો, પહોંચી રહ્યા છે SMSમુકેશ કાકા એ ફરી માર્યો ચોગ્ગો! લોન્ચ કર્યું 100GB Free JioCloud, ફટાફટ જાણો, પહોંચી રહ્યા છે SMSJio AI-Cloud Welcome Offer: રિલાયંસ Jioએ એક નવી સર્વિસ શરૂ કરી છે, જેમાં યૂઝર્સને 100GB ક્લાઉડ સ્ટોરેજ મળશે. તેની સાથે યૂઝર્સને અમુક નવા AI ફીચર્સનો પણ ઉપયોગ કરવાનો મોકો મળશે.
और पढो »

Reliance Jio એ ફરી મચાવ્યો તહેલકો! ચૂપચાપ કર્યો આ પ્લાન લોન્ચ, તમે નહીં વિચાર્યું હોય એવું મળે છે મફતReliance Jio એ ફરી મચાવ્યો તહેલકો! ચૂપચાપ કર્યો આ પ્લાન લોન્ચ, તમે નહીં વિચાર્યું હોય એવું મળે છે મફતReliance Jio Recharge Plans: પ્રાઈવેટ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયાના ઘણા રિચાર્જ પ્લાન્સ છે, પરંતુ આજે અમે તમને કંપનીના એવા પ્લાન્સ વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં યૂઝર્સને નેટફિલક્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળી જાય છે.
और पढो »

BSNL નો ધમાકો, હવે સિમકાર્ડ વગર જ કરો કોલ અને SMS, ભારતમાં શરૂ થઈ પ્રથમ Satellite to Device સર્વિસBSNL નો ધમાકો, હવે સિમકાર્ડ વગર જ કરો કોલ અને SMS, ભારતમાં શરૂ થઈ પ્રથમ Satellite to Device સર્વિસસરકારી ટેલિકોમ કંપની BSNL એ ભારતમાં Satellite to Device Service સર્વિસ લોન્ચ કરી દીધી છે. આવું કરનારી બીએસએનએલ પહેલી ટેલિકોમ કંપની બની છે.
और पढो »

કોલ્ડપ્લે હવે અમદાવાદમાં મચાવશે ધમાલ, આ તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે કોન્સર્ટ, જાણો વિગતોકોલ્ડપ્લે હવે અમદાવાદમાં મચાવશે ધમાલ, આ તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે કોન્સર્ટ, જાણો વિગતોColdplay Ahmedabad concert date: બેન્ડ કોલ્ડપ્લેએ પોતાના મ્યૂઝિક ઓફ ધ સ્ફીયર્સ વર્લ્ડ ટુરના ભાગ તરીકે ગુજરાતના અમદાવાદમાં પોતાના ચોથા કોન્સાર્ટની તારીખની જાહેરાત કરી છે.
और पढो »



Render Time: 2025-02-19 03:58:00