Vav Byelection Result Live Update : મતગણતરી ચાલુ, જાણો વાવમાં કમળ ખીલશે કે ગુલાબ?

Election Results 2024 समाचार

Vav Byelection Result Live Update : મતગણતરી ચાલુ, જાણો વાવમાં કમળ ખીલશે કે ગુલાબ?
VAV By Election Result 2024VAV Result LiveVav Assembly By-Election
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 36 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 133%
  • Publisher: 63%

Vav Byelection Result 2024 : બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીનું આજે જાહેર થશે પરિણામ,,, ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષના માવજી પટેલના ભાવિ પરથી ઊંચકાશે પડદો,,,જુઓ વાવનું સચોટ પરિણામ, 9 વાગ્યાથી ZEE 24 કલાક પર LIVE

Mangal Vakri 2024: મંગળના વક્રી થતા જ આ 3 રાશિઓનું ખુલશે ભાગ્ય, 80 દિવસ સુધી વરસશે પૈસા જ પૈસા!grah gochar

સવારે 11.38 કલાકે ૧૨૭૭૪ મતથી ૧૧ રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ. અગિયારમાં રાઉન્ડના અંતે કોંગ્રેસને ૪૦૭ ની લીડ મળી સવારે 10.26 કલાકે પાંચ રાઉન્ડના અંતે 2716 મતથી કોંગ્રેસ આગળ. પાંચમા રાઉન્ડમાં કોગ્રેસને 5622 મત, ભાજપને 4311 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 342 મત મળ્યાં. 1311 મતની કોંગ્રેસને લીડ સવારે 9.50 કલાકે ત્રીજા રાઉન્ડના અંતે 1173 મતે કોંગ્રેસ આગળ. ત્રણ રાઉન્ડના અંતે ગુલાબસિંહને 12360 મત, સ્વરૂપજી ઠાકોરને 11187 મત અને માવજી પટેલને 6510 મત મળ્યા. કોંગ્રેસના ગુલાબસિંહ 1173 મતથી આગળ ચાલી રહ્યાં છે

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

VAV By Election Result 2024 VAV Result Live Vav Assembly By-Election Vav By-Election Result Vav Seat Result Vav Election Result વાવ વિધાનસભા પેટા ચૂંટણી વાવ પેટા ચૂંટણી પરિણામ વાવ બેઠક પરિણામ વાવ ચૂંટણી પરિણામ વાવની પેટાચૂંટણીની મતગણતરી કોંગ્રેસ આગળ ભાજપ પાછળ Gulabsinh Rajput ગુલાબસિંહ રાજપૂત ગેનીબેન ઠાકોર Geniben Thakor Swarupji Thakor સ્વરૂપજી ઠાકોર Gulabsinh Rajput Vs Swarupji Thakor Mavji Patel માવજી પટેલ કોણ જીતશે કોણ હારશે વાવમાં વટનો સવાલ Vav Assembly Election Result Vav Assembly By-Election Result Vav Byelection Result Vav Seat By-Election Result વાવ વિધાનસભા ચૂંટણીનું પરિણામ વાવ વિધાનસભા પેટા-ચૂંટણી Vav Election Vav Assembly By Election વિધાનસભા પેટાચૂંટણી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? મુરતિયા નક્કી, હવે જનતાનો વારો! કોણ પહોંચશે ગાંધીનગર?વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? મુરતિયા નક્કી, હવે જનતાનો વારો! કોણ પહોંચશે ગાંધીનગર?વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આખરે બન્ને પાર્ટીએ ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસે 2022માં હારેલા ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા, તો ભાજપે પણ 2022માં હારેલા સ્વરૂપજી ઠાકોરને રણમેદાનમાં મોકલ્યા છે. વાવમાં આ વખતે જંગ ક્ષત્રિય વર્સિસ ઠાકોરનો રહેવાનો છે.
और पढो »

વાવમાં જોવા મળશે ત્રિપાંખિયો જંગ, ગુલાબ, કમળ અને બેટ વચ્ચે ટક્કર, માવજીભાઈ ન માન્યાવાવમાં જોવા મળશે ત્રિપાંખિયો જંગ, ગુલાબ, કમળ અને બેટ વચ્ચે ટક્કર, માવજીભાઈ ન માન્યાવાવ વિધાનસભામાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો સમય સમાપ્ત થયા બાદ પેટાચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ સહિત કુલ 10 ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે. અનેક પ્રયાસો છતાં માવજી ભાઈએ ફોર્મ પરત ખેંચ્યું નહીં.
और पढो »

Vav bypoll Live Update: વાવ બેઠક માટે ત્રિપાંખીયો જંગ, 11 વાગ્યા સુધીમાં 24.39% મતદાન, ભાખરી ગામે નવું EVM મૂકાયુંVav bypoll Live Update: વાવ બેઠક માટે ત્રિપાંખીયો જંગ, 11 વાગ્યા સુધીમાં 24.39% મતદાન, ભાખરી ગામે નવું EVM મૂકાયુંVav bypoll Live Update: વાવ બેઠક માટે ત્રિપાંખીયો જં
और पढो »

અમેરિકાની ચૂંટણીમાં કેવી રીતે છવાયું ગુજરાત, જાણો હવે ગુજરાતીઓએ US જવું અઘરું કે આસાન?અમેરિકાની ચૂંટણીમાં કેવી રીતે છવાયું ગુજરાત, જાણો હવે ગુજરાતીઓએ US જવું અઘરું કે આસાન?વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અને જગત જમાદાર કહેવાતા દેશ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી સંપન્ન થઈ છે. સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીને હરાવીને રિપબ્લિકન પાર્ટી સત્તામાં આવી છે. અમેરિકનોએ આ વખતે સત્તાનું સિંહાસન ડોનાલ્ડ ટ્રમ્પને સોંપ્યું છે. ટ્રમ્પ સાથે PM મોદીની દોસ્તી જગજાહેર છે.
और पढो »

વાવ પેટાચૂંટણી: 321 મતદાન મથકો પર 3.19 લાખ મતદારો કરશે મતદાન, 10 ઉમેદવારોનું નક્કી થશે ભાવિવાવ પેટાચૂંટણી: 321 મતદાન મથકો પર 3.19 લાખ મતદારો કરશે મતદાન, 10 ઉમેદવારોનું નક્કી થશે ભાવિVav Assembly Election: વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે 13 નવેમ્બર, 2024 એટલે કે આજે તેનું મતદાન યોજાવાનું છે.
और पढो »

વાવમાં કોણ છે આયાતી ઉમેદવાર! હર્ષ સંઘવીના એક નિવેદન પર ધડાધડ જવાબો આવ્યાવાવમાં કોણ છે આયાતી ઉમેદવાર! હર્ષ સંઘવીના એક નિવેદન પર ધડાધડ જવાબો આવ્યાVav Byelection : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને ગણાવ્યા આયાતી ઉમેદવાર,,, ગુલાબસિંહે કહ્યું- હું વાવના અસારા ગામનો વતની છું,,, તમારા PAને કહો- બનાસકાંઠાની રાજનીતિનું જ્ઞાન લઈને તમને માહિતી આપે
और पढो »



Render Time: 2025-02-15 19:18:10