yoga in Golden Temple : અર્ચના મકવાણાને ઈમેઈલ, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ધમકીઓ મળી રહી છે, તેથી તેણે વડોદરા પોલીસમાં ફરિયાદ કરી, આ બાદ તેને સુરક્ષા આપવામાં આવી
રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, તોડ્યો ક્રિસ ગેલનો રેકોર્ડ, થયો કોહલી અને ધોનીની ક્લબમાં સામેલdaily horoscope
દૈનિક રાશિફળ 28 જૂન: આજે મિથુન રાશિના લોકોનું મનોબળ વધશે, આર્થિક મામલામાં દિવસ સારો, વાંચો આજનું રાશિફળVadodara News : વડોદરાની ફેશન ડિઝાઈનર યુવતીને અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં યોગા કરવા ભારે પડ્યા છે. અમૃતસરમાં આવેલ ગોલ્ડન ટેમ્પલમાં મેડિટેશન અને શીર્ષાસન કરતાં પંજાબી ભાષામાં ધમકીનો ઈમેલ મોકલાયો છે. આ ઘટના બાદ ફેશન ડિઝાઈનર અર્ચના મકવાણાને સોશિયલ મીડિયા પર ધમકીઓ મળી હતી. ધમકીના પગલે વડોદરા પોલીસે અર્ચનાને પોલીસ રક્ષણ આપ્યું છે.
વડોદરા ફેશન ડિઝાઈનર યુવતી અર્ચના મકવાણા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર પણ છે. તેણે 21 જુન આંતરરાષ્ટ્રીય યોગા દિવસ પર અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં યોગા કર્યા હતા. જેના બાદ મામલો ગરમાયો હતો. તેણે પરિક્રમા પથ પર યોગા કર્યા હતા. તેની યોગા કર્યાની તસવીર વાયરલ થતા જ લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી. આ બાદ પંજાબ પોલીસે અર્ચના મકવાણાની સામે ફરિયાદ દાખલ કરી હતી. તેના બાદ અર્ચના મકવાણાએ માફી માંગતા કહ્યુ હતું કે, તેનો ઈરાદો કોઈ પણ પ્રકારની ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો ન હતો.
પરંતુ ત્યાર બાદથી અર્ચના મકવાણાને અજ્ઞાત લોકો દ્વારા ઈમેઈલ, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ધમકીઓ મળી રહી છે. તેથી ગુરુવારે અજ્ઞાત લોકો સામે તેને ધમકી આપવા બદલ ફરિયાદ દાખલ કરાઈ છે. શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. અર્ચનાને જાનથી મારી નાંખવાની ધમકી મળ્યા બાદ તેને વડોદરા પોલીસ દ્વારા સુરક્ષિ આપવામાં આવી છે.
આ બાદ અર્ચના મકવાણાએ નવો વીડિયો જાહેર કરીને કહ્યું કે, તેણે કંઈ પણ ખોટું નથી કર્યું. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધ સમિતિએ તેમની સામે કરાયેલી ધાર્મિક ભાવનાઓ ભડકાવવાની ફરિયાદ પરત લઈ લેવી જોઈએ.Archana makwanaLakshmi Narayan Yogકચ્છમાંથી રાજાશાહી સમયનો ખજાનો મળ્યો : મહાકાય પિટારામાંથી મળી કિંમતી વસ્તુઓrahul gandhiગુજરાતના 2.
Shiromani Gurdwara Parbandhak Committee Golden Temple International Day Of Yoga Vadodara Police India News In Hindi Latest India News Updates અર્ચના મકવાણા સુવર્ણ મંદિર સુવર્ણ મંદિરમા યોગા ગોલ્ડન ટેમ્પર અમૃતસર ગોલ્ડન ટેમ્પમાં યોગા વડોદરા ફરિયાદ ફેશન ડિઝાઈનર ધમકીભર્યો ઈમેઈલ Vadodara-General Vadodara Police Vadodara Fashion Designer Vadodara Yoga Golden Temple Complex Golden Temple Email Whatsapp Instagram Shirsasan SGPC Faishon Designer Social Media Influencer Karelibaug Police Station Archana Makwana FIR Gujarat News Gujarat Major News Gujarat Latest News FIR On Archana Makwanas Complaint Doing Yoga In Golden Temple Proved Costly
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ભારત-પાકિસ્તાન મેચ પર આવ્યું મોટું સંકટ : મેચની તારીખ લખેલી એક ધમકી મળીT20 World Cup: ભારત પાકિસ્તાન મેચ પહેલા અમેરિકાને એક તસવીરથી ધમકી મળી જેના પર, ક્રિકેટ સ્ટેડિયમ, ઉડતા ડ્રોન અને ભારત પાકિસ્તાન મેચની તારીખ લખેલી હતી
और पढो »
મને માફ કરી દેજો મમ્મી પપ્પા, એકતરફી પ્રેમમાં હતાશ યુવકે આત્મહત્યા કરીAhmedabad Crime News : એકતરફી પ્રેમમાં યુવકે યુવતીને વશ કરવા તાંત્રિક વિધિનો સહારો લેતા મોત મળ્યું, અસલાલીના યુવકે પ્રેમ પામવા તાંત્રિક વિધિ માટે 5 લાખની લોન લઈને બરબાદ થઈ ગયો, આખરે આત્મહત્યા કરી
और पढो »
Gold Rate Today: સોનામાં ભારે ઉથલપાથલ, ચાંદી પણ ભાગવા લાગી, લેવાનું વિચારતા હોવ તો થોભો! પહેલા ચેક કરો લેટેસ્ટ રેટછેલ્લા કેટલાક સમયથી કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. સતત તેજી ત્યારબાદ મંદી, પછી વળી પાછી તેજી...સિલસિલો ચાલતો જવા મળી રહ્યો છે. બે દિવસ પછડાયા બાદ હવે પાછું સોના અને ચાંદી ઉછળ્યા છે. જો કે વાયદા બજારમાં આજે સુસ્તી જોવા મળી છે.
और पढो »
જે કેસમાં ખોટી કે પૂરતી માહિતી ના આપી તો અધિકારીઓનો મરો! સ્ટેટ લીટીગેશન પોલીસીમાં ફેરફારએકાઉન્ટીબીલીટી એટલે કે અધિકારીની જવાબદારી નક્કી કરવા માટે જોગવાઇ ઉમેરવામાં આવી છે.
और पढो »
200 કિ.મી લાંબા દ્વારકા-સોમનાથ કોસ્ટલ હાઇ-વે આ રીતે બનશે હરિયાળો, સરકારનો છે આવો પ્લાનગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી.
और पढो »
Gold Rate Today: જલદી કરો! સોનામાં વળી પાછો કડાકો, ભાવ ગગડીને ક્યાં પહોંચી ગયા...ખાસ ચેક કરો લેટેસ્ટ રેટToday Gold Rate: સોના અને ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એકબાજુ જ્યાં વાયદા બજારમાં ભાવ સામાન્ય તેજી સાથે જોવા મળી રહ્યા છે ત્યાં શરાફા બજારમાં સોનું ગગડી ગયું છે. ચાંદીના ભાવમાં જો કે સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »