દેશના 78 માં સ્વાતંત્રતા પર્વની 15મી ઓગષ્ટે દેશ ભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
એક પાટીદારે આફ્રિકાના સૌથી ઉંચા પર્વત પર લહેરાવ્યો ત્રિરંગો, 64 વર્ષીય કાંતિ કાકાએ સર કર્યો 'કિલીમાંજારો'
વાપીના 64 વર્ષીય કાંતિભાઈ પટેલ એ આફ્રિકાના સૌથી ઊંચા અને અતિ કઠીન ગણાતા કિલીમાંજારો શિખર સર કરી તેના પર 15મી ઓગષ્ટે તિરંગો ફરકાવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે અને 64 વર્ષે આ શિખર સર કરનાર સૌ પ્રથમ સિનિયર સિટીઝન હોવાની સિદ્ધિ હાંસલ કરી છે.
Gujarati News Vapi Old Man Vapi News Hoists Tricolor Africa's Highest Mountain 64 Years Old સ્વાતંત્રતા પર્વ કાંતિભાઈ પટેલ કિલીમાંજારો શિખર અનોખી સિદ્ધિ હાંસલ સિનિયર સિટીઝન ક્લાઈમ્બિંગ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Terrorists Attack : રક્ષાબંધન પર કાશ્મીરમાં સેના પર આતંકી હુમલો, એક જવાન શહીદUdhampur Encounter: જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના ડુડુ બસંતગઢમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે. આતંકીઓના ગોળીબારમાં CRPF ઈન્સ્પેક્ટરનું મોત થયું હતું. 6 ઓગસ્ટે પણ ઉધમપુરના જંગલોમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.
और पढो »
સુરતીઓના માથાનો દુખાવો બનેલી જળકુંભી હવે કરોડોની કમાણી કરી આપશેTextile From Jalkumbh : તાપી નદીમાં ચારેતરફ ફેલાયેલી જળકુંભીના નિકાલનું હવે સોલ્યુશન મળી ગયું છે, ચેમ્બર ઓફ કોમર્સ સુરત દ્વારા જળકુંભી પર એક રિસર્ચ કરીને જ્યૂટ તૈયાર કરવામાં આવી છે.
और पढो »
મનુ ભાકરે ભલે અપાવ્યો બ્રોન્ઝ, પરંતુ ગુજરાતનો આ પૂજારી જીતી લાવ્યો ગોલ્ડ મેડલસુરતમાં એક 50 વર્ષીય હનુમાન પૂજારી એવા છે જેમને ખભામાં ઇનજરી થઇ હોવા છતાં કઝાકિસ્તાનમાં આયોજિત 11 મુ વર્લ્ડ સ્ટ્રેન્થલિફ્ટિંગ ઈન ક્લાઈન બેંચ ચેમ્પિયનશિપમાં માં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જીત્યો છે.
और पढो »
સૂર્ય-બુધની યુતિ દ્રષ્ટિથી 3 રાશિઓ થશે માલામાલ! ચારેકોર મળશે સફળતા, પૈસાથી ખિસ્સા-તિજોરીઓ ભરેલા રહેશેસૂર્ય બુધ યુતિ એક મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના છે. જે તમામ રાશિઓ પર અસર પાડે છે. આ યુતિ ત્યારે બને છે જ્યારે બે ગ્રહો એક જ રાશિ કે નક્ષત્રમાં એક બીજાથી ઝીરો ડિગ્રી પર હોય છે. 19 ઓગસ્ટ 2024થી બની રહેલા આ ખાસ યોગની અસર 3 રાશિના જાતકો પર વધુ થવાની પ્રબળ શક્યતા છે.
और पढो »
70 લાખ અમદાવાદીઓ પર મંડરાઈ રહ્યો છે આ જીવલેણ બિમારીનો સૌથી મોટો ખતરો!અમદાવાદમાં દરરોજ સરેરાશ 66 લોકોને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડે છે. ગત વર્ષે જાન્યુઆરીથી જુલાઇ સુધી અમદાવાદમાં 12,133 કેસ નોંધાયા હતા. જે ચાલુ વર્ષે વધીને 13906 સુધી પહોચ્યા. આ હૃદયની સમસ્યાના સૌથી વધુ કેસમાં અમદાવાદ બાદ સુરત બીજા અને વડોદરા ત્રીજા સ્થાને છે.
और पढो »
ગુજરાતનો સૌથી મોટો નર્મદા ડેમ હાઈએલર્ટ પર, ગમે ત્યારે દરવાજા ખોલાશે, ગામોને એલર્ટNarmada Dam Overflow : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો..નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વાર 132 મીટરને પાર...મહત્તમ સપાટીથી માત્ર સાત મીટર દૂર છે નર્મદા ડેમ...
और पढो »