રસપ્રદ ચુકાદો! પતિ-સંતાનોથી અલગ થઈને બિન્દાસ જીવતી પત્નીને કોર્ટે કર્યો ભરણપોષણનો હુકમ

Judegement समाचार

રસપ્રદ ચુકાદો! પતિ-સંતાનોથી અલગ થઈને બિન્દાસ જીવતી પત્નીને કોર્ટે કર્યો ભરણપોષણનો હુકમ
Coupel GoalsDahod CourtFamily Dispute
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 117%
  • Publisher: 63%

Dahod Court Judgement : પતિ બાળકોનો ત્યાગ કરીને એકલવાયુ જીવન હોવાથી પતિએ લીમખેડા કોટમાં કરાઈ અરજી, કોર્ટ દ્વારા મહિલા હેડ કોન્સ્ટેબલને બાળકોના ભરણ માટે આપ્યો હુકમ

Gujarat Weather News

ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ! આગામી 7 દિવસ ગુજરાતમાં કેવું રહેશે મોસમ? મોટી આગાહીreturnદાહોદ જિલ્લામાં મહિલા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરત બજાવતી મહિલાએ વ્યાજબી કારણ વિના પતિ તથા બે બાળકોનો ત્યાગ કરી મનસ્વી રીતે એકલવાયુ જીવન ગુજારતી હતી. જેથી બાળકોની ભરણ પોષણની જવાબદારી તેની માતાની થતી હોઈ મહિલાના પતિએ આ મામલે લીમખેડા કોર્ટમાં ભરણ પોષણની અરજી કરી હતી. જેના આધારે કોર્ટ મહિલા કોન્સ્ટેબલને બે બાળકોને ભરણ પોષણ માટે 7 હજાર આપવાનો ચુકાદો આપ્યો છે.

દાહોદ જિલ્લાના તોયણી ગામના જયેશભાઈ પટેલના લગ્ન પંચેલાની ઉર્વશી પટેલ સાથે 19 વર્ષ અગાઉ થયા હતા. બન્નેને વસ્તારમાં બે બાળકો મોટો પુત્ર ભાગ્યેશ અને નાનો પુત્ર પ્રિન્સ છે. લગ્નનના 16 વર્ષે બાદ પતિ પત્ની વચ્ચે ખટરાગ ચાલતો હતો. ઉર્વશીબેન દાહોદ જિલ્લાના રંણધીકપુર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં છે. અગાઉ તેમણે પતિ સામે શારીરિક-માનસિક ત્રાસનો કેસ પણ કર્યો હતો. ત્યાર બાદથી ઉર્વશીબેન પતિ તથા બે બાળકોનો ત્યાગ કરી મનસ્વી રીતે એક્લવાયું જીવન ગુજારતા હતા.

તો બીજી તરફ બે બાળકોની ભરણ પોષણની જવાબદારી માતાની પણ થતી હોય પતિ જયેશભાઇએ પત્ની સામે 2023 લીમખેડા ફેમેલી કોર્ટમાં ભોરણ પોષણની અરજી કરી હતી. આ કેસ ચાલી જતાં લીમખેડા ફેમીલી કોર્ટના જજ એમ.એસ સોનીએ હાલમાં દાહોદ મહિલા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજાધિન ઉવર્શિબેનને બે સગીર બાળકોના ભરણ પોષણ પેટે 3500-3500 મળી એક કુલ 7000 દર મહિને ચુકવવાનો ચુકાદો આપ્યો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Coupel Goals Dahod Court Family Dispute ચુકાદો પતિ પત્ની ઘરકંકાસ એકલવાયું જીવન ભરણપોષણ દાહોદ કોર્ટ ઘરેલું હિંસા ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્મા વિશે કર્યો મોટો ખુલાસોકોચ ગૌતમ ગંભીરે રોહિત શર્મા વિશે કર્યો મોટો ખુલાસોટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્માની હાજરી અંગે પ્રેસ કોન્ફરન્સમાં મોટો ખુલાસો કર્યો છે.
और पढो »

છત્તીસગઢમાં સેનાની ગાડી પર નક્સલી હુમલો, 9 લોકોના મોતછત્તીસગઢમાં સેનાની ગાડી પર નક્સલી હુમલો, 9 લોકોના મોતબીજાપુરમાં સેનાની ગાડી પર નક્સલીઓએ IED વિસ્ફોટ કર્યો, જેમાં 8 જવાનો અને એક ડ્રાઈવરના મોત થયા.
और पढो »

ડીલર-વચેટિયાઓને મોટો ઝટકો! પ્રોપર્ટીના માલિકી હક ટ્રાન્સફર કરવા મુદ્દે મહત્વનો ચુકાદો, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું?ડીલર-વચેટિયાઓને મોટો ઝટકો! પ્રોપર્ટીના માલિકી હક ટ્રાન્સફર કરવા મુદ્દે મહત્વનો ચુકાદો, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું?અચલ સંપત્તિના માલિકી હકને ટ્રાન્સફર કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટનું અતિ મહત્વનો ચુકાદો આવ્યો છે. જેના કારણે ડીલરો અને વચેટિયાઓને હવે મોટો ઝટકો મળી શકે તેમ છે. જાણો વિગતો.
और पढो »

તારી પત્નીને છૂટાછેડા આપી દે, આ તારો છોકરો નથી મારો છે, પત્નીના અનૈતિક સંબંધમાં પતિ-પ્રેમી વચ્ચે લોહિયાળ ખેલ!તારી પત્નીને છૂટાછેડા આપી દે, આ તારો છોકરો નથી મારો છે, પત્નીના અનૈતિક સંબંધમાં પતિ-પ્રેમી વચ્ચે લોહિયાળ ખેલ!શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકની હત્યા મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. પ્રેમીએ પતિની જાહેરમાં હત્યા કરી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પત્નીના અનૈતિક સંબંધને લઈને પતિ અને પ્રેમી વચ્ચે અવારનવાર બબાલ થતી હતી. આ માથાકૂટનો કરુણ અંજામ આવ્યો છે.
और पढो »

donald trumpdonald trumpdonald trump hush money case: અમેરિકાની કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને તમામ 34 આરોપોમાંથી બિનશરતી નિર્દોષ જાહેર કર્યા છે.
और पढो »

જામકંડોરણામાં રખડતા શ્વાનના હુમલે બાળકનું મોતજામકંડોરણામાં રખડતા શ્વાનના હુમલે બાળકનું મોતરાજકોટ જિલ્લાના જામકંડોરણામાં રખડતા શ્વાનના હુમલામાં એક બાળકનું મોત થયું છે. જામકંડોરણાના ઈન્દિરાનાગર વિસ્તારમાં ત્રણ બાળકો પર રખડતા શ્વાનના ટોળાએ હુમલો કર્યો હતો.
और पढो »



Render Time: 2025-02-13 06:51:34