Boxing Match : મહેસાણામાં ગુજરાત સ્ટેટ બોક્સિંગ એસોસિયેશનની મેચ વચ્ચે બન્યો આ બનાવ, સુરતના 19 વર્ષીય બોક્સર કરણકુમારને મેચમાં માથામાં પંચ વાગતા બ્રેઇન સ્ટ્રોક આવતાં ઢળી પડ્યો
daily horoscope
રમત દરમિયાન ક્યારે એવી ઘટનાઓ બનતી હોય છે, જે પ્લેયરના જિંદગીની ગેમ બદલી નાંખે છે. મહેસાણા ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ બોક્સિંગ એસોસિયેશન દ્વારા આયોજિત બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુરતના 19 વર્ષના પ્લેયર સાથે મોટી દુર્ઘટના ઘટી. ચાલુ ઈવેન્ટમાં માથામાં જોખમી પંચ વાગતા સુરતનોયુવા બોક્સર બ્રેઈનડેડ થયો. ઢળી પડેલા પ્લેયરને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો.
Boxing Boxer Brain Dead Live Match Accident અકસ્માત મોટી દુર્ઘટના મહેસાણા બોક્સિંગ બોક્સર બ્રેઈનડેડ જીવન મરણ લાઈવ મેચ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
રેસ્ક્યૂમાં ગયેલા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર સાથે મોટી દુર્ઘટના, સીધું દરિયામાં પડ્યું, 3 ક્રુ મેમ્બર લાપતાIndian Coast Guard Helicopter Crash : પોરબંદરમાં સમુદ્ર નજીક કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થતા 4 માંથી ત્રણ જવાનો લાપતા થયા હતા. જ્યારે 1 જવાનને બચાવી લેવાયો, હેલિકોપ્ટર રેસ્ક્યૂ ઓપરેશનમાં હતું ત્યારે બની આ દુર્ઘટના
और पढो »
IND vs BAN મેચમાં વિરાટે લૂંટી લીધી આખી મહેફિલ, ચાલુ મેચમાં કર્યો નાગીન ડાન્સvirat kohli naagin move video : ચેન્નાઈ ટેસ્ટમાંથી વિરાટ કોહલીની નાગીન ડાન્સનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તે સાપની જેમ પોતાના સાથી ખેલાડીને ડંસતો જોવા મળી રહ્યો છે. તેની ચાલ થોડી બાબાજી ના થુલ્લુ જેવી પણ લાગે છે. તમે પણ જુઓ
और पढो »
રોગાચાળાના રાફડામાં બીમાર પડી અમદાવાદની સિવિલ હોસ્પિટલ! ડોક્ટરો, નર્સિંગ સ્ટાફને ડેન્ગ્યુ થયો!Ahmedabad Civil Hosipital : અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાએ માજા મુકી...સૌથી મોટી સિવિલ હોસ્પિટલના અનેક ડૉક્ટર્સ અને નર્સિગ સ્ટાફ રોગચાળામાં સપડાયો....68થી વધુ ડૉક્ટર્સ અને નર્સિગ સ્ટાફને થયો ડેન્ગ્યૂ
और पढो »
વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, એપાર્ટમેન્ટની અગાશી પર અરબી ઝંડા ફરકાવાયાVadodara Ganesh Utsav : વડોદરાના ત્રણ પંડાલોમાં અસામાજિક તત્વોએ ગણેશજીની મૂર્તિઓ સાથે છેડછાડ કરતાં નોંધાઈ ફરિયાદ,,, એક મૂર્તિ ખંડિત થતાં વિસર્જન બાદ નવી મૂર્તિની કરાઈ સ્થાપના,,, અજાણ્યો શખ્સ CCTVમાં થયો કેદ
और पढो »
ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?Petrol-Diesel Price: ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે જ બદલાઈ ગયા છે પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો શું ખરેખર તેલ કંપનીઓએ આપી દીધી છે મોટી ખુશખબરી...???
और पढो »
મોટી દુર્ઘટના ટળી…ગુજરાતના ગાંડાતૂર દરિયામાં દિલધડક રેસ્કયું, આ રીતે 13 લોકોનો જીવ બચ્યો!Gujarat Heavy Rains: ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતી વચ્ચે નાગરિકોની સલામતી માટે રાજ્યનું વહીવટી તંત્ર સતત ત્રણ દિવસથી ખડેપગે છે. રાજ્યમાં આવેલી આકાશી આફતના સમયે રાહત-બચાવ ટીમોએ રાજ્યના અનેક નાગરિકોને મુસીબતમાંથી ઉગારીને સલામત સ્થળે ખસેડ્યા છે.
और पढो »