Navratri called Loveratri : નવરાત્રિમાં ગરબાને લઈને સ્વામિનારાયણ સંત અનુપમ સ્વરૂપ સ્વામીનું નિવેદન... કહ્યું, હવે નવરાત્રિને લોકો કહે છે લવરાત્રિ... બસ નામ માત્રની નવરાત્રી કહે છે લોકો...
50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!Laxmi Narayan Yog: 5 દિવસ બાદ તુલા રાશિમાં બનશે લક્ષ્મી નારાયણ યોગ, આ 3 રાશિના લોકોનું વધશે બેન્ક બેલેન્સ, અચાનક થશે ધનલાભshani gochar 2024
દીવાળી બાદ આ 3 રાશિવાળાનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ, વિચાર્યું પણ નહીં હોય એટલું આપશે શનિદેવ, સુખ-સંપત્તિ વધશે! સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો વિવાદિત નિવેદનો માટે પ્રખ્યાત છે. ત્યારે વધુ એક સ્વામીએ નવરાત્રિ વિશે બફાટ કર્યો છે. નવરાત્રિ પર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામીએ કટાક્ષપૂર્ણ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મુક્યો છે. તેમણે કહ્યું કે, નવરાત્રિને લોકો લવરાત્રિ કહે છે. છૂટાછેડાનું કારણ નવરાત્રિ હોવાની ચર્ચા છે. આજે માતાજીના કિર્તન નામ માત્રના થાય છે. જે કાર્યનો હેતુ શુદ્ધ હોય તે જ કરવું જોઈએ.
નવરાત્રિ એટલે મા શક્તિની આરાધનાનું પર્વ. ગુજરાતીઓ નવ દિવસ ગરબે ઘૂમે છે. ત્યારે આ પર્વને લઈને સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ સામે આવ્યો છે. અનુપમસ્વરૂપ સ્વામીનુ વિવાદિત નિવેદન સામે આવ્યું છે. નવરાત્રિ પર કટાક્ષપૂર્ણ રીતે વીડિયો બનાવીને તેઓએ પોતાના સોશ્યલ મીડિયા પર મૂક્યો છે. નવરાત્રીને લવરાત્રી અને નામમાત્રની કહીને સ્વામીએ સંબોધી છે.અનુપમસ્વરૂપ સ્વામીએ કહ્યું કે, લોકો નવરાત્રી નહી લવ રાત્રી કહે છે. નવરાત્રિ એ નવ દિવસનો નાઈટ ફેશ શો છે. માતાજીના પૂજા નહી વાસનાના પૂજારીના દિવસો આવ્યા.
તેમણે વધુમાં કહ્યું કે, ગરબાની ટિકિટના ભાવ ઊંચા લેવાનું સાધન છે. ભુખ્યા ભેડિયાઓની વચ્ચે સસલુ રમતુ મુકાય છે. તેમણે યુવતીઓની સરખામણી સસલા, હરણ સાથે કરી છે. હવે તો નવરાત્રિમાં અંગપ્રદર્શન થાય છે. રાત્રે 12 વાગ્યા બાદ મનોરંજન થતુ હોય છે. રાત્રે 12 વાગ્યા સુધી જ નવરાત્રિ યોજવી જોઈએ.
Sadhu Of Swaminarayan Sampradaya Navratri Called Loveratri This Nine Days Night Fashion Show Swami Anupam Swarup Swami Gujarat News Ahmedabad News Navratri 2024 Navratri Controversy Comment Latest News Breaking News સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુનો બફાટ નવરાત્રિને ગણાવી લવરાત્રિ આ નવ દિવસના નાઈટ ફેશન શો સ્વામી અનુપમ સ્વરૂપ સ્વામી ગુજરાત ન્યૂઝ અમદાવાદ ન્યૂઝ નવરાત્રિ 2024 નવરાત્રિ વિવાદ ટિપ્પણી લેટેસ્ટ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »
આજે આ શેરે તો લાશ પાડી દીધી! શું આગળ જતા સાવ પતી જશે આ દિગ્ગજ ટેલીકોમ કંપની?Vodafone Idea Share: ટેલીકોમ સેક્ટરમાં હાલ મચી ગઈ છે ખલબલી...એક રિપોર્ટ આવ્યાં બાદ આ ટેલીકોમ કંપનીના શેર ધડાધડ ગગડી રહ્યાં છે નીચે...રોકાણકારોને આવ્યો છે રોવાનો વારો...
और पढो »
Garba: સામાન્ય નહીં, ખૂબ જ ખાસ છે માટીનો ગરબો, જગતજનનીની આરાધનામાં આ ગરબાનું છે વિશેષ મહત્વGarba: નવરાત્રિ 2024 નો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન માં દુર્ગાના અલગ અલગ નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે આજે પણ મોટાભાગના ઘરમાં માટીનો ગરબો સ્થાપિત કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન માટીના ગરબાની સ્થાપના અને તેની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે.
और पढो »
અમદાવાદ નહીં ગુજરાતના આ શાનદાર શહેરમાં જ કરાય નોકરી! દરેક કામમાં મળે છે સૌથી ઉંચો પગારHigh Salary Job; દેશના આ 8 શહેરોમાં મળે છે સૌથી વધારે પગારવાળી નોકરી, અમદાવાદ નહીં ગુજરાતનું આ શહેર છે...દેશના આ 8 શહેરોમાં મળે છે સૌથી વધારે પગારવાળી નોકરી, અમદાવાદ નહીં ગુજરાતનું આ શહેર છે.
और पढो »
જેના માટે આખા ગામમાં હંગામો કર્યો, ગોંડલ માર્કેટ યાર્ડનું એ ચાઈનીઝ લસણ ન હતુંGondal Market Yard : ગુજરાતામં ચાઈનીઝ લસણનો વિવાદ વકર્યો હતો, જેના બાદ સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડમાં લસણની હરાજી બંધ કરી દેવાઈ હતી, આ લસણનો કંડલા રિસર્ચ સેન્ટરમાંથી રિપોર્ટ આવી ગયો છે
और पढो »
ખૂબ જ ઈન્ટ્રોવર્ડ હોય છે આ જન્મદિવસના લોકો, મહેરબાન રહે છે શનિદેવ; બનાવે છે રંકમાંથી રાજાMulank 8 people: અંકશાસ્ત્ર અનુસાર શનિનો અંક 8 છે. આ કારણથી મૂળ નંબર 8 વાળા લોકો પર શનિનો પ્રભાવ રહે છે. એવું પણ કહી શકાય કે મૂળાંક નંબર 8 ના લોકો પર શનિદેવની વિશેષ કૃપા હોય છે. જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો હોય તેમનો મૂળાંક નંબર 8 હશે. 8 નંબર ધરાવતા લોકોનું વ્યક્તિત્વ, કારકિર્દી અને ભવિષ્ય જાણો.
और पढो »