આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર , કુલ 2000થી વધુ જગ્યાઓ ભરાશે, જાણો વિગત

Government Jobs समाचार

આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર , કુલ 2000થી વધુ જગ્યાઓ ભરાશે, જાણો વિગત
Government RecruitmentGovernment Jobs In MedicalDoctors Recruitment
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 72%
  • Publisher: 63%

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી દ્વારા આરોગ્ય વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તબીબી ક્ષેત્રમાં સરકારી નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે.

આ અભિનેત્રીએ એક સાથે ઘણા યુવકોને કર્યા છે ડેટ, લગ્ન વિના મા બની! એફિલ ટાવર સાથે ખાસ કનેક્શન365 દિવસ બાદ સૂર્ય કરશે ગુરૂની રાશિમાં પ્રવેશ, 2025માં આ રાશિઓની ચાંદી જ ચાંદી, અવિશ્વસનીય ધનલાભનો યોગફરી એકવાર નવા વાવાઝોડાના સંકેત! આ તારીખે ધારણ કરશે પ્રચંડ રૂપ, આ વિસ્તારો આવશે ઝપેટમાં!29 વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા: જાણો રહેમાનના કચ્છી પત્ની સાયરા બાનો અને તેમની લવ સ્ટોરી વિશે

સરકારી ભરતીની તૈયારી કરી રહેલા લોકો માટે સારા સમાચાર છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. જાહેરાત પ્રમાણે તબીબી ક્ષેત્રમાં 2 હજારથી વધુ ભરતી કરવામાં આવશે. આ માટેનો વિસ્તૃત કાર્યક્રમ પણ જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવશે.પ્રાપ્ત વિગત અનુસાર આ આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી હશે. જેમાં 2000 કરતા વધુ જગ્યા ભરવામાં આવશે. જો વાત કરવામાં આવે તો તબીબી અધિકારી વર્ગ-2ની 1506 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Government Recruitment Government Jobs In Medical Doctors Recruitment GPSC સરકારી નોકરી સરકારી ભરતી મેડિકલમાં સરકારી નોકરી ડોક્ટરોની ભરતી જીપીએસસી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

પર્થ ટેસ્ટ પહેલા ખૂલી ગઈ વિરાટ કોહલીની સૌથી મોટી પોલ, આ કમજોરીનો ફાયદો ઉઠાવશે ઓસ્ટ્રેલિયા!પર્થ ટેસ્ટ પહેલા ખૂલી ગઈ વિરાટ કોહલીની સૌથી મોટી પોલ, આ કમજોરીનો ફાયદો ઉઠાવશે ઓસ્ટ્રેલિયા!India vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 5 મેચોની હાઈ પ્રોફાઈલ ટેસ્ટ સિરીઝનો પહેલો મુકાબલો 22 નવેમ્બરથી પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર સવારે 7.50 વાગ્યાથી રમાશે. ઓસ્ટ્રેલિયન મીડિયાથી લઈને પૂર્વ કંગારૂ ક્રિકેટર્સ ખાસ કરીને વિરાટ કોહલીની ચર્ચા કરી રહ્યા છે.
और पढो »

આ છે ભારતના 5 સૌથી ધનાઢ્ય રાજ્ય, યાદીમાં ગુજરાત કયા નંબરે તે પણ ખાસ જાણોઆ છે ભારતના 5 સૌથી ધનાઢ્ય રાજ્ય, યાદીમાં ગુજરાત કયા નંબરે તે પણ ખાસ જાણોભારત આજે દુનિયાની ટોપ 5 સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે. જેમાં દેશના અનેક રાજ્ય ઈકોનોમી વધારવામાં યોગદાન આપી રહ્યા છે. આ યાદી દર વર્ષે બહાર પડતી હોય છે. જેમાં રાજ્યોના પોતાના અનેક સ્તરે કરાયેલા વિકાસને ધ્યાનમાં રાખીને રેશિયો કાઢવામાં આવે છે.
और पढो »

Reliance Jio: રિલાયન્સ જીયોનો પૈસા વસૂલ પ્લાન, ઓછી કિંમતે સૌથી વધુ વેલીડીટી સાથે મળશે ઘણું બધુંReliance Jio: રિલાયન્સ જીયોનો પૈસા વસૂલ પ્લાન, ઓછી કિંમતે સૌથી વધુ વેલીડીટી સાથે મળશે ઘણું બધુંReliance Jio: હવે Jio યુઝર્સને તેના પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ વેલીડીટી વાળા રિચાર્જ પ્લાન મળશે. જેમાં એક પ્લાન એવો પણ છે જેમાં સૌથી ઓછી કિંમતે સૌથી વધુ વેલીડીટી ઓફર કરવામાં આવી છે. વેલીડીટી સાથે આ પ્લાનમાં અન્ય બેનિફિટ્સ પણ મળે છે.
और पढो »

IPL Top Expensive Retained Players: જાણો IPL માં 10 સૌથી મોંઘા ખેલાડીઓના નામIPL Top Expensive Retained Players: જાણો IPL માં 10 સૌથી મોંઘા ખેલાડીઓના નામTop 10 Expensive Retained Players list IPL 2025: દિવાળી પર ક્લાસેનની લોટરી, વિરાટ-બુમરાહને પણ મળ્યો સિલ્વર, આ છે 10 મોંઘા ખેલાડીઓ...31 ઓક્ટોબર, 2024ના રોજ, તમામ 10 IPL ફ્રેન્ચાઇઝીએ મેગા ઓક્શન પહેલાં રિટેન કરાયેલા ખેલાડીઓના નામ જાહેર કર્યા.
और पढो »

પાવાગઢના ઈતિહાસમાં સૌથી મોટી ઘટના : માતાજીના દાગીના ચોરાયા, મંદિરમાં પોલીસ કાફલો તૈનાતપાવાગઢના ઈતિહાસમાં સૌથી મોટી ઘટના : માતાજીના દાગીના ચોરાયા, મંદિરમાં પોલીસ કાફલો તૈનાતPavagadh Temple : શક્તિપીઠ પાવાગઢ મંદિરમાં ચોરીનો પ્રયાસ... પાવાગઢ મંદિરમાં તસ્કરોએ માતાજીના દાગીના ચોરવાનો પ્રયાસ કર્યો, પોલીસ CCTVની મદદથી તપાસ શરૂ કરી
और पढो »

Stock Market Crash: રોકાણકારો રડ્યાં! 1200 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ; જાણો સૌથી વધુ તૂટ્યો કયો શેરStock Market Crash: રોકાણકારો રડ્યાં! 1200 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ; જાણો સૌથી વધુ તૂટ્યો કયો શેરStock Market Crash: સપ્તાહના પહેલાં જ દિવસે શેર માર્કેટમાંથી આવ્યા માઠા સમાચાર. બજાર ખુલતાની સાથે જ ધડામ દઈને પડી ગયું. રોકાણકારોની ચિંતા વધી...સૌથી વધુ તૂટ્યો આ શેર
और पढो »



Render Time: 2025-02-13 22:33:01