Mohammed Siraj Zanai Bhosle Dating Rumours: હાલમાં જ આશા ભોંસલેની પૌત્રી સાથે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી તેમના અફેરના સમાચારોએ જોર પકડ્યું છે. જો કે, હવે બન્નેએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને સત્યને બધાની સામે મૂકી દીધું છે.
સિરાજ સાથે અફેરના સમાચાર વચ્ચે આશા ભોસલેની પૌત્રીની ચોંકાવનારી પોસ્ટ, બન્ને વચ્ચેના સંબંધનો કર્યો મોટો ખુલાસોહાલમાં જ આશા ભોંસલે ની પૌત્રી સાથે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ નો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી તેમના અફેરના સમાચારોએ જોર પકડ્યું છે. જો કે, હવે બન્નેએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને સત્યને બધાની સામે મૂકી દીધું છે.
100 રૂપિયાની કમાણી પર 97.75 રૂપિયા ટેક્સ, કુંવારા માટે અલગ ટેક્સ સિસ્ટમ... ત્યારથી અત્યાર સુધીમાં કેટલો બદલાયો ઈનકમ ટેક્સ શું ભારતીય બોલર મોહમ્મદ સિરાજ અને આશા ભોંસલેની પૌત્રી જનાઈ ભોંસલે એકબીજાને ડેટ કરી રહ્યાં છે? હાલમાં જ બન્નેનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે બાદ તેમના અફેરના સમાચારોએ જોર પકડ્યું હતું. હવે જનાઈ અને સિરાજ બન્નેએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરીને અફેરની અફવાઓનું સત્ય બધાની સામે મૂક્યું છે. જો કે, જનાઈએ પહેલા સ્ટોરી પોસ્ટ કરી, જેને સિરાજે તેના એકાઉન્ટ પર શેર કરી છે.
Zanai Bhosle Asha Bhosle Asha Bhosle Granddaughter Zanai Bhosle Mohammed Siraj Mohammed Siraj Dating Zanai Bhosle Mohammed Sirat Dating Rumours Zanai Bhisle Dating Rumours Zanai Bhosle Zanai Bhosle Instagram Story Mohammed Siraj Instagram Story Asha Bhosle Asha Bhosle Granddaughter Zanai Bhosle Zanai Debut Zanai Single Song Mohammed Siraj Zanai Affair Zanai Mohammed Siraj Relationship Asha Bhosle Age Cricket India Mohammed Siraj મોહમ્મદ સિરાજ આશા ભોંસલે આશા ભોંસલેની પૌત્રી જનાઈ ભોંસલે સિરાજ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી જનાઈ ભોંસલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્મા વિશે કર્યો મોટો ખુલાસોટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્માની હાજરી અંગે પ્રેસ કોન્ફરન્સમાં મોટો ખુલાસો કર્યો છે.
और पढो »
દેશમાં રાષ્ટ્રીય શોક વચ્ચે અમદાવાદમાં ભાજપની ઉજવણીપૂર્વ વડાપ્રધાન રાષ્ટ્રીય શોક વચ્ચે અમદાવાદના મણીનગરમાં ભાજપના કાર્યાલય પર ઢોલ-નગારા સાથે ઉજવણી કરવામાં આવી હતી.વોર્ડ પ્રમુખના નામની જાહેરાત કરાતા કાર્યાલય બહાર કરી જોરદાર આતિશબાજી..
और पढो »
ગુજરાતમાં આંધી-તોફાન સાથે મોટો ખતરો, જાણો શું કહે છે અંબાલાલ?ગુજરાતનું વાતાવરણ પલટાઈ ગયું છે, જાન્યુઆરી મહિનામાં ફરીથી ગુજરાતનું વાતાવરણ બદલાવા જઈ રહ્યું છે. જાન્યુઆરીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેને કારણે ફરીથી વાદળછાયું વાતાવરણ છવાશે. ફરી એકવાર હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. લૉ પ્રેશરના કારણે ત્રીજા સપ્તાહમાં વાદળિયું વાતાવરણ સર્જાવાની આગાહી છે. અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીની સાથે વરસાદની શક્યતા છે.
और पढो »
ગુજરાત સરકારે ખેડૂતોની આ મહત્વની યોજનામાં કર્યો મોટો સુધારો, સહાય લેતા પહેલા જાણી લેવુંTar Fencing Yojana : ગુજરાત સરકાર દ્વારા ખેતીના પાકના રક્ષણ માટે તારે ફેન્સીંગ લગાવવાની યોજનામાં મોટા ફેરફાર કરવામા આવ્યા છે... જેનાથી ખેડૂતોને અનેક ફાયદા થશે
और पढो »
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટોભારતમાં લગ્નની સિઝન ચાલી રહી છે. આ વચ્ચે ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપડાએ પણ લગ્ન કરી લીધા છે. નીરજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી આ માહિતી આપી છે.
और पढो »
છત્તીસગઢમાં સેનાની ગાડી પર નક્સલી હુમલો, 9 લોકોના મોતબીજાપુરમાં સેનાની ગાડી પર નક્સલીઓએ IED વિસ્ફોટ કર્યો, જેમાં 8 જવાનો અને એક ડ્રાઈવરના મોત થયા.
और पढो »