કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, નવા વર્ષમાં મળી શકે છે મોટી ભેટ, 186% વધી શકે છે પગાર

ફિટમેન્ટ ફેક્ટર પગાર समाचार

કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, નવા વર્ષમાં મળી શકે છે મોટી ભેટ, 186% વધી શકે છે પગાર
કેન્દ્રીય કર્મચારીઓના સમાચારSalary HikePension Increase
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 29 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 74%
  • Publisher: 63%

નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM)ના સચિવ શિવ ગોપાલ મિશ્રા પ્રમાણે સરકાર 2.86 નું ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરી શકે છે. આ સાતમાં પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર 2.57થી થોડું વધારે હશે.

નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી ના સચિવ શિવ ગોપાલ મિશ્રા પ્રમાણે સરકાર 2.86 નું ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરી શકે છે. આ સાતમાં પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર 2.57થી થોડું વધારે હશે.

Weekly Horoscope: વૃષભ, સિંહ, ધન રાશિ માટે આ અઠવાડિયું આર્થિક રીતે અનુકૂળ, આ 7 દિવસ કુંભ રાશિએ સંભાળીને રહેવું ઓક્ટોબર મહિનામાં કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો હતો. તો કેન્દ્રીય કર્મચારીઓ સાથે જોડાયેલા વધુ એક સમાચાર સામે આવી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો કરી શકે છે. હકીકતમાં ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે જો સરકાર આઠમાં પગાર પંચ માં ફિટમેન્ટ ફેક્ટર 2.86 ને મંજૂરી આપે છે તો કર્મચારીઓના બેસિક પગારમાં 186 ટકાનો વધારો થઈ શકે ચે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

કેન્દ્રીય કર્મચારીઓના સમાચાર Salary Hike Pension Increase Fitment Factor Central Government Budget Announcement Employees 8મું પગારપંચ 8Th Pay Commission News 7Th Pay Commission Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

નવા વર્ષ પહેલા ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ! પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા મોટા સંકેતનવા વર્ષ પહેલા ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ! પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા મોટા સંકેતPetrol Diesel Prices: કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સંકેત આપ્યો છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલાક રાજ્યોમાં ઘટી શકે છે, પરંતુ તે રાજ્યોને છોડી જ્યાં આચાર સંહિતા લાગી છે.
और पढो »

ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટFridge Blast: ફ્રિજના બ્લાસ્ટ થવા પાછળ આ કારણો છે અને દરેક યુઝરે તેનાથી બચવું જરૂરી છે, નહીં તો અકસ્માત ગંભીર બની શકે છે.
और पढो »

AIથી પણ ઝડપી કામ કરશે મગજ, નાસ્તામાં સામેલ કરો આ એક ડ્રાયફ્રૂટAIથી પણ ઝડપી કામ કરશે મગજ, નાસ્તામાં સામેલ કરો આ એક ડ્રાયફ્રૂટબદલાતી ઋતુમાં તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે તમે તમારા આહારમાં ગરમ તત્વોનો સમાવેશ કરી શકો છો. આ સિઝનમાં અખરોટ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં જોવા મળતા પોષક તત્વો તમારા શરીરને સ્વસ્થ બનાવી શકે છે અને બદલાતી ઋતુઓને કારણે થતા રોગોથી બચાવે છે. તેના નિયમિત સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ વધી શકે છે.
और पढो »

Dhanteras 2024 : ધનતેરસ પર ગુજરાતના આ મહાલક્ષ્મી મંદિરનું છે અનોખું મહત્વ, 21 પેઢી થાય છે પૂજાDhanteras 2024 : ધનતેરસ પર ગુજરાતના આ મહાલક્ષ્મી મંદિરનું છે અનોખું મહત્વ, 21 પેઢી થાય છે પૂજાDhanteras 2024 : આજે ધનતેરસ પર પાટણ શહેરમાં આવેલ મહાલક્ષ્મી માતાના મંદિરનું ખાસ મહત્વ હોય છે, અહી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે
और पढो »

મૂળ વડોદરાનો પરિવાર, ડોનાલ્ડ ટ્રમ્પના વફાદાર...કાશ પટેલ બની શકે આગામી CIA ચીફ, જાણો તેમના વિશેમૂળ વડોદરાનો પરિવાર, ડોનાલ્ડ ટ્રમ્પના વફાદાર...કાશ પટેલ બની શકે આગામી CIA ચીફ, જાણો તેમના વિશેએવી ચર્ચા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વિશ્વાસુ અને નીકટના એવા ભારતીય મૂળના કશ્યપ કાશ પટેલને રાષ્ટ્રીય સુરક્ષાની જવાબદારી સોંપતા એક મોટું પદ આપી શકે છે.
और पढो »

2025 આ જાતકો માટે રહેશે ભાગ્યશાળી, મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા, બે ગ્રહોની રહેશે વિશેષ કૃપા2025 આ જાતકો માટે રહેશે ભાગ્યશાળી, મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા, બે ગ્રહોની રહેશે વિશેષ કૃપાRashifal 2025: વૈદિક પંચાગ અનુસાર વર્ષ 2025માં ગુરૂ અને શનિ ગ્રહની ચાલમાં ફેરફાર થવા જઈ રહ્યો છે, જેનાથી કેટલાક જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.
और पढो »



Render Time: 2025-02-15 10:58:43