બાબા વેંગાની આ ભવિષ્યવાણી હળવાશમાં લેવા જેવી નથી, આવી જશે મુસ્લિમ શાસન, આ વર્ષથી થશે શરૂઆત

Baba Venga Prediction For Europe समाचार

બાબા વેંગાની આ ભવિષ્યવાણી હળવાશમાં લેવા જેવી નથી, આવી જશે મુસ્લિમ શાસન, આ વર્ષથી થશે શરૂઆત
Baba Venga Prediction For Muslim Rule In EuropeBaba Venga PredictionBaba Vanga Ki Bhavishyavani
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 57 sec. here
  • 45 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 176%
  • Publisher: 63%

Baba Vanga Prediction: બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ અત્યાર સુધી સાચી સાબિત થઈ છે. આ જ કારણ છે કે બલ્ગેરિયામાં જન્મેલા આ ભવિષ્યકારને કોઈ હળવાશથી લેતું નથી.

હવે તેની એક નવી ભવિષ્યવાણી સામે આવી રહી છે, જેમાં દુનિયાભરમાં મુસ્લિમ શાસન ના આગમનનો દાવો કરી રહ્યો છેજાપાન, ચીન, અમેરિકાને ટક્કર આપશે ગુજરાતનું આ ટચૂકડું શહેર, દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું72 વર્ષ બાદ કરવા ચોથ પર શનિ બનાવશે દુર્લભ શુભ સંયોગ, આ 3 રાશિવાળાને બંપર લાભ થશે, તિજોરીઓ ખૂટી પડશે!

Cyclone Dana: બંગાળની ખાડીથી લઈ અરબ સાગરમાં ભારે હલચલ, ગુજરાત પણ આવશે લપેટમાં? વાવાઝોડું ભારતના આ વિસ્તારોને ડૂબાડશે!દૈનિક રાશિફળ 19 ઓક્ટોબર: આજનો દિવસ લાભકારી, બિઝનેસમાં જોખમ લેવું ફાયદાકારક બની શકે, વાંચો આજનું રાશિફળ ભારતમાં હિન્દુ સંગઠનો વારંવાર કહી રહ્યા છે કે, જો બધા હિન્દુ એક નહિ થયા તો આખા દેશમાં મુસ્લિમ શાસન આવી જશે. મુસ્લિમોની સતત વધી રહેલી વસ્તી પણ ચિંતાજનક આંકડા બતાવે છે. જોકે, ભારતમાં મુસ્લિમ શાસનના દાવા પર માત્ર ચર્ચા થાય છે. આ વચ્ચે પ્રખ્યાત ભવિષ્યવેત્તા બાબા વેંગાની એક મોટી ભવિષ્યવાણી સામે આવી છે. જે અંતર્ગત દાવો કરવામાં આવી રહ્યો છે કે, વર્ષ 2043 સુધી સમગ્ર યુરોપમાં મુસ્લિમ શાસન આવી જશે. ચારેતરફ નારા-એ-તકબીર ગુંજી ઉઠશે.

બાબા વેંગાની અગાઉ પણ અનેક ભવિષ્યવાણીઓ સત્ય સાબિત થઈ છે. સૌથી પહેલા તેમણે સોવિયત યુનિયનના તૂટવાની ભવિષ્યવાણી દાયકાઓ પહેલા કરી હતી. તેમણે કહ્યું એવુ જ થયું હતું. હવે રશિયાથી બહાર નીકળેલા અનેક નવા દેશ અસ્તિત્વમાં આવ્યા છે. આ ઉપરાંત અમેરિકામાં મોટા આતંકી હુમલાની પણ ભવિષ્યાવણી તેમણે કરી હતી. જે 9/11 ના હુમલાના રૂપમાં સત્ય સાબિત થઈ હતી. હવે જોવુ પડશે કે, યુરોપ માટે બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે કે નહિ.બલ્ગેરિયામાં જન્મેલા બાબા વેંગાની વર્ષ 1996 માં મોત થઈ હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Baba Venga Prediction For Muslim Rule In Europe Baba Venga Prediction Baba Vanga Ki Bhavishyavani Baba Vanga 2024 Predictions In Hindi Baba Vanga Predictions List Year By Year મુસ્લિમ શાસન કોણ છે બાબા વેંગા Muslim Rule Baba Vangababa Vanga Predictions For 2024 World News Baba Vanga Predictions 2025 Baba Vanga 2025 Predictions Baba Vanga Ki Bhavishyavani 2025 Baba Vanga Ki Bhavishyavani In Hindi Apocalypse To Begin In 2025 Predicts Baba Vanga Bizarre News In Hindi Latest Bizarre News Updates બાબા વેંગા બાબા વેંગાની ભવિષ્યવાણી Prediction ભવિષ્યવાણી દુનિયાનો અંત End Of World દુનિયાનો વિનાશ ત્રીજું વિશ્વયુદ્ધ Baba Vanga Baba Vanga Ki Bhavishyavani Baba Vanga Prediction Baba Vanga Prediction 2024 Baba Vanga Predictions Bangladesh Financial Crisis Trending Viral World War 3 Iran Launched Missile Attacks On Israel Baba Vanga Prediction Baba Vanga Ki Bhavishyavani In Hindi Iran Missile Attack Israel Ballistic Missile Iran Missile Attack Israe

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’Baba Siddique Death News LIVE : એક તરફ જ્યાં બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી છે, ત્યાં બીજી તરફ આ હત્યાકાંડનું કનેક્શન અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે પણ જોડવામાં આવી રહ્યુ છે
और पढो »

બંગાળની ખાડીમાં ત્રાટકેલા વાવાઝોડાનો રુટ આવી ગયો, ધારણ કર્યું વિકરાળ રૂપ, આ દિશામાં જશેબંગાળની ખાડીમાં ત્રાટકેલા વાવાઝોડાનો રુટ આવી ગયો, ધારણ કર્યું વિકરાળ રૂપ, આ દિશામાં જશેCyclonic Storm Active : આગાહી હતી એવુ જ થઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં વાવાઝોડું ધીરે ધીરે માથું ઉંચકી રહ્યું છે. દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું હવે સમાપ્ત થઈ ગયું છે, જ્યારે ઉત્તર-પૂર્વ ચોમાસું સક્રિય થઈ ગયું છે.
और पढो »

Diabetes: જો ઘરે કરી લીધા આ 5 કામ, તો થોડા જ દિવસોમાં લેવલમાં આવી જશે ડાયાબિટીસDiabetes: જો ઘરે કરી લીધા આ 5 કામ, તો થોડા જ દિવસોમાં લેવલમાં આવી જશે ડાયાબિટીસડાયાબિટીસથી પીડિત લોકોએ પોતાની ખાસ કાળજી લેવી પડે છે. જો યોગ્ય કાળજી લેવામાં ન આવે તો તે આંતરિક અવયવોને અસર કરે છે. આજે અમે તમને ખાસ ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ, જેને અનુસરીને તમે શુગર લેવલને કંટ્રોલ કરી શકો છો. તો ચાલો જાણીએ.
और पढो »

બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાનબાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાનIND vs BAN T20I Series: બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, મયંક યાદવને આ ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
और पढो »

જેના માટે આખા ગામમાં હંગામો કર્યો, ગોંડલ માર્કેટ યાર્ડનું એ ચાઈનીઝ લસણ ન હતુંજેના માટે આખા ગામમાં હંગામો કર્યો, ગોંડલ માર્કેટ યાર્ડનું એ ચાઈનીઝ લસણ ન હતુંGondal Market Yard : ગુજરાતામં ચાઈનીઝ લસણનો વિવાદ વકર્યો હતો, જેના બાદ સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડમાં લસણની હરાજી બંધ કરી દેવાઈ હતી, આ લસણનો કંડલા રિસર્ચ સેન્ટરમાંથી રિપોર્ટ આવી ગયો છે
और पढो »

દીવાળી બાદ ગુરુની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા જીવશે રાજા-મહારાજા જેવું જીવન, ચારેકોરથી ધનલાભ થશે!દીવાળી બાદ ગુરુની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા જીવશે રાજા-મહારાજા જેવું જીવન, ચારેકોરથી ધનલાભ થશે!દિવાળી બાદ ગુરુ બૃહસ્પતિ ચંદ્રમાના નક્ષત્ર રોહિણીમાં પ્રવેશ કરવાના છે. આવામાં આ ત્રણ રાશિવાળાને બિઝનેસ, નોકરીમાં ખુબ લાભ થશે.
और पढो »



Render Time: 2025-02-15 06:07:16