મોતના કારણોની જાણકારી મેળવવા માટે જોર્જિયન આંતરિક મંત્રાલય ફોરેન્સિક નિષ્ણાંતો સાથે સહયોગ કરી રહ્યું છે. પરંતુ શરૂઆતી તપાસમાં જનરેટરના ઉપયોગથી કાર્બન મોનોઓક્સાઈડ ફેલાવાથી શ્વાસ લેવામાં આવેલી મુશ્કેલીને કારણ માનવામાં આવી રહ્યું છે.
technologyGujarat Weather‘મને માફ કરજે ચાહત, તને કીધા વગર ખોટું પગલું ભરું છુ': તારી રાધા ખુશીથી મરે છે, તું ખુશ રહેજે
જોર્જિયાની એક ભારતીય રેસ્ટોરન્ટમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગુડોરી સ્કી રિસોર્ટ નામની એક રેસ્ટોરન્ટમાં 12 લોકોના મૃતદેહ મળ્યા છે. મૃત્યુ પામનાર તમામ 12 લોકો ભારતીય નાગરિક છે. પ્રાપ્ત વિગત અનુસાર મૃતકોના મૃતદેહ રેસ્ટોરન્ટના તે રૂમમાં મળ્યા જ્યાં કર્મચારીઓ સૂતા હતા. સત્તાવાર રિપોર્ટ પ્રમાણે મૃત્યુ પામનાર રેસ્ટોરન્ટના સ્ટાફ મેમ્બર છે. મૃતકોના શરીર પર ઈજાના કોઈ નિશાન નથી, જેનાથી ખ્યાલ આવે છે કે તેના મોત કોઈ દુર્ઘટનાને કારણે થયા છે. શરૂઆતી તપાસમાં મોતનું કારણ બંધ રૂમમાં લાઈટ ન હોવા પર જનરેટરનો ઉપયોગ હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ પહોંચેલા લોકોએ પલંગોની નજીક રાખેલા જનરેટરને ચાલું સ્થિતિમાં જોયું હતું.આ ઘટનાની તપાસ થઈ રહી છે. ઘટનાસ્થળ પર પહોંચેલી ફોરેન્સિક ટીમે નમૂના એકત્ર કર્યા હતા.
આ દુર્ઘટનાએ રિસોર્ટની સુરક્ષા પર સવાલ ઉભા કર્યાં છે. આવી દુર્ઘટનાઓથી બચવા માટે ઉપયોગ થનારી સુરક્ષા સાવચેતીઓ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે, ખાસ કરી બંધ રૂમમાં જનરેટરના ઉપયોગ પર. જો આ ઘટનામાં કોઈ ગુનાહિત બેદરકારી રહી હોય તો તે તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થઈ શકે છે. જ્યોર્જિયન ગૃહ મંત્રાલય હજી પણ મૃત્યુ તરફ દોરી જતા ચોક્કસ સંજોગો નક્કી કરવા માટે ફોરેન્સિક નિષ્ણાતો સાથે સહયોગ કરી રહ્યું છે.
Georgia 12 People Dead Georgia Gudauri Ski Resort Gudauri Ski Resort Georgia Gudauri Ski Resort Georgia 12 People Dead Georgian Interior Ministry ભારતીય રેસ્ટોરન્ટ જ્યોર્જિયા 12 લોકોના મોત જ્યોર્જિયા ગુદૌરી સ્કી રિસોર્ટ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
IPL 2025 મેગા ઓક્શન વચ્ચે જય શાહને મળી મોટી ખુશખબરી, શાહ પરિવારમાં આવ્યો દીકરોBCCI Secretary Jai Shah become father: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને ગુડ ન્યૂઝ મળ્યા છે. તેમના ઘરે એક નાનકડો મહેમાન આવ્યો છે. શાહની પત્ની રિશિતા પટેલે પુત્રને જન્મ આપ્યો છે. જય શાહ હાલમાં IPL 2025ની મેગા ઓક્શન માટે જેદ્દાહમાં છે.
और पढो »
જામીન મળી ગયા હોવા છતાં અલ્લુ અર્જુને આખી રાત જેલમાં વિતાવી, સવારે જેલમાંથી આવ્યા બહારઅલ્લુ અર્જુનને આ કેસમાં ગઈ કાલે જ જામીન મળી ગયા હતા. પરંતુ આમ છતાં આખી રાત જેલમાં વિતાવવી પડી. અભિનેતા જેલમાંથી છૂટ્યા બાદ હવે તેમના ફેન્સમાં આનંદ જોવા મળી રહ્યો છે.
और पढो »
મોટી-મોટી હોસ્પિટલોએ સરકારી પરિપત્રનો કર્યો ઉલાળિયો, શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કરશે કાર્યવાહી?રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તાજેતરમાં રાજ્યની તમામ હોસ્પિટલો માટે એક પરિપત્ર જાહેર કર્યો હતો. આ પરિપત્ર પ્રમાણે હોસ્પિટલોએ ઈન હાઉસ મેડિકલ સ્ટોરમાં એક સૂચના લખવાની હતી. પરંતુ ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
और पढो »
આવી રહી છે મોટી આફત, નવું વાવાઝોડું વિનાશ સર્જે તે પહેલા અંબાલાલ પટેલની મોટી આગાહીAmbalal Patel Prediction : નવેમ્બરમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે. ફેંગલ નામનું નવું વાવાઝોડું ભારતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે. જેને કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. બંગાળની ખાડીનું ઉઠેલું આ તોફાન અનેક રાજ્યને અસર કરશે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ખતરનાક આગાહી આવી ગઈ છે.
और पढो »
ગૌતમ અદાણી પર અમેરિકામાં ધરપકડની લટકતી તલવાર, અદાણી ગ્રુપના શેર ધરાશાયી, બજાર પણ લાલચોળઅદાણી ગ્રુપ અને ગૌતમ અદાણી બંને માટે ખરાબ સમાચાર આવ્યા છે.
और पढो »
કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, નવા વર્ષમાં મળી શકે છે મોટી ભેટ, 186% વધી શકે છે પગારનેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM)ના સચિવ શિવ ગોપાલ મિશ્રા પ્રમાણે સરકાર 2.86 નું ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરી શકે છે. આ સાતમાં પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર 2.57થી થોડું વધારે હશે.
और पढो »