Travel: જયપુર ગયા અને આ 5 જગ્યા ન જોઈ તો ફેરો ફોગટ, વિદેશથી લોકો ખાસ આ જગ્યાઓ જોવા આવે છે

Jaipur समाचार

Travel: જયપુર ગયા અને આ 5 જગ્યા ન જોઈ તો ફેરો ફોગટ, વિદેશથી લોકો ખાસ આ જગ્યાઓ જોવા આવે છે
Rajasthan TourismJaipur Travel DestinationsPlaces To Visit In Jaipur
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 6 sec. here
  • 38 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 132%
  • Publisher: 63%

Places to Visit in Jaipur: જયપુર રાજસ્થાનની રાજધાની છે. ભારતના સૌથી સુંદર ઐતિહાસિક શહેરોમાંથી એક જયપુર શહેરમાં ફરવાથી એક અવિસ્મરણીય અનુભવ મળે છે. ખાસ કરીને અહીંની 5 સુંદર જગ્યાઓની મુલાકાત લેવી જ જોઈએ. આ જગ્યાઓ જોવા વિદેશથી મોટી સંખ્યામાં લોકો જયપુર આવે છે.

જયપુર રાજસ્થાન ની રાજધાની છે. ભારતના સૌથી સુંદર ઐતિહાસિક શહેરોમાંથી એક જયપુર શહેરમાં ફરવાથી એક અવિસ્મરણીય અનુભવ મળે છે. ખાસ કરીને અહીંની 5 સુંદર જગ્યાઓની મુલાકાત લેવી જ જોઈએ. આ જગ્યાઓ જોવા વિદેશથી મોટી સંખ્યામાં લોકો જયપુર આવે છે. જયપુર નજીક જ આમેર કિલ્લો આવેલો છે. અહીંની વાસ્તુકલા, નક્કાશી અને વિશાળ પ્રાંગણ આ કિલ્લાને સુંદર બનાવે છે. આમેર કિલ્લાની ભવ્યતા અને સુંદરતા પ્રર્યટકોને મંત્રમુગ્ધ કરે છે. જલ મહેલ માન સાગર તળાવ વચ્ચે બનેલો સુંદર મહેલ છે. તેનું નિર્માણ 18 મી શતાબ્દીમાં થયું હતું.

ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ! આગામી 7 દિવસ ગુજરાતમાં કેવું રહેશે મોસમ? મોટી આગાહીreturn

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rajasthan Tourism Jaipur Travel Destinations Places To Visit In Jaipur Famous Destinations In Jaipur Top 5 Tourist Places In Jaipur Must Visit Places In Jaipur Top 5 Places To Visit In Jaipur Travel Jaipur With Family Places To Visit At Night In Jaipur Places To Visit In Rajasthan Places In Jaipur For Couples Ahmedabad To Jaipur Distance જયપુર રાજસ્થાન અમદાવાદ જયપુરના જોવાલાયક સ્થળો Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સોના-ચાંદીના ભાવોમાં ઉતાર-ચડાવસોના-ચાંદીના ભાવોમાં ઉતાર-ચડાવસોના અને ચાંદીના ભાવોમાં મંગળવારે ઉતાર-ચડાવ જોવા મળ્યો. ગ્લોબલ માર્કેટ અને રૂપિયોના સ્થાનકિંમત પર આ ભાવપ્રમાણિકા પ્રભાવધારી છે.
और पढो »

રાજકીય પ્રગતિ પર અસર કરનાર રામટેક બંગલોરાજકીય પ્રગતિ પર અસર કરનાર રામટેક બંગલોમહારાષ્ટ્રના રામટેક બંગલાને અપશુકનિયાળ માનવામાં આવે છે. જે મંત્રીઓ આ બંગલામાં રહેવા આવે છે તેમને રાજકીય પ્રગતિમાં દુર્ઘટનાઓનો સામનો કરવો પડે છે.
और पढो »

ડાયાબિટીસમાં બ્લડ સુગર વધારે રહેતું હોય તો આ 5 લક્ષણો જોવા મળે છેડાયાબિટીસમાં બ્લડ સુગર વધારે રહેતું હોય તો આ 5 લક્ષણો જોવા મળે છેઆ લેખમાં ડાયાબિટીસના લક્ષણો, તેના કારણ અને તેનો ઉપાય વિશે જાણકારી આપી છે. ડાયાબિટીસ એક ગંભીર રોગ છે જેમાં બ્લડ સુગર જો વધારે રહેતું હોય તો તે સૌથી ખરાબ છે. જો સમયસર તેની સારવાર કરવામાં ન આવે અને તેના સંકેતોને ઓળખીને બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં ન આવે તો દર્દીની હાલત ગંભીર પણ થઈ શકે છે.
और पढो »

ત્રિગ્રહી યોગ 2025: વર્ષો પછી મીન રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, 3 રાશિઓને અચાનક થશે ધન લાભ, કારર્કિદી સૂર્યની જેમ ચમકશેત્રિગ્રહી યોગ 2025: વર્ષો પછી મીન રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, 3 રાશિઓને અચાનક થશે ધન લાભ, કારર્કિદી સૂર્યની જેમ ચમકશેમાર્ચ 2025 માં સૂર્ય, બુધ અને શનિ ગ્રહની યુતીથી ત્રિગ્રહ યોગ સર્જાશે. આ યોગથી મિથુન, ધન અને મીન રાશિને વિશેષ લાભ મળવાની સંભાવના છે.
और पढो »

શિયાળામાં ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે ઘરેલું ઉપચારશિયાળામાં ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે ઘરેલું ઉપચારશિયાળામાં ડેન્ડ્રફની સમસ્યાથી લોકો પરેશાન રહે છે. વાસ્તવમાં, ગરમ પાણીથી નહાવાથી તમારી સ્કેલ્પ ડ્રાય થઈ જાય છે અને આ ડેન્ડ્રફનું કારણ બની જાય છે. આવી સ્થિતિમાં, શિયાળામાં ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવા માટે આ ઘરેલું ઉપચારની મદદ લઈ શકાય છે. આ ઘરગથ્થુ ઉપાયોથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થશે અને વાળ પણ મજબૂત અને ચમકદાર બનશે.
और पढो »

સારંગપુર બ્રિજ બંધ: વાહન વ્યવહાર માટે ડાયવર્ઝનસારંગપુર બ્રિજ બંધ: વાહન વ્યવહાર માટે ડાયવર્ઝનસારંગપુર બ્રિજને તોડીને નવો બનાવવામાં આવશે. આ કામગીરી દરમિયાન સારંગપુર બ્રિજ બંધ રહેશે અને વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
और पढो »



Render Time: 2025-02-13 05:02:35