Amul Dairy Brand: અમૂલનો દબદબો ભારતમાં પહેલા જ છે, હવે દુનિયાએ અમૂલની બાદશાહત સ્વીકારી લીધી છે. ગુજરાતની સૌથી મોટી અમૂલે દુનિયામાં ડંકો વગાડ્યો છે. બ્રાન્ડ ફાઈનેસના રિપોર્ટમાં અમૂલને AAA+ રેટિંગ મળ્યું છે, આ ઉપરાંત કંપનીની બ્રાન્ડ વેલ્યૂ પણ હવે વધીને 3.
3 અરબ ડોલર બની ચૂકી છે ઓગસ્ટ એન્ડનો જે વરસાદ હશે તે આ વિસ્તારોમાં ખૂબ ભારે રહેશે! ઘાટાં વાદળો ડરામણો માહોલ ઉભો કરશેઆ 5 રાશિઓ છે લક્ષ્મીમાતાને ખુબ વ્હાલી, પૈસાથી તિજોરીઓ રાખે છલોછલ, હંમેશા મુશ્કેલીઓથી રાખે દૂર!technology અમૂલ દૂધ પીતા હૈ ઈન્ડિયા... આ એડ આપણા દિલોદિમાગ પર છવાઈ ગઈ છે. પરંતું અમૂલ બ્રાન્ડ હવે માત્ર દેશમાં જ નહિ, દુનિયાભરમાં અમૂલ નો દબદબો છે. હવે અમૂલ દુનિયાની સૌથી મજબૂત બ્રાન્ડ બની ગઈ છે. તેને બ્રાન્ડ ફાઈનેસની એક રિપોર્ટમાં AAA+ નું રેટિંગ મળ્યું છે.
આ યાદીના ટોપ 10માં ભારત, વિયેતનામ, સાઉદી, ફિનલેન્ડ અને ડેનમાર્કની એક-એક કંપનીનો સમાવેશ થાય છે. અમૂલની બ્રાન્ડ વેલ્યુ વધીને $3.3 બિલિયન થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે અમૂલે હર્શીઝને હરાવીને નંબર 1નો ખિતાબ જીત્યો છે.બ્રાન્ડ ફાઈનેસના રિપોર્ટમાં અમૂલને હર્શીઝની સાથે AAA+ રેટિંગ આપવામાં આવ્યું છે. પરંતું હર્શીઝની બ્રાન્ડ વેલ્યૂ 0.5 ટકા ઘટીને 3.9 અરબ ડોલર થઈ ગઈ છે. તેથી હવે આ વર્ષે હર્શીઝ લિસ્ટમાં બીજા નંબર પર ધકેલાયું છે. અમૂલ ભારતના ડેરી માર્કેટનો બેતાજ બાદશાહ છે.
Amul Strongest Food Brand Brand Finance Global Food & Drinks Report અમૂલ અમૂલ ડેરી અમૂલ બ્રાન્ડ ગ્લોબલ ફૂડ એન્ડ ડ્રિંક્સ રિપોર્ટ બિઝનેસ ન્યૂઝ અમૂલ દૂધ Amul Dairy Brand Amil Doodh Amul Product Strongest Food Brand World Strongest Food And Dairy Brand Amul Drink Amul Owner Dairy Company In India
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Shraddha Kapoor: બોલિવૂડની આ હિરોઈને PM Modiને પણ પાછળ છોડી દીધા, બની શકે છે નંબર વનShraddha Kapoor Success: શ્રદ્ધા કપૂરને સ્ત્રી 2 રિલીઝ થવાથી મોટો ફાયદો થયો છે. હવે અભિનેત્રીએ એક ખાસ બાબતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પાછળ છોડી દીધા છે અને ચાલો જાણીએ કે તે શું છે.
और पढो »
ગુજરાત સરકારની ‘ગરવી-ગુર્જરી’ બની ભારત સરકારની ટ્રેડમાર્ક બ્રાન્ડ, મળી મોટી સિદ્ધીGujarat Government Achievement : ગુજરાતના કલા-કારીગરોના ઉત્પાદનોને મળ્યો બ્રાન્ડ ઓળખનો વિશિષ્ટ અધિકાર, ભારત સરકાર તરફથી મળેલ આ ટ્રેડમાર્ક પ્રમાણપત્ર રાજ્યના હાથસાળ-હસ્તકલા ક્ષેત્રના વિકાસ અને સુરક્ષાના નવા આયામ માટે ખૂબ જ મહત્વનું પુરવાર થશે
और पढो »
5.54 લાખની આ કાર પાછળ લટ્ટુ થયા લોકો, સ્વિફ્ટ, બલેનો અલ્ટો...બધાને પછાડી વેચાણમાં બની નંબર 12024ના પહેલા ત્રિમાસિકમાં ભારતના બજારોમાં જે કારો જોવા મળે છે તેના વેચાણમાં એકલા 52 ટકા ભાગીદારી એસયુવી સેગમેન્ટની જોવા મળી. જ્યારે આ દરમિયાન ટોપ હેચબેક કારોની વાત કરીએ તો તેના વેચાણમાં 17 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
और पढो »
ગજબ કર્યો આ કારે તો! વેગનઆર, ટાટા પંચ, સ્વિફ્ટ બધાને પછાડીને બની ગઈ નંબર-1, ખરીદવા માટે રીતસરની પડાપડીTop Selling Car July 2024આ વખતે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. એવડો મોટો ઉલટફેર કે કોઈને સપનામાં પણ ખ્યાલ ન આવી શકે કે મારુતિની લોકપ્રિય ગાડીઓ વેગનઆર, સ્વિફ્ટ, ટાટાની પંચ વગેરેને પછાડીને આ કાર પહેલા નંબરે પહોંચી જશે.
और पढो »
નર્મદા ડેમના લેટેસ્ટ અપડેટ : 90 ટકા ભરાઈ ગયો સરદાર સરોવર ડેમ, બાકીના 49 ડેમ હજી પણ હાઈએલર્ટ પરNarmada Dam Overflow : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૯૦ ટકાથી વધુ જળ સંગ્રહ, ગુજરાતના કુલ ૪૯ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૫.૩૭ ટકા જળ સંગ્રહ
और पढो »
વનની રક્ષા કરતા વનબંધુઓ મળ્યો તેમનો હક, બન્યા જમીનોના માલિકForest Rights Act : વનવાસીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ, વન અધિકાર અધિનિયમ અંતર્ગત 1 લાખથી વધુ વનબંધુઓ 5.5 લાખ હેક્ટરથી વધુ જમીનના માલિક બન્યા
और पढो »