આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વરાછા પોલીસે ઘનશ્યામનગરની શેર નંબર 20માં 242 નંબરના મકાનમાં ઉપરના માળે દરોડા પાડ્યા હતાં. બાતમીના આધારે વરાછા પોલીસ દ્વારા દેહ વેપારના ધંધા પર રેડ કરવામાં આવી હતી. જેમાં 4 લલના અને બે એજન્ટ સહિત કુલ 7 લોકો ઝડપાયા હતા.
ઝી બ્યુરો/સુરત: બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા સ્પામાં યુવતીઓ પાસે અનૈતિક પ્રવૃત્તિઓ કરાવાતી હોવાની ઘટના અનેક વખત પ્રકાશમાં આવી છે. ત્યારે સુરતમાં સ્પા-હોટલ પર ધમધમતા કૂટણખાના પર પોલીસ ત્રાટકી હતી. વરાછા વિસ્તારમાં આવેલા ઘનશ્યામનગરમાં ધમધમતા કૂટણખાના પર વરાછા પોલીસે રેડ કરી હતી. પોલીસની આ રેડમાં 4 લલનાઓ, 4 ગ્રાહકો અને બે એજન્ટ સહિત કુલ 7 મળી આવ્યા હતાં. પોલીસે તમામને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં પોલીસની કાર્યવાહી બાદ જાણવા મળ્યું હતું કે એજન્ટને તગડું કમિશન મળતું હતું.
પોલીસે રેડ કરી ત્યારે પાંચેક રૂમો મળી આવી હતી. જેમાં કઢંગી હાલતમાં 4 લલનાઓ અને 4 ગ્રાહકો મળી આવ્યા હતાં. સમગ્ર ગોરખધંધો એજન્ટ મારફતે ચલાવવામાં આવતો હતો. બે એજન્ટને પણ ઝડપી લેવામાં આવ્યાં છે. લલનાઓને મુક્ત કરાવવાની સાથે સાથે સમગ્ર કૂટણખાનું કેવી રીતે ચલાવવામાં આવતું હતું. તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .નોંધનીય છે કે, ઘનશ્યામનગર ઈન્ડ્સ્ટ્રીયલ વિસ્તાર થઈ ગયો છે. અહિં મોટી સંખ્યામાં એમ્બ્રોઈડરીના યુનિટ ધમધમી રહ્યાં છે. રેસિડન્ટની સાથે સાથે મોટી સંખ્યામાં ઈન્ડ્સ્ટ્રીયલ યુનિટ આવેલા છે.
Surat Surart Police 7 People Girl 2 Agents Arrested Surat Case Varachha Police
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દેવ દિવાળીની સવાર મરણચીસોથી ગુંજી, અકસ્માતમાં ભાવનગરના પરિવારને કાળ ભરખી ગયો, 3 ના કમકમાટીભર્યા મોતAccident News : અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3નાં મોત...કારચાલકને ઝોકું આવ્યું ને ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાઈ, સુરત જઈ રહેલા ભાવનગરના પરિવારને અકસ્માત નડ્યો
और पढो »
ગુજરાતના આ શહેર પર પડી સરકારની નજર, એવી કાયાપલટ થશે કે પ્રવાસીઓ દોડતા આવશેPorbandar Tourism ગુજરાત સરકાર દ્વારા પોરબંદર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે, આ માટે સરકાર દ્વારા ભવ્ય પ્લાનિંગ કરાયું છે
और पढो »
આ 5 છોડ તમારી બાલ્કનીમાં હશે તો, ડેન્ગ્યુવાળા મચ્છર આસપાસ પણ નહિ ભટકેMosquito Repellent Plants: આજે અમે તમને એવા 5 સુંદર છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મચ્છરોને આવતા તો અટકાવશે જ સાથે તમારા ઘરની સુંદરતા પણ વધારશે.
और पढो »
જનતાને મુર્ખ બનાવવાનો ધંધો, સુરતમાં નકલી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા ઉચ્ચ પોલીસ અધિકારીગુજરાતમાં નકલી વસ્તુઓનો રાફડો ફાડ્યો છે. રાજ્યમાં નકલી હોસ્પિટલો પણ ચાલી રહી છે અને તંત્ર મૌન છે. હવે સુરતમાં બનેલી એક ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. અહીં એક નકલી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં આઈપીએસ અધિકારી પહોંચી ગયા હતા.
और पढो »
સુરત પાલિકાની બેદરકારી, હિન્દુ મિલકતદારોના વેરા બિલમાં અચાનક આવી ગયા મુસ્લિમ નામ, લોકોમાં ભારે રોષસરકારી તંત્રના કામમાં ચાલતી પોલંપોલ વારંવાર સામે આવતી રહે છે. હવે સુરત મહાનગર પાલિકાનો છબરડો સામે આવ્યો છે. પાલિકાએ હિન્દુ મિલકતદારોના વેરામાં મુસ્લિમ નામ ચડાવી દીધા છે.
और पढो »
આ મશીન માત્ર 1 મિનિટમાં જણાવી દેશે કે ડ્રગ્સ લીધું છે કે નહિ, હવે નશો કરનારા સખણા રહેજોSurat Police Action For New Year Party : થર્ટી ફસ્ટને લઈને સુરત પોલીસ આવી એક્શન મોડમાં.... રાજ્યનું સૌ પ્રથમ એન્ટી નાર્કોટિક્સ વિભાગ સુરતમાં શરૂ કરાયું....ડ્રગ્સ તપાસ માટે સ્પેશિયલ કીટ વાપરવામાં આવશે....એક મિનિટની અંદર ડ્રગ્સ અંગેનો રિપોર્ટ આવી જશે...
और पढो »