કેટલાક બિલ્ડરો માત્ર રૂપિયા કમાવવા મુસ્લિમોને વેચી રહ્યા છે ફ્લેટ, અમદાવાદમાં ફરી ગાજ્યો અશાંતધારો!

Breaking News समाचार

કેટલાક બિલ્ડરો માત્ર રૂપિયા કમાવવા મુસ્લિમોને વેચી રહ્યા છે ફ્લેટ, અમદાવાદમાં ફરી ગાજ્યો અશાંતધારો!
GujaratAhmedabadHindu-Muslim Issue
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 60%
  • Publisher: 63%

અમદાવાદના અનેક વિસ્તારમાં અશાંતધારો લાગુ છે. અશાંતધારાનો મુદ્દે શહેરમાં હંમેશાથી ચર્ચામાં રહ્યો છે, આ મુદ્દા પર અમદાવાદી નેતાઓ રાજકારણ પણ કરતાં રહ્યા છે. ત્યારે ફરી એકવાર આ મુદ્દો ઉછળ્યો છે. સંકલન સમિતિમાં હિન્દુ-મુસ્લિમનો એવો મુદ્દો ઉછળ્યો કે બે ધારાસભ્યોએ એકબીજા પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા.

'કેટલાક બિલ્ડરો માત્ર રૂપિયા કમાવવા મુસ્લિમોને વેચી રહ્યા છે ફ્લેટ', અમદાવાદમાં ફરી ગાજ્યો અશાંતધારો !

સંકલન સમિતિમાં હિન્દુ-મુસ્લિમનો એવો મુદ્દો ઉછળ્યો કે બે ધારાસભ્યોએ એકબીજા પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા. ત્યારે જુઓ અશાંતધારા પર ફરી રાજકારણનો આ અહેવાલ.આકાર લઈ રહ્યું છે ભારે ચક્રવાત! અંબાલાલે કહ્યું; આ તારીખો લખી લેજો, સો ટકા વરસાદ આવશે!Dolly Chaiwala: 5 સ્ટાર હોટલમાં સ્ટે અને આટલી ફી, એક ઈવેન્ટનો આટલો ચાર્જ કરે છે ડોલી ચાયવાલા!Banana benefits: દરરોજ એક કેળું ખાવાથી થાય છે 8 જબરદસ્ત ફાયદા, આજે જ તમારા ડાયટમાં કરો સામેલઝી બ્યુરો/અમદાવાદ: ત્યારે જુઓ અશાંતધારા પર ફરી રાજકારણનો આ અહેવાલ.

અમદાવાદના કેટલાક વિસ્તાર હંમેશાથી સંવેદનશીલ રહ્યા છે, પહેલા ઘણીવાર આ વિસ્તારોમાં કોમી રમખાણ ફાટી નીકળતા હતા. તેથી શહેરના હાલ 770 વિસ્તારમાં અશાંત ધારુ લાગે કરાયેલો છે. અશાંત ધારો એવા સ્થાન પર લગાવાય છે જ્યાં વારંવાર બે કોમ વચ્ચે તણાવ થતો હોય. બે કોમ વચ્ચે વર્ચસ્વ વધારવા માટે મિલકત ખરીદીને સામેની કોમ પર દબાણ ઊભું કરાતું હોય. જેના પગલે આ અશાંત ધારાનો કાયદો લાગુ કરવામાં આવ્યો. 1986માં બનેલો આ કાયદો હાલ ગુજરાતના અનેક શહેરોમાં લાગુ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Ahmedabad Hindu-Muslim Issue Coordination Committee Two MLA અશાંતધારો અમદાવાદમાં ફરી અશાંતધારો જામ્યું રાજકારણ ધારાસભ્ય બિલ્ડરો પર લગાવ્યો આક્ષેપ મુસ્લિમોને ફ્લેટ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

500 વર્ષ બાદ બનશે શશ, માલવ્ય સહિત 3 રાજયોગ, દિવાળી પહેલા ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, નવી નોકરી સાથે અપાર ધનલાભનો યોગ500 વર્ષ બાદ બનશે શશ, માલવ્ય સહિત 3 રાજયોગ, દિવાળી પહેલા ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, નવી નોકરી સાથે અપાર ધનલાભનો યોગSeptember 2024 Malavya Rajyog: સપ્ટેમ્બર મહિનામાં એક સાથે 3 રાજયોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
और पढो »

અંજારની લેડી ડોન સામે કડક કાર્યવાહી! ગુજસીટોક એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી, 10 દિવસના રિમાન્ડ મંજુરઅંજારની લેડી ડોન સામે કડક કાર્યવાહી! ગુજસીટોક એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી, 10 દિવસના રિમાન્ડ મંજુરપૂર્વ કચ્છ પોલીસ દ્વારા વ્યાજખોરીને ડામવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વ્યાજખોરીની ચુંગલમાં ફસાયેલા લોકોને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
और पढो »

Cheapest Areas in Ahmedabad: અમદાવાદમાં વધારે પડતું ભાડું નથી પોસાતું? ઓછા ભાડામાં ઘર જોઈતું હોય તો આ વિસ્તારો વિશે ખાસ જાણોCheapest Areas in Ahmedabad: અમદાવાદમાં વધારે પડતું ભાડું નથી પોસાતું? ઓછા ભાડામાં ઘર જોઈતું હોય તો આ વિસ્તારો વિશે ખાસ જાણોઅમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટું અને ભારતનું સાતમું મોટું શહેર કહેવામાં આવે છે. અનેક લોકો આંખોમાં સપના લઈને અમદાવાદમાં આર્થિક સમૃદ્ધિ માટે આવે છે.
और पढो »

કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાશી આ જાતકોને મળશે અપાર સફળતા, ધન-સંપત્તિમાં થશે વધારોકેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાશી આ જાતકોને મળશે અપાર સફળતા, ધન-સંપત્તિમાં થશે વધારોKendra Trikon Rajyog: શુક્ર ગ્રહ કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવી રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
और पढो »

ગ્રે માર્કેટમાં શાનદાર કમાણીનો સંકેત, 27 ઓગસ્ટે ઓપન થશે 2831 કરોડનો આઈપીઓ, 427-450 રૂપિયા છે પ્રાઇઝ બેન્ડગ્રે માર્કેટમાં શાનદાર કમાણીનો સંકેત, 27 ઓગસ્ટે ઓપન થશે 2831 કરોડનો આઈપીઓ, 427-450 રૂપિયા છે પ્રાઇઝ બેન્ડPremier Energies IPO Price Band: પ્રીમિયર એનર્જી લિમિટેડ ઈન્ટીગ્રેટેડ સોલર સેલ અને સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં હાજર છે અને કંપનીએ 427-450 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે.
और पढो »

દેશના અનેક રાજ્યોમાં જળતાંડવ, પહાડથી મેદાન સુધી જળબંબાકાર, લોકોને હાલાકી, જીનજીવનને બ્રેકદેશના અનેક રાજ્યોમાં જળતાંડવ, પહાડથી મેદાન સુધી જળબંબાકાર, લોકોને હાલાકી, જીનજીવનને બ્રેકઉત્તરાખંડથી લઈને ગુજરાત સુધી આકાશી આફત ભારે કહેર મચાવી રહી છે.... ત્યારે લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે...
और पढो »



Render Time: 2025-02-19 13:03:13