Loksabha Election 2024: ક્ષત્રિય આંદોલનનું નુકસાન સરભર કરવા માટે હવે ભાજપે સોરઠના સંતોની મદદ લેવાની જરૂર પડી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. સોરઠના સંતોની અપીલને આગળ કરી ભાજપ માહોલ બદલવાનો પ્રયાસ કરી રહી છે. જેને પગલે ગુજરાતમાં નવા સમીકરણો બદલાયા છે.
Loksabha Election 2024 : ક્ષત્રિય આંદોલન નું નુકસાન સરભર કરવા માટે હવે ભાજપ ે સોરઠના સંતોની મદદ લેવાની જરૂર પડી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. સોરઠના સંતોની અપીલને આગળ કરી ભાજપ માહોલ બદલવાનો પ્રયાસ કરી રહી છે. જેને પગલે ગુજરાતમાં નવા સમીકરણો બદલાયા છે.
ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન ભાજપ માટે ગાળાનું હાડકું બની ગયું છે. મોદીની સભાથી રૂપાલાને દૂર રાખવા છતાં આ મામલે નિવેડો આવ્યો નથી. ક્ષત્રિયો હવે ઝૂકવાના મૂડમાં નથી અને ભાજપના છેલ્લા પ્રયાસો પણ સફળ રહ્યાં નથી. ભાજપે ક્ષત્રિયોમાં ભાગલા પાડીને એમને સેફ ગેમ તો રમી છે પણ ક્ષત્રિયોની રણનીતિથી ભાજપ ટેન્શનમાં છે. છેલ્લી ઘડીએ પણ ક્ષત્રિયોએ સમાધાન ન કર્યું તો ભાજપને નુક્સાન ભોગવવાની તૈયારી રાખવી પડશે. ક્ષત્રિય આંદોલનની અસર રાજ્યની 7 લોકસભા બેઠક પર થવાની સંભાવના છે.
જય ભવાની ભાજપ જવાનીના નારાથી ક્ષત્રિયોએ આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરોધી મતદાન કરી અને કોંગ્રેસમાં મત આપવાનું આહવાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના જામ સાહેબની મુલાકાતે ગયા તે સંદર્ભે ક્ષત્રિય સમાજે જામ સાહેબને રામરામ કરી દીધા હતા. દિવાળી તેમજ નવા વર્ષના વાર તહેવારે જામસાહેબને રામ રામ ન કરવાની પ્રતિજ્ઞા ક્ષત્રિય સમાજે લીધી છે.સામાન્ય રીતે સંતો ધર્મનું રક્ષણ, સનાતન ધર્મનો પ્રચાર, સેવા-પૂજા, સેવાકીય પ્રવૃત્તિઓ સહિતના કાર્ય કરતા હોય છે.
રાજકારણમાં અનેક નેતાઓ ગુનાઓમાં સંડોવાયેલા હોય છે. આવી સ્થિતિના કારણે સારા લોકો કે ધર્મ સાથે જોડાયેલા લોકો સીધી રીતના પોતાના મનમાં રહેલી રાજકીય પક્ષ પ્રત્યેની ભાવના વ્યક્ત કરતા નથી. ક્ષત્રિય આંદોલનનું નુકસાન સરભર કરવા માટે હવે ભાજપે સોરઠના સંતોની મદદ લેવાની જરૂર પડી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. સોરઠના સંતોની અપીલને આગળ કરી ભાજપ માહોલ બદલવાનો પ્રયાસ કરી રહી છે. જેને પગલે ગુજરાતમાં નવા સમીકરણો બદલાયા છે.
Bjp Congress Gujarat News Shaktriya Andolan Voting મતદાન લોકસભા ચૂંટણી ભાજપ કોંગ્રેસ ક્ષત્રિય આંદોલન રણનીતિ સંતોના શરણે
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મીટિંગ કરો કે જમણવાર વોટ જોઈએ! પદ-પૈસા બધુ આપ્યું હવે ભાજપનું કરજ ચુકવો, સંકલન સમિતીને રોકોKshatriya Andolan Part-2: ક્ષત્રિય આંદોલન સામે ભાજપે ખેલ્યો સૌથી મોટો દાવ! વર્ષોથી જેમને મોટા ભા બનાવીને રાખ્યાં હતાં એ તમામ ક્ષત્રિય નેતાઓ, આગેવાનોને ક્ષત્રિય સમાજના વિરોધને ખાળવા માટે કામે લગાવ્યાં. ગમે તેમ કરીને ક્ષત્રિય સમાજની સંકલન સમિતીને રોકવા માટે ભાજપના ક્ષત્રિય નેતાઓ હવે મેદાનમાં ઉતર્યા.
और पढो »
જય ભવાની! રૂપાલામાં ડેમેજ કન્ટ્રોલ કરવા મેદાનમાં ઉતર્યા ભાજપના બે મોટા નેતાRupala Controversy : ક્ષત્રિય સમાજનો રોષ વધતા જ ભાજપને ડેમેજ કન્ટ્રોલ કરવા અચાનક સૌરાષ્ટ્રમાં દોડતુ જવુ પડ્યું, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપના પ્રભારી રત્નાકર ક્ષત્રિયોને મનાવવા કામે લાગી ગયા
और पढो »
વરસાદનો વધુ એક રાઉન્ડ પૂરો થયો, હવે ગુજરાત માટે આવી ખતરનાક આગાહીPrediction By Ambalal Patel : હવે ગુજરાતીઓને અકળાવશે ઉનાળાની આકરી ગરમી, રવિવારે સૌરાષ્ટ્રનાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું, આ અઠવાડિયે ગરમીનો પારો જઈ શકે છે 42 ડિગ્રીને પાર
और पढो »
મે મહિનો બરાબરનો તપશે : સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, ગુજરાતના આ જિલ્લાઓમાં હીટવેવની આગાહીAmbalal Patel Prediction : હવે ગુજરાતીઓને અકળાવશે ઉનાળાની આકરી ગરમી,,, રવિવારે સૌરાષ્ટ્રનાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું,,, આ અઠવાડિયે ગરમીનો પારો જઈ શકે છે 42 ડિગ્રીને પાર
और पढो »
રાદડિયાની મુશ્કેલી વધી! એક જગ્યા માટે 4 ફોર્મ ભરાયા, રસાકસીભરી બની IFFCO ની ચૂંટણીIFFCO India Election : જયેશ રાદડિયાએ ઈફ્કોની ચૂંટણી માટે ફોર્મ ભરવા છતાં ભાજપે બિપીન પટેલના નામનું મેન્ટેડ મોકલ્યુ, હવે બીજા બે ઉમેદવારો ઉભા થયા
और पढो »
ભર તડકામાં મતદારો બહાર નહિ નીકળે તો, 5 લાખ લીડ માટે ભાજપે નવી રણનીતિ બનાવીLoksabha Election 2024 : લોકસભાની 25 બેઠકો પર જીત માટે પાટીલે 5 લાખ લીડનો ટાર્ગેટ સેટ કર્યો છે, પરંતુ ગરમીને કારણે મતદાન ઓછુ થાય તેવી શ્કયતા છે, આવામાં ભાજપને નવુ પ્લાનિંગ કર્યું છે
और पढो »