મોટી બ્રાન્ડની વસ્તુઓના નામે ડુપ્લીકેટ વસ્તુઓ વેચી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. હવે અમુલ બ્રાન્ડના નામે નકલી ઘી વેચનારા ઘડપાયા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, રાજ્યમાં વધશે ઠંડીનો ચમકારો, તાપમાનમાં થશે 2થી 4 ડિગ્રીનો ઘટાડોSurya Budh Yuti: સૂર્ય-બુધ યુતિથી આ 3 રાશિઓને મળશે લાભ, નવા વર્ષથી ઘરમાં લાગી જશે પૈસાનો અંબાર!રાજ્યમાં આજકાલ નકલી વસ્તુઓનો વ્યાજ વધી રહ્યો છે. અસલી બ્રાન્ડના નામે ડુપ્લીકેટ વસ્તુ વેચવાના કૌભાંડ વારેવારે સામે આવતા રહે છે. હવે જે બ્રાન્ડ પર લોકો સૌથી વધુ વિશ્વાસ કરે છે તેવા અમુલનું ડુપ્લીકેટ ઘી પડકાયું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ બનાસકાંઠા જિલ્લામાં આ ઘી ઝડપ્યું છે.
આ સાથે જ સ્થળ પર ઇન્ટર એસ્ટરીફાઇડ વેજીટેબલ ફેટ તથા ઘીનાં ડબ્બામાં તેનો ઉપયોગ થતો હોવાનું જણાયેલ. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ આ માહિતી આપી છે. આ સાથે જ વધુમાં એ પણ જાણવા મળેલ છે કે સદર વ્યક્તી વિરૂધ્ધ અગાઉ પણ પાલનપુર ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી તથા એડ્જ્યુડીકેટીંગ કોર્ટમાં ૧ લાખ ૨૫ હજારનો દંડ પણ ફટકારવામાં આવેલ. સદર પેઢીમાં તપાસ દરમિયાન સ્થળ પર જ પેઢીનાં માલીક દ્વારા બીજી પેઢીના નામવાળા લેબલો નો વપરાશ થતો હોવાનું માલુમ પડ્યું તથા આ સાથે જ વધુ તપાસ હાથ ધરતા જણાયું કે પેઢીમાં અમુલ બ્રાન્ડનાં ડુપ્લીકેટ ઘી નું ઉત્પાદન તથા પેકીંગ થઇ રહેલ છે.
Tips And Tricks How To Identify Fake Ghee Difference Between Original Or Duplicate Ghee Ghee Ghee Benefits Desi Ghee લાઈફસ્ટાઈલ ટિપ્સ અને ટ્રિક્સ નકલી ઘી કેવી રીતે ઓળખવું અસલી કે ડુપ્લિકેટ ઘી વચ્ચેનો તફાવત ઘી ઘીના ફાયદા દેશી ઘી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દીપિકા પટેલે કર્યો આપઘાત, પોલીસે શરૂ કરી તપાસસુરતમાં ભાજપ સાથે સંકળાયેલા અને વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન પટેલે આત્મહત્યા કરી છે.
और पढो »
Photos: ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ વિરાટ કોહલીની કરી પ્રશંસા, ભારતીય ટીમ સાથે કરી મુલાકાતઓસ્ટ્રેલિયાના પ્રધાનંત્રી એન્થોની અલ્બાનીઝે વિરાટ કોહલી સાથે મુલાકાત કરી તેની પ્રશંસા કરી હતી. ત્યારબાદ વિરાટ કોહલીએ કહ્યું કે તમે તેમાં મસાલો લગાવી રહ્યાં છો.
और पढो »
iPhone 17 Pro ની લોન્ચ ડેટ, કિંમતથી લઈને ફીચર્સ સુધી બધુ જ લીક, જાણો નવા મોડલમાં શું મળશે ખાસ?iPhone 17 Pro Launch Date and Features: એપલે સપ્ટેમ્બરમાં આઈફોન 16 સીરીઝને લોન્ચ કરી હતી, ત્યારબાદ હવે iPhone 17 સીરીઝ સાથે જોડાયેલી માહિતી લીક થવા લાગી છે.
और पढो »
દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદે સાથે કરી મુલાકાત, નાયબ મુખ્યમંત્રી બનવા પર રાજી થયા શિવસેના પ્રમુખ!ભાજપ હાઈ કમાન્ડે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પર્યવેક્ષક બનાવી મહારાષ્ટ્ર મોકલ્યા છે. આ બંને આવતીકાલે ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે, જેમાં ધારાસભ્ય દળના નેતાના નામ પર મહોર લાગશે.
और पढो »
વાવ પેટાચૂંટણી પહેલા ભાજપમાં ભડકો! માવજી પટેલ સહિત 4 ચૌધરી પટેલ પક્ષમાંથી સસ્પેન્ડ, મોટી કાર્યવાહીભાજપ સાથે છેડો ફાડી વાવ વિધાનસભામાં અપક્ષ ચૂંટણી લડનાર માવજી પટેલને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા છે તો સાથે-સાથે ભાજપમાં રહી માવજી પટેલને સમર્થન આપનાર અન્ય ચાર લોકોને પણ ભાજપે સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ મચી ગયો છે.
और पढो »
ઝોલાછાપ તબીબોએ ઉભી કરી દીધી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઉદઘાટનના 24 કલાકમાં સીલFake Hospital In Surat : સુરતમાં સારવારના નામે લોકોના જીવ સાથે રમત... પાંડેસરામાં નકલી તબીબોએ ભેગા મળીને શરૂ કરી એક હોસ્પિટલ... ZEE 24 કલાકના અહેવાલ બાદ પોલીસે કરી નકલી તબીબ અને સંચાલકની અટકાયત..
और पढो »