ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું

Gujarat Poltiics समाचार

ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
Shankarsinh Waghelaપ્રજાશક્તિ ડેમોક્રેડિટ પાર્ટીશંકરસિંહ વાઘેલા
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 70 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 101%
  • Publisher: 63%

Prashakti Party : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી ગુજરાતના રાજકારણમાં સક્રિય થયા... નવી રાજકીય પાર્ટીની કરી જાહેરાત... અમદાવાદના અડાલજમાં પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું કર્યું ઉદઘાટન

2025માં ફરી વળશે શનિદેવનો ડંડો, આ 3 રાશિવાળા પર ખાસ રહેશે તેમની નજર, પ્રકોપથી બચવા માટે ઉપાય પણ જાણો!Maharashtra: મહારાષ્ટ્રના આ 4 હિલ સ્ટેશન ફરવા માટે સૌથી બેસ્ટ, વિદેશીઓને ખૂબ ગમે છે આ જગ્યાઓદેખો અપના દેશ! વિદેશમાં વસતા ભારતીયો ભારત ભ્રમણે નીકળ્યા, ફરતા ફરતા ગુજરાત આવી પહોંચ્યાગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ, આપ બાદ નવા રાજકીય પક્ષની એન્ટ્રી થઈ છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે જોડાયેલા આગેવાનો દ્વારા નવી પ્રજા શક્તિ પાર્ટી બનાવવામાં આવી છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે ફરી રાજકારણમાં સક્રિય થયા છે. અમદાવાદના અડાલજમાં પાર્ટીના પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘટન પ્રસંગે રાજકીય પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, દેશમાં પાર્ટીઓ મેચ ફિક્સિંગથી ચાલે છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે પક્ષો આવવાના અને જવાના છે. જે જનતા પાર્ટી 1970 માં સરકાર લાવી, કયા છે એ પાર્ટી? કયા છે એ પાર્ટીઓ? પરંતુ જાહેર જીવનમાં કેવા લોકોના હાથમાં સુકાન છે એ મહત્વનું છે.

આ ઉપરાંત તેમણે કહ્યું જે લોકો 'ખરાબ' હોય તે તેમની પાર્ટીમાં ન આવે. આવા લોકોને ભેગા કરવા માટે આ પાર્ટી બનાવવામાં આવી નથી. તેમણે લોકોને સમર્થન આપવા માટે આહ્વાન કર્યું હતું અને બદલામાં શક્તિ આપવાનું વચન આપ્યું હતું.પાર્ટી કાર્યાલયના લોન્ચિંગ સમયે નવા પ્રદેશ પ્રમુખ રાજવી રિદ્ધિરાજસિંહ પરમારે જણાવ્યું કે, થર્ડ ફોર્સ તરીકે ગુજરાતમાં અમે આવી રહ્યા છીએ. વિકલ્પ તરીકે અમે ગુજરાતમાં લોકો વચ્ચે જઈશું. ક્ષત્રિય માટેની જે આ પાર્ટી નથી પણ બધા સમાજના લોકોને અમારી સાથે જોડીને અમે ચાલીશું.

ગાંધીનગરના અડાલજ ખાતે પાર્ટી કાર્યાલય નજીક ભવ્ય જાહેર સભા યોજાઈ હતી. જ્યાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રિદ્ધિરાજસિંહ પરમારે કહ્યું કે, રાજવી પરિવારો સૌથી વધુ ગુજરાતમાં જે હતા અને પ્રજા સાથે જોડાયેલા હતા આજે પણ આ જ ઉદ્દેશ્ય છે. પબ્લિક જુદી પડતી જાય છે અને એમને જોડવા માટેનો અમારો પ્રયાસ રહેશે. અસ્મિતા સંમેલનમાં હાજર હતા ત્યારે કહ્યું હતું કે રાજકારણમાં જોડાઈશું નહીં.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Shankarsinh Waghela પ્રજાશક્તિ ડેમોક્રેડિટ પાર્ટી શંકરસિંહ વાઘેલા ગુજરાતનું રાજકારણ રિદ્ધિરાજસિંહ પરમાર ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભાજપમાંથી કોણ કોણ ગયું હતું ભુપેન્દ્રસિંહની ઓફિસમાં? કોંગ્રેસે આપ્યો BZ ગ્રુપનાં કૌભાંડમાં તસવીરો સાથે પુરાવોભાજપમાંથી કોણ કોણ ગયું હતું ભુપેન્દ્રસિંહની ઓફિસમાં? કોંગ્રેસે આપ્યો BZ ગ્રુપનાં કૌભાંડમાં તસવીરો સાથે પુરાવોBZ Group Scam: કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ કૌભાંડી ભુપેન્દ્ર ઝાલાની ભાજપના નેતાઓ સાથેની તસવીરો રજૂ કરી... સાથે જ ભાજપ અને તેની ભગિની સંસ્થાઓનાં લોકો કૌભાંડમાં ભાગીદાર હોવાના આરોપ કોંગ્રેસે લગાવ્યો
और पढो »

કોણ બનશે મોદી-શાહની પસંદ? નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં શરૂ થઈ ગઈ ચર્ચાકોણ બનશે મોદી-શાહની પસંદ? નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં શરૂ થઈ ગઈ ચર્ચાGujarat BJP New President : ગુજરાત ભાજપના નવા સંગઠનની રચના માટે કવાયત તેજ...આવતીકાલે કમલમ ખાતે મળશે મહત્વની બેઠક....પાટીલ બાદ પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેના પર સૌની નજર...
और पढो »

એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટમાં ભાજપમાં આંતરિક કકળાટમાં કોણ જંગ જીત્યું, ચૂંટણીનું આવી ગયું પરિણામએશિયાના સૌથી મોટા મસાલા માર્કેટમાં ભાજપમાં આંતરિક કકળાટમાં કોણ જંગ જીત્યું, ચૂંટણીનું આવી ગયું પરિણામઊંઝા એપીએમસીની ચૂંટણીનો પરિણામ જાહેર થયો છે. દિનેશ પટેલના જૂથે જીત મેળવી છે. ખેડૂત વિભાગની 10 બેઠકો પર ચૂંટણીમાં દિનેશ પટેલના જૂથના ઉમેદવારોની જીત થઈ છે.
और पढो »

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં મહાયુતિનું અકલ્પનીય દમદાર પ્રદર્શન, કોણ બનશે CM...દેવેન્દ્ર ફડણવીસ કે એકનાથ શિંદે?Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં મહાયુતિનું અકલ્પનીય દમદાર પ્રદર્શન, કોણ બનશે CM...દેવેન્દ્ર ફડણવીસ કે એકનાથ શિંદે?ભાજપ હાલ 126 બેઠક પર આગળ છે જ્યારે એકનાથ શિંદેની શિવસેના 54 સીટ પર, અજીત પવારની એનસીપી 35 સીટ પર, ઉદ્ધવ ઠાકરેની શિવસેના 20 સીટ પર, કોંગ્રેસ 19 સીટ પર અને શરદ પવારની એનસીપી 14 સીટ પર જ્યારે અધર્સ 20 સીટ પર આગળ છે. આ જોતા સ્પષ્ટ છે કે મહાયુતિ સરકાર બનાવી શકે છે.
और पढो »

ગુજરાતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટગુજરાતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટઅંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, દેશમાં ફરી એકવાર વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ આવી ગયું છે. 16થી 22 ડિસેમ્બર વચ્ચે ગુજરાત તરફ વાદળો આવી શકે છે. જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આગામી 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જેને કારણે 26 ડિસેમ્બર બાદ માવઠું આવી શકે છે. ગુજરાતમાં ઠંડીની શરૂઆત મોડી થઈ છે પરંતુ, જબરદસ્ત થઈ છે.
और पढो »

જીત અદાણી ટૂંક સમયમાં કરશે લગ્ન, જાણો કોણ છે અદાણી પરિવારની થનારી પુત્રવધૂ દીવા શાહ?જીત અદાણી ટૂંક સમયમાં કરશે લગ્ન, જાણો કોણ છે અદાણી પરિવારની થનારી પુત્રવધૂ દીવા શાહ?Jeet Adani Diva Shah Pre Wedding Ceremony: અદાણી પરિવારના આંગળે જલ્દી રૂડો અવસર આવવાનો છે. ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીના ટૂંક સમયમાં લગ્ન થવાના છે. તો આવો જાણીએ કોણ છે ગૌતમ અદાણીની થનારી નાની પુત્રવધૂ...
और पढो »



Render Time: 2025-02-13 15:24:45