ગૌતમ અદાણી હાલ ભારતમાં છે. અમેરિકી તપાસ એજન્સી તેમના પ્રત્યાર્પણ માટે કહી શકે છે. જો કે ભારતની કોર્ટ એ નક્કી કરશે કે આ આરોપ ભારતીય કાયદા મુજબ લાગૂ થાય છે કે નહીં.
ગૌતમ અદાણી હાલ ભારતમાં છે. અમેરિકી તપાસ એજન્સી તેમના પ્રત્યાર્પણ માટે કહી શકે છે. જો કે ભારતની કોર્ટ એ નક્કી કરશે કે આ આરોપ ભારતીય કાયદા મુજબ લાગૂ થાય છે કે નહીં. બિગબોસ-18 માં આ ગુજરાતણની થઈ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, લોકો પૂછી રહ્યાં છે કોણ છે આ ગુજ્જુ ગર્લdaily horoscope
અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણી પર અમેરિકામાં ભારતીય અધિકારીઓને 250 મિલિયન ડોલર એટલે કે લગભગ 2029 કરોડ રૂપિયાની ભારે ભરખમ લાંચનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે તેમણે ભારતના સૌથી મોટા સૌર ઉર્જા પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે આ લાંચ આપવાની યોજના ઘડવામાં આવી હતી અથવા તો આપી હતી. આરોપ બાદ ભારતના રાજકારણમાં જાણે ભૂકંપ આવી ગયો છે. વિપક્ષી કોંગ્રેસ પાર્ટી આકરા પ્રહાર કરી રહી છે. સંસદ સત્રમાં આ મુદ્દા પર ભારે હંગામો મચે તેવી અત્યારથી સંભાવના જતાવવામાં આવી રહી છે.
Gautam Adani Arrest America USA Guilty Punishment Court Case India News World News Gujarati News ગૌતમ અદાણી અમેરિકા અદાણી ગ્રુપ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
2025 આ જાતકો માટે રહેશે ભાગ્યશાળી, મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા, બે ગ્રહોની રહેશે વિશેષ કૃપાRashifal 2025: વૈદિક પંચાગ અનુસાર વર્ષ 2025માં ગુરૂ અને શનિ ગ્રહની ચાલમાં ફેરફાર થવા જઈ રહ્યો છે, જેનાથી કેટલાક જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.
और पढो »
ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટFridge Blast: ફ્રિજના બ્લાસ્ટ થવા પાછળ આ કારણો છે અને દરેક યુઝરે તેનાથી બચવું જરૂરી છે, નહીં તો અકસ્માત ગંભીર બની શકે છે.
और पढो »
ચા સાથે ભૂલેચૂકે આ વસ્તુઓ ન ખાતા, લિવર-કિડનીમાં સમસ્યા થઈ શકેશું તમને ખબર છે કે જે સ્નેક્સ ચાનો સ્વાદ વધારે છે તેમાં એવી અનેક વસ્તુઓ સામેલ છે જે તમારી તબિયત બગાડી શકે છે. જો ચા સાથે ખોટી વસ્તુઓનું સેવન કરવામાં આવે તો લિવર અને કિડની ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે. ચા સાથે કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ તે ખાસ જાણો.
और पढो »
AIથી પણ ઝડપી કામ કરશે મગજ, નાસ્તામાં સામેલ કરો આ એક ડ્રાયફ્રૂટબદલાતી ઋતુમાં તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે તમે તમારા આહારમાં ગરમ તત્વોનો સમાવેશ કરી શકો છો. આ સિઝનમાં અખરોટ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં જોવા મળતા પોષક તત્વો તમારા શરીરને સ્વસ્થ બનાવી શકે છે અને બદલાતી ઋતુઓને કારણે થતા રોગોથી બચાવે છે. તેના નિયમિત સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ વધી શકે છે.
और पढो »
ગુજરાતના 8 શહેરોમાં પ્રોપર્ટી ખરીદશો તો ફાયદામાં રહેશો, સરકારની એક જાહેરાતથી સસ્તા થઈ જશે ઘરGujarat Property Market Update : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૮ શહેરો તથા ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને હાલ ભરવા પડતા પ્રિમિયમમાં રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે
और पढो »
ગુજરાતના હવામાનમાં થશે બે સૌથી મોટા ફેરફાર: આ જિલ્લાઓમાં તો બગડી શકે છે દિવાળીAmbalal Patel Prediction: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. તેમણે કહ્યું છે કે, દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે.
और पढो »