જતા જતા પણ રડાવતા ગયા રતન ટાટા! એમના કહેલા એ શબ્દો તમારા જીવનને આપી શકે છે નવી દિશા

Ratan Tata समाचार

જતા જતા પણ રડાવતા ગયા રતન ટાટા! એમના કહેલા એ શબ્દો તમારા જીવનને આપી શકે છે નવી દિશા
DeathTATA GroupMumbai
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 44 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 159%
  • Publisher: 63%

Ratan Tata last words: ટાટા સન્સને નવી ઊંચાઈઓ પર લઈ જનાર રતન ટાટાના સુંદર અને પ્રેરણાત્મક શબ્દો હંમેશા યાદ રહેશે. રતન ટાટાના આ પ્રેરણાદાયી વિચારો કોઈ પણ વ્યક્તિને જીવનની વાસ્તવિક વાસ્તવિકતાનો પરિચય કરાવશે જ, પરંતુ જીવન કેવી રીતે જીવવું તે પણ શીખવશે.

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા એ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. રતન ટાટા નું ગઈકાલે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું હતું. રતન ટાટા 86 વર્ષના હતા અને ઘણા દિવસોથી બીમાર હતા. ટાટાના નિધન બાદ દેશભરમાં શોકની લહેર છે. રતન ટાટા ના પાર્થિવ દેહ કોલાબા સ્થિત તેમના ઘરે પહોંચી ગયો છે.

રતન ટાટાના આ પ્રેરણાદાયી વિચારો કોઈ પણ વ્યક્તિને જીવનની વાસ્તવિક વાસ્તવિકતાનો પરિચય કરાવશે જ, પરંતુ જીવન કેવી રીતે જીવવું તે પણ શીખવશે.8> તુમ્હારી ગલતી સિર્ફ તુમ્હારી હૈ, તુમ્હારી અસફળતા સિર્ફ તુમ્હારી હૈ, કિસી કો ઈસકા દોષ મત દો, અપની ઈસ ગલતી સે સીખો ઔર આગે બઢો.> અચ્છાઈ પઢાઈ કરને વાલે ઔર કડી મહેનત કરનેવાલે અપને દોસ્તો કો કમી મત ચિઢાઓ. એક સમય આએગા, જબ તુમ્હે ઉસકે નીચે પણ કામ કરના પડ સકતા હૈ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Death TATA Group Mumbai Breach Candy Hospital India News Gujarati News રતન ટાટા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Ratan Tata Ratan Tata News Ratan Tata Success Story Ratan Tata Awards Ratan Tata Unknown Facts Ratan Tata Biography Ratan Tata Padma Bhushan Awards Ratan Tata Achievements Fact About Ratan Tata Ratan Tata Awards List Ratan Tata Ratan Tata News Ratan Tata Success Story Ratan Tata Family Ratan Tata Unknown Facts Ratan Tata Biography Ratan Tata Personal Life Ratan Tata Life Journey Why Ratan Tata Is Not Married Fact About Ratan Tata Ratan Naval Tata Ratan Tata Inspiring Success Story Ratan Tata Family Background

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદબંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદGujarat Weather Forecast: ગુજરાત પર આ વખતે આપી પડી છે આકાશી આફત....આજકાલની વાત નથી નવરાત્રિમાં પણ ભુક્કા બોલાવશે વરસાદ...જાણી લેજો તમારા અરમાનો પર પાણી ફેરવી નાંખે તેવી વરસાદની આગાહી...
और पढो »

એક કા ડબલ અને એ પણ ડોલરમાં... લાલચમાં મહેસાણાના વેપારીએ કરોડો ગુમાવ્યાએક કા ડબલ અને એ પણ ડોલરમાં... લાલચમાં મહેસાણાના વેપારીએ કરોડો ગુમાવ્યાCrime News : પોલીસ વારંવાર નાગરિકોને સજાગ કરતી હોવા છતાં લોકો વધારે રૂપિયા કમાવવાની લાલચમાં જે છે એ પણ પણ ગુમાવે છે, મહેસાણાના વેપારીને ચાર લોકોએ મળીને દોઢ કરોડનો ચૂનો લગાવ્યો
और पढो »

એ હાલો! ગુજરાતમાં આવી રહ્યું છે ચક્રવાત વણઝાર, જતા જતા પણ તહસનહસ કરશે! અંબાલાલની આગાહીએ હાલો! ગુજરાતમાં આવી રહ્યું છે ચક્રવાત વણઝાર, જતા જતા પણ તહસનહસ કરશે! અંબાલાલની આગાહીઅંબાલાલ પટેલની આગાહી જોઈએ તો તેઓએ પાછોતરો વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને 5 ઓક્ટોબર આસપાસ દરિયાકાંઠે પવન જોર વધુ રહેશે. ત્યારબાદ 10 થી 13 ઓક્ટોબર વચ્ચે વરસાદ થશે અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થવાની શક્યતા રહેશે.
और पढो »

ગમે તેવો શાતિર ચોર પણ નહીં કરી શકે તમારા ઘરમાં પ્રવેશ, આજે જ લગાવો આ Smart Lock!ગમે તેવો શાતિર ચોર પણ નહીં કરી શકે તમારા ઘરમાં પ્રવેશ, આજે જ લગાવો આ Smart Lock!Smart Locks: સ્માર્ટ લૉક્સ એ એવી તકનીક છે જે તમારા ઘર, ઑફિસ અથવા અન્ય સ્થળોના તાળાઓને તમારા સ્માર્ટફોન અથવા અન્ય સ્માર્ટ ઉપકરણ સાથે જોડે છે. આ સામાન્ય તાળાઓ કરતાં વધુ સારા છે અને તમારા ઘર અથવા ઓફિસની સુરક્ષામાં વધારો કરી શકે છે તેમજ તમારું જીવન સરળ બનાવી શકે છે.
और पढो »

શેકેલા ચણા સાથે ગોળ સહિત આ 5 વસ્તુઓ ખાવાની ભૂલ ભારે પડી શકે છે, પેટની ફરી જશે પથારીશેકેલા ચણા સાથે ગોળ સહિત આ 5 વસ્તુઓ ખાવાની ભૂલ ભારે પડી શકે છે, પેટની ફરી જશે પથારીશું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ છે જેને શેકેલા ચણા સાથે ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. જો તમે પણ શેકેલા ચણા ખાઓ છો તો આ 5 વસ્તુઓનું ધ્યાન રાખો અને ભૂલથી પણ એકસાથે ન ખાઓ, નહીં તો તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
और पढो »

ધડાકાઓથી હચમચી ઉઠ્યું બૈરૂત, ઈઝરાયેલે હિઝબુલ્લાહના નવા ચીફને પણ કર્યા ટાર્ગેટધડાકાઓથી હચમચી ઉઠ્યું બૈરૂત, ઈઝરાયેલે હિઝબુલ્લાહના નવા ચીફને પણ કર્યા ટાર્ગેટહિઝબુલ્લાહ પ્રમુખ હસન નસરલ્લાહના માર્યા ગયા બાદ હવે તેના સંભવિત વારસદાર ગણાતા હાશેમ સફીદ્દીનને પણ ઈઝરાયેલે ટાર્ગેટ કર્યો છે.
और पढो »



Render Time: 2025-02-15 18:35:57