India vs England T20 Series: ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે. BCCIએ આની સત્તાવાર જાહેરાત કરી છે. ભારતીય ટીમ 22 જાન્યુઆરીથી ઈંગ્લેન્ડ સામે ટી-20 સિરીઝ રમશે.
ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે. BCCIએ આની સત્તાવાર જાહેરાત કરી છે. ભારતીય ટીમ 22 જાન્યુઆરીથી ઈંગ્લેન્ડ સામે ટી-20 સિરીઝ રમશે.
ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે. BCCIએ આની સત્તાવાર જાહેરાત કરી છે. ભારતીય ટીમ 22 જાન્યુઆરીથી ઈંગ્લેન્ડ સામે T20 સિરીઝ રમશે. આ પછી વનડે સિરીઝનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં પ્રવેશ કરશે. વનડે સિરીઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે હજુ સુધી ટીમની પસંદગી કરવામાં આવી નથી.અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 13 મહિના બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી છે. તે ઈજાને કારણે નવેમ્બર 2023માં ODI વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યા બાદથી બહાર હતો.
T-20 સિરીઝ માટે વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની પસંદગી કરવામાં આવી નથી. ધ્રુવ જુરેલને તેમના વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તે સંજુ સેમસન પછી ટીમનો બીજો વિકેટકીપર હશે. જિતેશ શર્માની જગ્યાએ જુરેલની પસંદગી કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં કમાલ દેખાડનાર નીતિશ કુમાર રેડ્ડી ફરી T20 ટીમમાં વાપસી કરી છે. રમનદીપ સિંહની જગ્યાએ તેની પસંદગી કરવામાં આવી હતી. અન્ય ઓલરાઉન્ડર શિવમ દુબેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.અભિષેક શર્માની જગ્યા ટીમમાં બચી ગઈ હતી.
India Vs England Indian Cricket Team India Vs England T20 India Vs England T20 Series India Vs England T20 Series Squad India Vs England T20 Series Teams India Vs England T20 Squad India Vs England Squad India Vs England Cricket Team ટીમ ઈન્ડિયા મોહમ્મદ શમી ઈન્ડિયા ઈંગ્લેન્ડ ટી20 સિરીઝ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયુંPrashakti Party : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી ગુજરાતના રાજકારણમાં સક્રિય થયા... નવી રાજકીય પાર્ટીની કરી જાહેરાત... અમદાવાદના અડાલજમાં પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું કર્યું ઉદઘાટન
और पढो »
કોણ સંભાળશે મહિન્દ્રાનો અરબોનો કારોબાર?આનંદ મહિન્દ્રાની દીકરીઓ મહિન્દ્રા ગ્રુપમાં ભાગ લેતી નથી.
और पढो »
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મામાંથી કોણ વધારે અમીર ?ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને સોશિયલ મીડિયા સ્ટાર ધનશ્રી વર્માના ચાહકોને ત્યારે આંચકો લાગ્યો જ્યારે સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી કે આ કપલનું લગ્ન જીવન બરાબર નથી અને બંને અલગ થઈ રહ્યા છે.
और पढो »
એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટમાં ભાજપમાં આંતરિક કકળાટમાં કોણ જંગ જીત્યું, ચૂંટણીનું આવી ગયું પરિણામઊંઝા એપીએમસીની ચૂંટણીનો પરિણામ જાહેર થયો છે. દિનેશ પટેલના જૂથે જીત મેળવી છે. ખેડૂત વિભાગની 10 બેઠકો પર ચૂંટણીમાં દિનેશ પટેલના જૂથના ઉમેદવારોની જીત થઈ છે.
और पढो »
દર્દમાં દેખાયો કેપ્ટન રોહિત...રોહિત શર્માને લઈને આવ્યા ખરાબ સમાચાર, ટીમ ઈન્ડિયાને ઝટકોટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચોથી ટેસ્ટ મેચ 26થી 30 ડિસેમ્બર સુધી મેલબર્નમાં રમાશે. પાંચ મેચોની ટેસ્ટ સિરીઝમાં ભારત અને ઓસ્ટ્રેલિયા હાલ 1-1ની બરાબરી પર છે. મેલબર્ન ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને જોરદાર ઝટકો લાગ્યો છે. કપ્ટન રોહિત શર્માને લઈને એક ખરાબ સમાચાર મળી રહ્યા છે.
और पढो »
ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન પર ભડક્યા સંજય માંજરેકર, સ્પેશિયલ ટીમ પર ઉઠાવ્યા સવાલમાંજરેકરે નામ લીધા વગર બીસીસીઆઈની સાથે સાથે ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીર અને તેમના કોચિંગ સ્ટાફને મુશ્કેલ સવાલ પૂછ્યા છે. ગંભીરની કોચિંગ ટીમમાં આસિસ્ટન્ટ કોચ રયાન ટેન ડેશકાટે, આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર અને બોલિંગ કોચ મોર્ને મોર્કલ છે.
और पढो »