આનંદ મહિન્દ્રાની દીકરીઓ મહિન્દ્રા ગ્રુપમાં ભાગ લેતી નથી.
કોણ સંભાળશે મહિન્દ્રાનો અરબોનો કારોબાર? વિદેશમાં રહે છે આનંદ મહિન્દ્રાની દીકરીઓ, નથી લઈ રહી પિતાના કારોબારમાં રસ
Anand Mahindra: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો કારોબાર સંભાળી રહેલા આનંદ મહિન્દ્રા સૌથી લોકપ્રિય ઉદ્યોગપતિઓમાંના એક છે. જેટલા તે પોતાના બિઝનેસને લઈને ચર્ચામાં છે એટલી જ ચર્ચા તેની સોશિયલ મીડિયા પોસ્ટની પણ છે. યુવાનોમાં તેમની લોકપ્રિયતા ઘણી વધારે છે.Anand Mahindra Family: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો બિઝનેસ સંભાળી રહેલા આનંદ મહિન્દ્રા સૌથી લોકપ્રિય ઉદ્યોગપતિઓમાંના એક છે. જેટલો તે પોતાના બિઝનેસને લઈને ચર્ચામાં છે એટલી જ ચર્ચા તેની સોશિયલ મીડિયા પોસ્ટની પણ છે. યુવાનોમાં તેમની લોકપ્રિયતા ઘણી વધારે છે.
BUSINESS MAHENDRA FAMILY SUCESSION INDIA
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયુંPrashakti Party : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી ગુજરાતના રાજકારણમાં સક્રિય થયા... નવી રાજકીય પાર્ટીની કરી જાહેરાત... અમદાવાદના અડાલજમાં પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું કર્યું ઉદઘાટન
और पढो »
કોણ બનશે મોદી-શાહની પસંદ? નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં શરૂ થઈ ગઈ ચર્ચાGujarat BJP New President : ગુજરાત ભાજપના નવા સંગઠનની રચના માટે કવાયત તેજ...આવતીકાલે કમલમ ખાતે મળશે મહત્વની બેઠક....પાટીલ બાદ પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેના પર સૌની નજર...
और पढो »
ભાજપમાંથી કોણ કોણ ગયું હતું ભુપેન્દ્રસિંહની ઓફિસમાં? કોંગ્રેસે આપ્યો BZ ગ્રુપનાં કૌભાંડમાં તસવીરો સાથે પુરાવોBZ Group Scam: કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ કૌભાંડી ભુપેન્દ્ર ઝાલાની ભાજપના નેતાઓ સાથેની તસવીરો રજૂ કરી... સાથે જ ભાજપ અને તેની ભગિની સંસ્થાઓનાં લોકો કૌભાંડમાં ભાગીદાર હોવાના આરોપ કોંગ્રેસે લગાવ્યો
और पढो »
જીત અદાણી ટૂંક સમયમાં કરશે લગ્ન, જાણો કોણ છે અદાણી પરિવારની થનારી પુત્રવધૂ દીવા શાહ?Jeet Adani Diva Shah Pre Wedding Ceremony: અદાણી પરિવારના આંગળે જલ્દી રૂડો અવસર આવવાનો છે. ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીના ટૂંક સમયમાં લગ્ન થવાના છે. તો આવો જાણીએ કોણ છે ગૌતમ અદાણીની થનારી નાની પુત્રવધૂ...
और पढो »
એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટમાં ભાજપમાં આંતરિક કકળાટમાં કોણ જંગ જીત્યું, ચૂંટણીનું આવી ગયું પરિણામઊંઝા એપીએમસીની ચૂંટણીનો પરિણામ જાહેર થયો છે. દિનેશ પટેલના જૂથે જીત મેળવી છે. ખેડૂત વિભાગની 10 બેઠકો પર ચૂંટણીમાં દિનેશ પટેલના જૂથના ઉમેદવારોની જીત થઈ છે.
और पढो »
આવું કોણે કહ્યું હતું કે, ખોડલધામ બોદુ છે! ખોડલધામ અને સરદારધામ વચ્ચેની બબાલમાં નવો વળાંકKhodaldham Vs Sardardham : સરદાર ધામના ઉપ પ્રમુખ જયંતી સરધારા પર જૂનાગઢના PIએ હથિયારથી હુમલો કર્યાનો આરોપ...સીસીટીવીમાં PIના હાથમાં હથિયાર ન હોવાનો ખુલાસો....બે સામાજિક સંસ્થાના અગ્રણીઓ વચ્ચેની લડાઈમાં કોણ સાચુ કોણ ખોટું તે સવાલ...
और पढो »