South Korea Martial Law: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે મંગળવારે ઈમરજન્સી માર્શલ લો લાગુ કરવાની જાહેરાત કરી. તેમણે વિપક્ષી પાર્ટીઓ પર દેશની શાસન વ્યવસ્થાને નબળી કરવાનો આરોપ લગાવ્યો.
દક્ષિણ કોરિયા ના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે મંગળવારે ઈમરજન્સી માર્શલ લો લાગુ કરવાની જાહેરાત કરી. તેમણે વિપક્ષી પાર્ટીઓ પર દેશની શાસન વ્યવસ્થાને નબળી કરવાનો આરોપ લગાવ્યો.astrologyઠંડીની સીઝનમાં કાઢવો પડશે રેઇનકોટ, રાજ્યના આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના, જાણો શું છે આગાહી દક્ષિણ કોરિયા ના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે મંગળવારે ઈમરજન્સી માર્શલ લો લાગુ કરવાની જાહેરાત કરી છે.
આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે આગામી વર્ષના બજેટને લઈને રાષ્ટ્રપતિ યૂનની પીપલ્સ પાવર પાર્ટી અને વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. વિપક્ષી સાંસદોને હાલમાં જ એક ઓછું બજેટનો ઠરાવ પસાર કર્યો હતો, જેને રાષ્ટ્રપતિએ મહત્વપૂર્ણ ભંડોળમાં કાપ મૂકવા માટે દોષી ઠેરવ્યો હતો. તેમણે કહ્યું કે,"આપણી નેશનલ એસેમ્બલી ગુનેગારોનો અડ્ડો બની ગઈ છે. તે વિધાયી તાનાશાહીનો ગઢ બની ગઈ છે, જે ન્યાયિક અને વહીવટી તંત્રને લકવો કરવાનો પ્રયાસ કરી રહી છે.
South Korea Martial Law South Korea Yoon Suk Yeol News South Korea Political Crisis South Korea Opposition Protests South Korea Constitutional Crisis દક્ષિણ કોરિયા ઈમરજન્સી માર્શલ લો યૂન સુક-યોલે દક્ષિણ કોરિયા રાજકીય કટોકટી દક્ષિણ કોરિયા વિપક્ષનો વિરોધ દક્ષિણ કોરિયા બંધારણીય ઈમરજન્સી દક્ષિણ કોરિયા માર્શલ લો
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Maharashtra Chunav: કોણ બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી? અમિત શાહે અત્યારથી કરી નાંખ્યો ખુલાસો!Maharashtra New CM: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે થનાક મતદાન પહેલા જ નવા સીએમને લઈને એક જાહેરાત કરી છે.
और पढो »
કોલ્ડપ્લે હવે અમદાવાદમાં મચાવશે ધમાલ, આ તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે કોન્સર્ટ, જાણો વિગતોColdplay Ahmedabad concert date: બેન્ડ કોલ્ડપ્લેએ પોતાના મ્યૂઝિક ઓફ ધ સ્ફીયર્સ વર્લ્ડ ટુરના ભાગ તરીકે ગુજરાતના અમદાવાદમાં પોતાના ચોથા કોન્સાર્ટની તારીખની જાહેરાત કરી છે.
और पढो »
ગુજરાત સરકારે કરી ખેડૂતોના ફાયદાની જાહેરાત, આ યોજનામાં વધારી સહાયની રકમGujarat Farmers : ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય રૂ. ૭૫,૦૦૦થી વધારીને રૂ. ૧,૦૦,૦૦૦ કરાઈ... સહાયમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે ૧૩,૯૮૨ ખેડૂતોને સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી અપાઈ...
और पढो »
ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી દીધી મોટી જાહેરાતShankarsinh Waghela and Bharatsinh Solanki : ગુજરાતના બે ‘ભૂતપૂર્વ’ નેતાઓ નવાજૂની કરશે... શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી પોતાના સમર્થકોને ભેગાં કરી શક્તિ પ્રદર્શન કરશે
और पढो »
Photos: ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ વિરાટ કોહલીની કરી પ્રશંસા, ભારતીય ટીમ સાથે કરી મુલાકાતઓસ્ટ્રેલિયાના પ્રધાનંત્રી એન્થોની અલ્બાનીઝે વિરાટ કોહલી સાથે મુલાકાત કરી તેની પ્રશંસા કરી હતી. ત્યારબાદ વિરાટ કોહલીએ કહ્યું કે તમે તેમાં મસાલો લગાવી રહ્યાં છો.
और पढो »
અમદાવાદમાં બનશે રિવર ક્રૂઝ બાદ હવે ફ્લોટીંગ રેસ્ટોરન્ટ, જાણો ક્યાં અને કેવી સુવિધાઓથી હશે સજ્જઅમદાવાદ શહેરમાં ફરવાનું વધુ એક સ્થળ બનવાની જાહેરાત કરી છે. રિવરફ્રન્ટ પર રિવર ક્રૂઝ બાદ હવે ફ્લોટીંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટ શરૂ થશે. જી હા...ફ્લોટિંગ રેસ્ટોરાં લાવવાની રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને જાહેરાત કરી છે. આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટને AMC દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
और पढो »