ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોની જમીનની જંત્રીમાં વિસંગતતાને લઈ આજે પાટણમાં ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા હતા. પાટણ જિલ્લાના ખેડૂતોએ આજે પ્રાંત અધિકારી અને કલેકટરને જમીનની જંત્રીના ભાવમાં વિસંગતતાને લઈ વિરોધ નોંધાવ્યો હતો અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોની જમીનની જંત્રીમાં વિસંગતતાને લઈ આજે પાટણમાં ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા હતા. પાટણ જિલ્લાના ખેડૂતોએ આજે પ્રાંત અધિકારી અને કલેકટરને જમીનની જંત્રીના ભાવ માં વિસંગતતાને લઈ વિરોધ નોંધાવ્યો હતોMagal Gochar
2025માં શનિ નહીં મંગળ કરશે રાજ! મેષ સહિત આ 5 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ થશે શરૂ, ધન-દૌલત, અપાર પ્રતિષ્ઠાના પ્રબળ યોગબનાસકાંઠાને અડીને આવેલું આ હિલ સ્ટેશન બરફથી થીજી ગયું! ઠંડીની અસલી મજા માણવી હોય તો વીકેન્ડમાં કરો સેટિંગફરી અરબ સાગરમાં આ તારીખે સર્જાશે વરસાદી સિસ્ટમ! જાણો અંબાલાલની કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં છેલ્લા કેટલાંક સમયથી નવી જંત્રીનો મુદ્દો વિવાદિત બન્યો છે. ત્યારે જમીનની જંત્રીમાં વિસંગતતાને લઈ ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા હતા. જેને લઇ આજે ખેડૂતોએ ભારે સૂત્રોચ્ચાર સાથે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું.નોંધનીય છે કે બનાસકાંઠાનાં થરાદથી અમદાવાદ સુધીનાં હાઇવે રોડમાં જમીન કપાત થતા અને તેની સાથે સાથે બનાસકાંઠા,મહેસાણા અને પાટણની જંત્રીના ભાવમાં વિસંગતતા જોવા મળતા ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો પ્રાંત કચેરી આગળ ખેડૂતો એકત્ર થયા હતા અને ભારે સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
Gujarat Gandhinagar Breaking News Jantri Important Decision Jantri Price Government Of Gujarat Revenue Department Roads And Buildings Department Bhupendra Patel Government Jantri Price Increase In Gujarat ગુજરાત મકાનો અને જમીનો થશે મોંઘા જંત્રી એટલે શું દસ્તાવેજ ગુજરાત સરકાર જંત્રીના ભાવ જંત્રીમાં વધારો જંત્રીમાં બમણો વધારો ઘર મોંઘા થશે Decision Gujarat Government Ahmedabad Property Construction અમદાવાદ Gujarat ગુજરાત પ્રોપર્ટી નવુ ઘર નવું ઘર સપનાનું ઘર રિયલ એસ્ટેટ પ્રોપર્ટીના ભાવ Affordable Houses
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
નવી જંત્રીનો વિરોધ, રાજ્યભરમાં બિલ્ડરો રસ્તા પર ઉતર્યા, સરકાર સામે બાંયો ચડાવીગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા નવા જંત્રીદર લાગી કરવાની યોજના છે. રાજ્ય સરકારે સૂચિત જંત્રીદર જાહેર કર્યાં છે. બીજીતરફ ક્રેડાઈ અને બિલ્ડરો નવા જંત્રીદરનો સતત વિરોધ કરી રહ્યાં છે. આજે પણ રાજ્યમાં બિલ્ડરો દ્વારા રેલી કાઢી આવેદનપત્રો આપવામાં આવ્યા હતા.
और पढो »
કચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર નિકળ્યાગુજરાતમાં ત્રણ દિવસ પહેલા પાટણ સહિત અન્ય વિસ્તારોમાં ભૂકંપ આવ્યો હતો. હવે આજે કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા નોંધાયા છે.
और पढो »
ગુજરાતમાં ગુનાઓની ઘટનાઓથી હાહાકાર, અહિંસાવાદી ગાંધીનું આ ગુજરાત હવે સુરક્ષિત નથી?ગુજરાતમાં કાયદાના શાસન પર ગુંડાઓનું રાજ હાવિ થઈ ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી ગુનાઓની જે ઘટનાઓ સામે આવી તે જોતા ચોક્કસ સરકાર અને તંત્ર પર સવાલો ઉઠી રહ્યાં છે.
और पढो »
હવે તો હદ થાય છે! ગુજરાતમાં ડુપ્લીકેટ હોસ્પિટલ બાદ હવે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઝડપાઇ, દુકાનમાં ચાલતો આ ખેલ!ગુજરાતમાં આવી રીતે ઇન્સ્ટિટયૂટ ચલાવવાનો કોઈ કાયદો જ નથી તેમ છતાં બોગસ ઇન્સ્ટિટયૂટ ઉભી કરવામાં આવી છે. ગુજરાત પેરામેડિકલ કાઉન્સિલ સ્ટાફ સાથે થયેલી વાત ચીત નું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે.
और पढो »
આખા ઉત્તર ગુજરાતની ધરા ધ્રુરાવનાર ભૂકંપનું કેન્દ્રબિંદુ આ ટચૂકડા ગામના ખેતરમાં નીકળ્યું, ફાટી ગઈ જમીનGujarat Earthquake : ગુજરાતમાં વધ્યો ભૂકંપનો ભય...છેલ્લા 11 મહિનામાં 2.5થી વધુ તીવ્રતાના 12 આંચકા આવ્યા..આ વર્ષના ઓક્ટોબર મહિનામાં આવ્યા સાત નાના-મોટા ભૂકંપ
और पढो »
PMJAY યોજના ખાનગી હોસ્પિટલ માટે કમાઉ દીકરો સાબિત થઈ, 3 વર્ષમાં સરકારને આટલા લૂંટ્યાPMJAY Scam : અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં v યોજના હેઠળ કરવામાં આવેલા ઓપરેશનના કૌભાંડો ખૂલતા હવે ખાનગી હોસ્પિટલોનું વધુ એક ભોપાળું બહાર આવ્યું છે, આ યોજનામાં સરકારને ખાનગી હોસ્પિટલો લૂંટી રહી છે
और पढो »