બંગાળની ખાડીમાં ફેંગલ તોફાનની દસ્તક! હવામાનમાં આવશે પલટો, 8 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

Weather Forecast समाचार

બંગાળની ખાડીમાં ફેંગલ તોફાનની દસ્તક! હવામાનમાં આવશે પલટો, 8 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
All India WeatherCyclonic StormWeather Predictions
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 53 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 191%
  • Publisher: 63%

બંગાળની ખાડી પર સાઈક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. જેનાથી અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. આ અંગે ભારતીય હવામાન વિભાગ (IMD)એ ભારે વરસાદની ચેતવણી પણ આપી છે.

બંગાળની ખાડી પર સાઈક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. જેનાથી અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. આ અંગે ભારતીય હવામાન વિભાગ એ ભારે વરસાદની ચેતવણી પણ આપી છે.

28 નવેમ્બરથી પશ્ચિમી હિમાલયી વિસ્તારને પ્રભાવિત કરનારું એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી શક્યતા છે.બંગાળની ખાડીમાં ફેંગલ તોફાને દસ્તક આપી છે. જેનાથી તમિલનાડુ અને પુડુચેરીમાં 26 થી 28 નવેમ્બર સુધીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આંધ્ર પ્રદેશમાં 26થી 29 નવેમ્બર સુધી ખુબ વરસાદ પડે તેવી વકી છે. જેનાથી દેશના પણ અનેક રાજ્યોના હવામાનમાં પલટો આવી શકે છે. આ સાથે જ યુપીમાં પણ 30 તારીખ સુધી વરસાદ પડવાની શક્યતા છે. કેરળ અને માહેમાં 26થી 28 નવેમ્બર સુધી વરસાદ પડી શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

All India Weather Cyclonic Storm Weather Predictions Rain Alert Cold Wave Gujarat Weather Forecast India News Gujarati News Cyclone Alert IMD Weather Forecast Bay Of Bengal Rainfall Gujarat Weather Ambalal Patel Gujarati News India News ચક્રવાત વાવાઝોડું ફેંગલ વાવાઝોડું फेंगल तूफान બંગાળની ખાડીમાં વાવાઝોડું અંબાલાલ પટેલની આગાહી Gujarat Weather Forecast Gujarat Rains Ahmedabad Weather Gujarat Monsoon Forecast ગુજરાત गुजरात Gujarat Ambalal Patel Weather Forecast Ambalal Ni Agahi Ambalal Patel Ni Agahi Cyclone News ગુજરાતમાં વરસાદની આગાહી Thunderstrome Forecast ગુજરાતમાં ભારે વરસાદની આગાહી Cyclonic Circulation બંગાળની ખાડી Weather Updates Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભયાનક તોફાન તબાહી મચાવવા માટે તૈયાર, 11 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ, ઠંડી અંગે પણ IMD અપડેટભયાનક તોફાન તબાહી મચાવવા માટે તૈયાર, 11 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ, ઠંડી અંગે પણ IMD અપડેટદેશના હવામાને જબરદસ્ત પલટી મારી છે. ઠંડીએ કહેર મચાવવાનું શરૂ કરી દીધુ છે. ઉત્તર ભારત ગાઢ ધુમ્મસની ઝપેટમાં છે. દક્ષિણ ભારત અને પૂર્વોત્તર ભારતમાં આંધી તોફાન સાથે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આ અઠવાડિયે એક ચક્રવાતી તોફાનની પણ સંભાવના વ્યક્ત કરી છે.
और पढो »

બંગાળની ખાડીમાં ભારે હલચલ, આ વિસ્તારોમાંથી પસાર થશે વાવાઝોડું! અનેક રાજ્યોમાં આંધી-તોફાન સાથે વરસાદની આગાહીબંગાળની ખાડીમાં ભારે હલચલ, આ વિસ્તારોમાંથી પસાર થશે વાવાઝોડું! અનેક રાજ્યોમાં આંધી-તોફાન સાથે વરસાદની આગાહીઉત્તર ભારતમાં જ્યાં ધીરે ધીરે ઠંડી દસ્તક આપી રહી છે ત્યાં દક્ષિણ ભારતમાં વરસાદનો સિલસિલો હજુ પણ ચાલુ જોવા મળી રહ્યો છે. મેદાની વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થયો છે અને ત્યારબાદ ઠંડી વધી રહી છે. જ્યારે પહાડી વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે.
और पढो »

બંગાળની ખાડીમાં બની રહ્યું છે ભયંકર ચક્રવાત : 75 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન, આ રાજયોમાં ભારે વરસાદની ચેતવણીબંગાળની ખાડીમાં બની રહ્યું છે ભયંકર ચક્રવાત : 75 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન, આ રાજયોમાં ભારે વરસાદની ચેતવણીToday Weather: દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર બનતો જોવા મળે છે. તેની અસર કેટલાક રાજ્યોમાં જોવા મળી શકે છે. 75 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે કેટલાક રાજ્યોમાં વરસાદ વરસી શકે છે.
और पढो »

આ તારીખે ગુજરાતમાં આવી શકે છે મોટો ખતરો! અંબાલાલે કીધું ઠંડીને મૂકો ફરી ત્રાટકશે વાવાઝોડુંઆ તારીખે ગુજરાતમાં આવી શકે છે મોટો ખતરો! અંબાલાલે કીધું ઠંડીને મૂકો ફરી ત્રાટકશે વાવાઝોડુંCyclone Alert: ચક્રવાત દાના હજી માંડ ગયું છે ત્યારે ભારતના દરિયા કાંઠે ફરી એકવાર ચક્રવાતનો ખતરો ઉઠ્યો છે. બંગાળની ખાડી ફરી તોફાની બનવાની છે. બંગાળની ખાડીમાં ફરી એકવાર વાવાઝોડું આવવાનું છે. જેને કારણે અનેક રાજ્યોમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે.
और पढो »

આવી રહી છે મોટી આફત, નવું વાવાઝોડું વિનાશ સર્જે તે પહેલા અંબાલાલ પટેલની મોટી આગાહીઆવી રહી છે મોટી આફત, નવું વાવાઝોડું વિનાશ સર્જે તે પહેલા અંબાલાલ પટેલની મોટી આગાહીAmbalal Patel Prediction : નવેમ્બરમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે. ફેંગલ નામનું નવું વાવાઝોડું ભારતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે. જેને કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. બંગાળની ખાડીનું ઉઠેલું આ તોફાન અનેક રાજ્યને અસર કરશે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ખતરનાક આગાહી આવી ગઈ છે.
और पढो »

ઠંડી, ગરમી અને વાવાઝોડું... ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો! અંબાલાલે કરી આગાહીઠંડી, ગરમી અને વાવાઝોડું... ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો! અંબાલાલે કરી આગાહીAmbalal Patel Alert: ગુજરાતમાં નવેમ્બર મહિનો પૂરો થવામાં આવ્યો છે અને ધીમે-ધીમે ઠંડી વધી રહી છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. ગુજરાતના વાતાવરણમાં નવાજૂની જોવા મળી શકે છે.
और पढो »



Render Time: 2025-02-13 23:07:25