Bangladesh Hindu Protest: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ વિરોધનું નેતૃત્વ કરી રહેલા ચિન્મય પ્રભુની ધરપકડ બાદ ટેન્શન વધી રહ્યું છે. ચિન્મય પ્રભુ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સાથે થઈ રહેલા ભેદભાવ અને અત્યાચારો વિરુદ્ધ અવાજ ઉઠાવનારા પ્રમુખ ચહેરા છે.
Bangladesh Hindu Protest: બાંગ્લાદેશ માં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ વિરોધનું નેતૃત્વ કરી રહેલા ચિન્મય પ્રભુ ની ધરપકડ બાદ ટેન્શન વધી રહ્યું છે. ચિન્મય પ્રભુ બાંગ્લાદેશ માં હિન્દુ સમુદાય સાથે થઈ રહેલા ભેદભાવ અને અત્યાચારો વિરુદ્ધ અવાજ ઉઠાવનારા પ્રમુખ ચહેરા છે. ઈસ્કોન સાથે જોડાયેલા ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીને લઈને ઈસ્કોને એક નિવેદન બહાર પાડ્યું છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ વિરોધનું નેતૃત્વ કરી રહેલા ચિન્મય પ્રભુની ધરપકડ બાદ ટેન્શન વધી રહ્યું છે. ચિન્મય પ્રભુ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સાથે થઈ રહેલા ભેદભાવ અને અત્યાચારો વિરુદ્ધ અવાજ ઉઠાવનારા પ્રમુખ ચહેરા છે. ઈસ્કોન સાથે જોડાયેલા ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીને લઈને ઈસ્કોને એક નિવેદન બહાર પાડ્યું છે અને તેમના છૂટકારા માટે ભારત સરકારની મદદ માંગી છે. ચિન્મય પ્રભુ પર દેશદ્રોહનો આરોપ લગાવીને યુનુસ સરકારે તેમની ધરપકડ કરી છે.
ISKCON tweets,"We have come across disturbing reports that Sri Chinmoy Krishna Das, one of the prominent leaders of ISKCON Bangladesh, has been detained by the Dhaka police. It is outrageous to make baseless allegations that ISKCON has anything to do with terrorism anywhere in… ચિન્મય કૃષ્ણદાસ બ્રહ્મચારી બાંગ્લાદેશ સનાતન જાગરણ મંચના પ્રમુખ નેતા અને ઈસ્કોન ચટગાંવના પુંડરીક ધામના અધ્યક્ષ છે. તેમને સામાન્ય રીતે ચિન્મય પ્રભુ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થઈ રહેલા અત્યાચારો વિરુદ્ધ સશક્ત અવાજ ઉઠાવનારાઓમાંથી એક છે. બાંગ્લાદેશમાં ઈસ્કોનના 77થી વધુ મંદિર છે જેની સાથે 50,000 થી વધુ લોકો જોડાયેલા છે. અત્રે જણાવવાનું કે બાંગ્લાદેશની કુલ વસ્તીમાં 8 ટકા વસ્તી હિન્દુઓની છે.ચિન્મય પ્રભુની ધરપકડના વિરોધમાં હિન્દુ સમાજના લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા.
Chinmoy Prabhu ISKCON Modi Government World News Gujarati News બાંગ્લાદેશમાં બબાલ બાંગ્લાદેશ ચિન્મય પ્રભુ હિન્દુ સંતની ધરપકડ ઈસ્કોનના સાધુ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ભારત પાકિસ્તાન બોર્ડર પાસે વહેલી પરોઢે ધરા ધ્રુજી, મીઠી નીંદર માણતા લોકો સફાળા જાગ્યાભારત પાકિસ્તાન બોર્ડર પાસે વહેલી પરોઢે ભૂકંપનો આંચકો નોંધાયો છે. નવા વર્ષે પણ કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. લખપત બોર્ડર પાસે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. વહેલી સવારે 3.58 મિનિટે નોર્થ ઇસ્ટમાં 56 km દૂર આંચકો નોંધાયો છે.
और पढो »
CSKને કારણે ન્યુઝીલેન્ડ સામે હારી ગયું ભારત, જાણો ન્યૂઝીલેન્ડની કેવી રીતે કરી મદદindia vs new zealand : તાજેતરમાં ન્યુઝીલેન્ડે ભારતને ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં 3-0થી હરાવ્યું હતું. આ હાર બાદ ટીમ ઈન્ડિયાના ખૂબ વખાણ થઈ રહ્યા છે. પરંતુ હવે આ હારમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ભૂમિકા પણ સામે આવી છે
और पढो »
ગુજરાતના આ શહેર પર પડી સરકારની નજર, એવી કાયાપલટ થશે કે પ્રવાસીઓ દોડતા આવશેPorbandar Tourism ગુજરાત સરકાર દ્વારા પોરબંદર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે, આ માટે સરકાર દ્વારા ભવ્ય પ્લાનિંગ કરાયું છે
और पढो »
Reliance Jio: મુકેશ અંબાણીને તગડો ઝટકો! ઝડપથી સાથ છોડી રહ્યા છે યૂઝર્સ, BSNLને બંપર ફાયદોજિયોની માર્કેટમાં ભાગીદારી ઘટી ગઈ છે. હવે જિયો પાસે 40.20% માર્કેટ શેર છે. એરટેલ પાસે 33.24%, વોડાફોન આઈડિયા પાસે 18.41%, અને BSNL પાસે 7.98% માર્કેટ શેર છે. બધુ મળીને તમામ ટેલિકોમ કંપનીઓએ સપ્ટેમ્બરમાં એક કરોડ જેટલા ગ્રાહકો ગુમાવ્યા છે.
और पढो »
સરકાર ન બને તો EVMમાં ગરબડી અને બને તો..., ઋષિકેશ પટેલે વિરોધીઓ પર વરસ્યા, આપ્યું એવું નિવેદન કે...તો સાથે ઋષિકેશ પટેલે ઝારખંડના પરિણામ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે સરકાર નથી બનતી ત્યારે અને જ્યારે સરકાર બને ત્યારે એક ફેશન એ લોકોની થઈ ગઈ છે, સરકાર ન બને તો ઇવીએમમાં ગરબડીનાં આરોપ લગાવવા અને સરકાર બને તો ચૂપ થઈ જવાનું અને કહેવાનું કે લોકોનો પ્રજાની જીત થઈ તેવું બોલે છે.
और पढो »
ઇઝયાયલના પીએમ નેતન્યાહુની થશે ધરપકડ? ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે જાહેર કર્યું ધરપકડ વોરંટઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ગુરૂવારે યુદ્ધ અને માનવતા વિરુદ્ધ અપરાધોને લઈને ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુ અને પૂર્વ રક્ષામંત્રી યોવ ગેલેન્ટ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું છે.
और पढो »