The Benefits of Onions: ડુંગળી માત્ર સારવાર જ નથી કરતી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેનો રસ અને કાચી ડુંગળી ખાવાથી ઘણા ફાયદા થાય છે. સોડિયમ, ફોલેટ, પોટેશિયમ, વિટામિન A, C, E, કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો ડુંગળીમાં જોવા મળે છે.
daily horoscope
દૈનિક રાશિફળ 29 સપ્ટેમ્બર: મેષ, વૃષભ અને કન્યા રાશિ માટે દિવસ લાભકારક, પ્રગતિની તકો મળશે, વાંચો આજનું રાશિફળlifestyle Chinese vs Desi Garlic: ચાઈનીઝ લસણ અને દેશી લસણ વચ્ચે કેવી રીતે કરવો તફાવત, શું છે ફાયદા અને ગેરફાયદા ડુંગળી ઘણા લોકોને બહુ ભાવે છે જ્યારે અમુક લોકો ડુંગળીના નામથી જ ભાગે છે. કોઈ પણ વાનગીમાં જો ડુંગળી નાખી હોય તો તેનો સ્વાદ ડબલ થઈ જાય છે. ડુંગળીનો સ્વાદ શાનદાર છે એ તો સૌને ખ્યાલ છે. પણ આજે અમે તમને જણાવીશું કે, ડુંગળી ખાવાના ફાયદા શું છે. ડુંગળી ન માત્ર સ્વાસ્થ્ય માટે પણ વાળ અને સ્કીન માટે રામબાણ ઈલાજ છે.
ડુંગળી માત્ર સારવાર જ નથી કરતી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેનો રસ અને કાચી ડુંગળી ખાવાથી ઘણા ફાયદા થાય છે. સોડિયમ, ફોલેટ, પોટેશિયમ, વિટામિન A, C, E, કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો ડુંગળીમાં જોવા મળે છે. આ બધા મળીને ડુંગળીને સુપરફૂડ બનાવે છે. કાચી ડુંગળીના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તેમાં વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફ્લેવોનોઈડ્સ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે, જે શરીરને અનેક રોગો અને ઈન્ફેક્શનથી બચાવે છે. કાચી ડુંગળી ખાવાથી આંખોની રોશની સુધરે છે.
Lifestyle Onions Healthy Food Vegetable શાકભાજી ડુંગળી હેલ્થ કેર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pomegranate: એક નહીં 6 બીમારીઓમાં ફાયદો કરે છે દાડમ, જાણીને રોજ ખાશો આ લાલ દાણાPomegranate: દાડમ એવું ફળ છે ઘણા સ્વાસ્થ્ય લાભ કરે છે. મોટાભાગના લોકો માને છે કે આ લાલ ફળ ખાવાથી રક્ત વધે છે. પરંતુ ફક્ત રક્ત વધારવામાં નહીં પણ અન્ય 6 સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ દાડમ અસરકારક છે. આજે તમને આ ફાયદાઓ વિશે જણાવીએ.
और पढो »
રિઝી ગયા મુકેશ કાકા : જો તમારી પાસે પણ રિલાયન્સના શેર છે તો થશે મૌજ-એ-દરિયાReliance Industries Bonus Share: જો તમે પણ શેરબજારમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે જ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (Reliance Industries) શેરધારકોને 1:1ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. આ છઠ્ઠી વખત છે જ્યારે કંપની તેના શેરધારકોને બોનસ શેર જારી કરી રહી છે.
और पढो »
60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »
એક કા ડબલ અને એ પણ ડોલરમાં... લાલચમાં મહેસાણાના વેપારીએ કરોડો ગુમાવ્યાCrime News : પોલીસ વારંવાર નાગરિકોને સજાગ કરતી હોવા છતાં લોકો વધારે રૂપિયા કમાવવાની લાલચમાં જે છે એ પણ પણ ગુમાવે છે, મહેસાણાના વેપારીને ચાર લોકોએ મળીને દોઢ કરોડનો ચૂનો લગાવ્યો
और पढो »
ગુજરાત પર એક સાથે ચાર-ચાર ખતરનાક સિસ્ટમ સક્રિય! ક્યારેય નહીં જોઈ હોય એવી દશા થશેBig Prediction About Gujarat Rainfall: ગુજરાતમાં વરસાદ અંગે કરી દેવામાં આવી છે મહાભયાનક આગાહી. આ આગાહી સાચી પડી ગઈ તો કંઈક એવું જશે જે આજ સુધી ગુજરાતમાં ક્યારેય ન થયું હોય...
और पढो »
ભાજપનું બોર્ડ છે તો તમે છો! ભાજપનું પાટિયું હટે તો કોઈ ઓળખશે પણ નહીં : ધારાસભ્યની ખુલ્લેઆમ ધમકીKutch MLA Aniruddha Dave : કચ્છ ભાજપના ધારાસભ્ય અનિરૂદ્ધ દવેએ કાર્યકર્તાઓને આડકતરી રીતે આપી ધમકી,,, કહ્યું, ભાજપનું બોર્ડ છે તો તમે છો!,,, કોઈ ગમે તેટલું ફાંકા ફોજદારી કરતું હોય પણ ભાજપનું પાટયું હટે તો કોઈ ઓળખશે પણ નહીં
और पढो »