વાલીઓ સાવધાન! વિદ્યાર્થીઓને લઈને પૂરપાટ ઝડપે દોડતી સ્કૂલ વાન પલટી, 6 બાળકો ઈજાગ્રસ્ત

Gujarat News समाचार

વાલીઓ સાવધાન! વિદ્યાર્થીઓને લઈને પૂરપાટ ઝડપે દોડતી સ્કૂલ વાન પલટી, 6 બાળકો ઈજાગ્રસ્ત
Accident CCTVSurat NewsLatest News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 27 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 73%
  • Publisher: 63%

school van overturned in surat : સુરતના કીમ-ઓલપાડ માર્ગ પર ટળી મોટી દુર્ઘટના... પુરપાટ ઝડપે દોડતી સ્કૂલ વાન પલટી.. કારમાં સવાર 9 પૈકી 6 બાળકોને ઈજા... સ્કૂલ વાનમાં બાળકોની સુરક્ષા સામે ફરી ઉઠ્યા સવાલ

વર્ષો બાદ શ્રાવણ મહિનામાં ગ્રહોનો શુભ સંયોગ, આ 5 જાતકો થશે માલામાલ, શિવજીની કૃપાથી થશે વિશેષ લાભદક્ષિણ ગુજરાતની દશા બેઠી! બીજા 17 જિલ્લાઓમાં ફફડાટ, હચમચાવી દેશે વરસાદની નવી આગાહીબાળકોને સ્કૂલ વાનમાં મોકલીને બિન્દાસ્ત થઈ જનારા વાલીઓએ હવે સાવધાન રહેવાની જરૂર છે. વડોદરા બાદ હવે સુરતમાં સ્કૂલ વાન પલટી જવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના કીમ-ઓલપાડ રાજ્યધોરી માર્ગ પર મુળદ પાટિયા નજીક સ્કૂલ વાન પલ્ટી જવાની ઘટના બની હતી. વહેલી સવારે શાળાએ જતા સમયે ઇકો કાર પલટી ગઈ હતી.

અકસ્માત બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સુરતની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ છે. તો ૮ વર્ષીય આરાધ્ય શક્તિસિંહને હાલ ICU માં સારવાર અપાઈ રહી છે. તેને નાના વરાછા ખાતે આવેલ એઇમ્સમાં દાખલ કરાઈ છે. આરાધ્યાના પિતાએ શક્તિસિંહે આ વિશે જણાવ્યું કે, વાન ખૂબ જ સ્પીડમાં હતી. આ વાન ચાલકની ભૂલ છે. આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ.

તો બીજી તરફ ઝી ૨૪ કલાકની ટીમ અકસ્માત ગ્રસ્ત ઈકો કાર સુધી પહોંચી હતી, જેને વહેલી સવારે અકસ્માત થયો હતો. તો ઘટના સ્થળે ઈકો કાર કચ્ચરઘાણ હાલતમાં જોવા મળી હતી. ઈકો કારની હાલત જોતા લોકો અચંબિત થયા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Accident CCTV Surat News Latest News Breaking News સુરતમાં 6 બાળકો ભરેલી સ્કૂલવાન પલટી સમગ્ર ઘટના CCTVમાં કેદ સ્કૂલવાન અકસ્માત ગુજરાત ન્યૂઝ અકસ્માત સીસીટીવી સુરત ન્યૂઝ લેટેસ્ટ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ A School Van Full Of 6 Children Overturned In Sur The Entire Incident Was Caught On CCTV સ્કૂલવાન પલટી સુરતમાં સ્કૂલવાન પલટી School Van Overturned

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આજથી શાળાઓ ખૂલી : નવી શિક્ષણ નીતિથી 35 દિવસના વેકેશન બાદ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભઆજથી શાળાઓ ખૂલી : નવી શિક્ષણ નીતિથી 35 દિવસના વેકેશન બાદ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભSchools Reopen : આજથી રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત... 35 દિવસના ઉનાળા વેકેશન બાદ ફરીથી શરૂ થઈ શાળાઓ,,, આજથી આરટીઓ ચલાવશે સ્કૂલ વાન ચેકિંગ અભિયાન...
और पढो »

ગુજરાતમાં હવે બાળકોને શાળાએ મોકલવાયે મોંઘા; રીક્ષા ભાડું અને સ્કૂલ વાનના ભાડામાં તોતિંગ વધારોગુજરાતમાં હવે બાળકોને શાળાએ મોકલવાયે મોંઘા; રીક્ષા ભાડું અને સ્કૂલ વાનના ભાડામાં તોતિંગ વધારોવાલીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને આજે સ્કૂલ વાન અને રીક્ષા ભાડામાં વધારો ઝીંકી દીધો છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાનના ₹200 અને કુલ રિક્ષામાં ₹100 નો વધારો કર્યો છે.
और पढो »

આજથી ગુજરાતભરના સ્કૂલ વાહનચાલક અચોક્કસ મુદતની હડતાળ પર, વાલીઓ સવારથી થયા હેરાનઆજથી ગુજરાતભરના સ્કૂલ વાહનચાલક અચોક્કસ મુદતની હડતાળ પર, વાલીઓ સવારથી થયા હેરાનSchool Van Drivers On Strike : રાજ્યભરમાં સ્કૂલવાન ચાલકો હડતાળ પર ઉતરતા વધી વાલીઓની મુશ્કેલી... વહેલી સવારે બાળકોને શાળાએ મુકવા દેખાયો વાલીઓનો જમાવડો... તો વડોદરામાં હડતાળની અસર નહીં
और पढो »

મને માફ કરી દેજો મમ્મી પપ્પા, એકતરફી પ્રેમમાં હતાશ યુવકે આત્મહત્યા કરીમને માફ કરી દેજો મમ્મી પપ્પા, એકતરફી પ્રેમમાં હતાશ યુવકે આત્મહત્યા કરીAhmedabad Crime News : એકતરફી પ્રેમમાં યુવકે યુવતીને વશ કરવા તાંત્રિક વિધિનો સહારો લેતા મોત મળ્યું, અસલાલીના યુવકે પ્રેમ પામવા તાંત્રિક વિધિ માટે 5 લાખની લોન લઈને બરબાદ થઈ ગયો, આખરે આત્મહત્યા કરી
और पढो »

વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ; તંત્ર દોડતું, લોકોનું સઘન ચેકિંગવડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ; તંત્ર દોડતું, લોકોનું સઘન ચેકિંગVadodara Airport: વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિત દેશભરના પંદરથી વધુ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતાની સાથે જ તમામ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી.
और पढो »

આગામી ત્રણ કલાક માટે આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં આવશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદઆગામી ત્રણ કલાક માટે આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં આવશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદRain Alert : ગુજરાતમાં 3 દિવસ વરસાદની હવામાનની આગાહી, આજથી 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું
और पढो »



Render Time: 2025-02-14 03:01:23