તાપી જિલ્લાના વાલોડ ગામમાં શિક્ષણ વિભાગને શર્મશાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં વાલોડની સ.ગો.હાઈસ્કૂલમાં ફરજ બજાવતા લંપટ શિક્ષક દ્વારા ફરિયાદી સહિત 8થી 10 જેટલી સગીર વયની વિદ્યાર્થીનીઓની છેડતી અને જાતીય સતામણી કરતા પોલીસે લંપટ શિક્ષકને ઝડપી જેલ હવાલે કર્યો છે.
તાપી જિલ્લાના વાલોડ ગામમાં આવેલ સ.ગો. હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક વિજય ડી ચૌધરી વિરૂદ્ધ વિદ્યાર્થીની ઓની જાતીય સતામણી અને છેડતીની ફરિયાદ દાખલ થતાં સમગ્ર તાપી જિલ્લા શિક્ષણ આલમ માં ચકચાર મચી છે.તહેવારોમાં બગડશે ગુજરાતની દશા! રક્ષાબંધનથી નાગ પાંચમ ભારે, અંબાલાલે કહ્યું; સો ટકા આવશે પૂર!Raksha BandhanAmbalal Patelઝી બ્યુરો/તાપી: જિલ્લાના વાલોડ ગામમાં શિક્ષણ વિભાગને શર્મશાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં વાલોડની સ.ગો.
જેમાં ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી ફરિયાદી સહિત અંદાજિત 10 જેટલી સગીર વયની દીકરીઓ સાથે વિકૃત માનસિકતા ધરાવતા શિક્ષક નોટબુકમા લેશન ચેક કરવાના બહાને અથવા કંઈ વસ્તુ નીચે ફેંકી દઈ ઉઠાવવાના બહાને તેમજ પગથિયાં પરથી જતી વિદ્યાર્થીનીઓ ના રસ્તામાં આવી જઈ તેમનો રસ્તો રોકી દઈ છેડતી કરતો હતો.બનાવની જાણ દીકરીઓ દ્વારા શાળાના આચાર્ય સહિત પરિવારને કરતા વિકૃત માનસિકતા ધરાવતા શિક્ષક વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Gujarati News Tapi Valod High School Teacher Molested Student Complaint
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હવે ગુજરાતમાં આ જ જોવાનું બાકી હતું! ગાંધીનગરનું આખે આખું ગામ વેચી માર્યુંDahegam Village selling scam : માનવામાં ન આવે તેવી ઘટના બની છે, એક તરફ સરકાર ઉદ્યોગપતિઓને લ્હાણી કરી રહી છે, તો બીજી તરફ ગાંધીનગરનું એક ગામ આખેઆખુ વેચાઈ ગયું છે
और पढो »
તમારી દીકરીને એકલી ન મૂકો! સુરતનો આ કિસ્સો થથરાવી દેશે, યુવકે બાળકી સામે વિકૃતિની હદ વટાવીGirl Child Molestation : સુરતમાં 34 વર્ષના કુંવારો યુવક અશ્લીલ ક્લીપ જોવાના રવાડે ચઢ્યો, બાળકી પાસેથી ગુટખા મંગાવવાના બહારને તેને અશ્લીલ ક્લીપ બતાવીને છેડતી કરી
और पढो »
T20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીએ તોડ્યો સંન્યાસ, ક્રિકેટ જગતમાં મચી ગયો હડકંપCricket News: ક્રિકેટર એકવાર ગેમમાંથી સંન્યાસ લે તેના બાદ તે પરત ફરતા નથી, પરંતુ એક દેશના ખેલાડીએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈને પરત એન્ટ્રી કરી છે, આ કોણ પ્લેયર છે તે જોઈએ
और पढो »
ગુજરાતની આર્યરમેન લેડી! 46 વર્ષીય મહિલા ડોક્ટરે સૌથી કઠિન ગણાતા રસ્તા પર કર્યું સાઈકલિંગસુરત 46 વર્ષીય મહીલા તબીબ લેહથી ખાર કુંડલા સુધી 18500 ફીટની ઊંચાઈ પર સાઇકલિંગ કરીને પહોંચી હતી. ઓફ રોડમાં ઓક્સિજનની ભારી અછત વચ્ચે તેઓએ સાતથી આઠ કલાક સાઇકલિંગ કરી આ અંતરને પૂરું કર્યું હતું. આમ તો તેઓએ આ સાઇકલિંગ મનાલીથી શરૂ કરી હતી. પરંતુ સૌથી કઠિન ગણાતા આ અંતરને તેઓએ આ ઉંમરે પૂર્ણ કર્યું હતું.
और पढो »
ગુજરાતમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા મુદ્દે શિક્ષણ વિભાગે જાહેર કરી મહત્વપૂર્ણ સૂચનાઓ, જાણી લેજો...રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગના દ્વારા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત હવે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો ૧:૩નો રહેશે.
और पढो »
હવામાનની આગાહી: હવે આ 2 મહિના ભારે પડશે, એટલો વરસાદ પડશે...બધુ ખેદાન મેદાન કરી નાખશે!Monsoon Predictions: ભારતીય હવામાન વિભાગે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ અંગે મોટી ચેતવણી આપી છે. હવામાન વિભાગે એવી પણ ચેતવણી આપી છે કે સપ્ટેમ્બરમાં પડનારો ભારે વરસાદ અનેક પ્રકારની મુશ્કેલીઓ નોતરી શકે છે.
और पढो »