Gold Rate: ફક્ત 4 દિવસમાં સોનાના ભાવમાં અધધધ...ઘટાડો જોવા મળ્યો, ગગડીને ક્યાં પહોંચ્યું? ખાસ જાણો રેટ

Gold समाचार

Gold Rate: ફક્ત 4 દિવસમાં સોનાના ભાવમાં અધધધ...ઘટાડો જોવા મળ્યો, ગગડીને ક્યાં પહોંચ્યું? ખાસ જાણો રેટ
SilverGold RateSilver Rate
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 53 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 97%
  • Publisher: 63%

Gold Rate: છેલ્લા કેટલાક દિવસથી સોના અને ચાંદીના ભાવ તૂટી રહ્યા છે. 75,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યા બાદ ભાવ ગગડી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી આ ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Gold Rate: ફક્ત 4 દિવસમાં સોનાના ભાવમાં અધધધ...ઘટાડો જોવા મળ્યો, ગગડીને ક્યાં પહોંચ્યું? ખાસ જાણો રેટ

Euclid Telescope ImagesStock Market Top 5: શેર માર્કેટના '5 પાંડવ' જે આર્થિક યુદ્ધમાં બન્યા અગ્રેસર, સર્જાયા તેજીના કિર્તીમાનPhotos: મુંબઈ-ગોવા છોડો..અમદાવાદથી માંડ 100km દૂર આવેલો આ છૂપો રૂસ્તમ 'બીચ' જોયો? ગરમીનું ટોર્ચર ભૂલી જશો છેલ્લા કેટલાક દિવસથી સોના અને ચાંદીના ભાવ તૂટી રહ્યા છે. 75,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યા બાદ ભાવ ગગડી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી આ ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે. સોનું 74,367 રૂપિયાથી તૂટીને હવે 71,500 રૂપિયા નજીક પહોંચી ચૂક્યું છે. સોનાના ભાવમાં આ ઘટાડો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જોવા મળ્યો છે.

20મી મે 2024ના રોજ સિલ્વરે પોતાના ઓલ ટાઈમ હાઈ ભાવને સ્પર્શ કર્યો હતો. ચાંદીનો ભાવ તે વખતે 95,267 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો હતો. પરંતુ ત્યારબાદ તેના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે આજે તેના ભાવમાં 600 રૂપિયા પ્રતિ કિલોનો વધારો જોવા મળ્યો. એક કિલો સોનું 5 જૂન વાયદા માટે MCX પર 91,045 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે. આવામાં જોઈએ તો ચાંદી છેલ્લા 4 દિવસમાં 4,222 રૂપિયા જેટલી સસ્તી થઈ છે.MCX પર સોનું 5 જૂન વાયદા માટે 71,526 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Price Weekly: 10 દિવસમાં ખુબ સસ્તું થયું સોનું, ભાવમાં થઈ ગયો 2500 રૂપિયાનો ઘટાડોGold Price Weekly: 10 દિવસમાં ખુબ સસ્તું થયું સોનું, ભાવમાં થઈ ગયો 2500 રૂપિયાનો ઘટાડોGold Price Decline: સોનાના ભાવમાં છેલ્લા 10 દિવસમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. તેવામાં અમે તમને આ ઘટાડા પાછળના કારણ જણાવી રહ્યાં છીએ.
और पढो »

Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો નવો રેટGold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો નવો રેટGold-Silver Price: આજે બુધવારે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. 24 કેરેટ ગોલ્ડનો ભાવ કાલની તુલનામાં 500 રૂપિયા ઘટી ગયો છે. દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 74650 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે.
और पढो »

Gold Rate Today: જલદી કરજો! અખા ત્રીજ પહેલા સોનામાં કડાકો...રોકાણની સારી તક, એક તોલા સોનાનો ભાવ ખાસ જાણોGold Rate Today: જલદી કરજો! અખા ત્રીજ પહેલા સોનામાં કડાકો...રોકાણની સારી તક, એક તોલા સોનાનો ભાવ ખાસ જાણોGold Rate Today: આવતી કાલે અક્ષય તૃતિયા એટલે કે અખાત્રીજ છે અને તે પહેલા સોનાના ભાવમાં ઘટાડો જોતા લોકોને હાશકારો થયો છે.
और पढो »

Gold Rate Today: સોનામાં વળી પાછો જોવા મળ્યો કડાકો, ચાંદી મોંઘી થઈ, ભાવમાં ભારે ઉથલપાથલ...જાણો લેટેસ્ટ રેટGold Rate Today: સોનામાં વળી પાછો જોવા મળ્યો કડાકો, ચાંદી મોંઘી થઈ, ભાવમાં ભારે ઉથલપાથલ...જાણો લેટેસ્ટ રેટભારતીય વાયદા બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો જ્યારે શરાફા બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો જ્યારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સોના અને ચાંદીમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. બંપર તેજી પર જોકે લગામ લાગી છે અને હવે ભાવ ધીરે ધીરે ઘટ્યા છે.
और पढो »

વિદેશમાં નોકરી કરવી હોય તો આ 5 દેશ છે ભારતીયોની પહેલી પસંદ, અમદાવાદ કેમ ચર્ચામાં? એ પણ જાણોવિદેશમાં નોકરી કરવી હોય તો આ 5 દેશ છે ભારતીયોની પહેલી પસંદ, અમદાવાદ કેમ ચર્ચામાં? એ પણ જાણોમોટાભાગે ભારતીયોને વિદેશમાં સેટલ થવાનો કે નોકરી કરવાનો મોહ હોય છે. પરંતુ ગત વર્ષે વિદેશમાં નોકરીઓની શોધ કરનારા ભારતીયોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો.
और पढो »

Akshaya Tritiya 2024: 2000 રૂપિયા મોંઘું થયું સોનું, 72,000 રૂપિયાને પાર પહોંચ્યું, જાણો લેટેસ્ટ ભાવAkshaya Tritiya 2024: 2000 રૂપિયા મોંઘું થયું સોનું, 72,000 રૂપિયાને પાર પહોંચ્યું, જાણો લેટેસ્ટ ભાવઅક્ષય તૃતિયાના અવસર પર દેશના વાયદા બજારમાં ગોલ્ડના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે 22 એપ્રિલના બાદ પહેલીવાર વાયદા બજારમાં ગોલ્ડના ભાવમાં 72 હજાર રૂપિયાના લેવલને પાર જોવા મળ્યો છે. વિદેશી બજારોમાં પણ ગોલ્ડના ભાવમાં તેજી જોવા મળી છે. કોમેક્સ પર ગોલ્ડ 2350 ડોલરના લેવલને ક્રોસ કરી ગયું છે.
और पढो »



Render Time: 2025-02-21 07:23:34