Telangana-Andhra Pradesh Rain: બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ડીપ ડિપ્રેશન હાલમાં તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં તબાહી મચાવી રહી છે. એ ડિપ્રેશન 24 કલાક બાદ જ ગુજરાત પર ત્રાટકશે, 24 કલાકમાં સૌથી મોટો ખતરો ગુજરાત પર આવી રહ્યો છે.
Gujarat Weather : ટળી નથી ઘાત! 24 કલાકમાં આવી રહ્યો છે ખતરો, 2 રાજ્યોમાં તબાહી મચાવનાર ડિપ્રેશન હવે ગુજરાત પર ત્રાટકશે
Telangana-Andhra Pradesh Rain: બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ડીપ ડિપ્રેશન હાલમાં તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં તબાહી મચાવી રહ્યું છે. એ ડિપ્રેશન 24 કલાક બાદ જ ગુજરાત પર ત્રાટકશે, 24 કલાકમાં સૌથી મોટો ખતરો ગુજરાત પર આવી રહ્યો છે. આ ડિપ ડિપ્રેશનને પગલે આંધ્રમાં અને તેલંગણામાં 100 ગામડાં ડૂબી ગયા છે અને 27 લોકોનાં મોત થયાં છે. Telangana-Andhra Pradesh Rain: ગુજરાત વાસીઓ માટે રાહતના સમાચાર નથી. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ્રેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.
Heavy Rainfall Depression Towards Gujarat Telangana Heavy Rain Rain Prediciton Ambalal Patel IMD Alert Rain Forecast India News Gujarati News આજનું હવામાન ગુજરાતમાં વરસાદ ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં કેવો રહેશે વરસાદ અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ અંબાલાલની આગાહી આગાહીકાર અંબાલાલ પટેલ Monsoon 2024 વાવાઝોડાનું જોખમ વાવાઝોડું ગુજરાત પર વાવાઝોડાનું જોખમ Rain Gujarat Weather Gujarat Cyclone Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Depression
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કેનેડામાં ગરબડ ગોટાળા થતા ગુજરાતીઓએ શોધ્યા નવા બે દેશ, હવે અહી જઈને ડોલર કમાશેCanada News : કેનેડામાં ભારતીયોને આવી પડેલા સંકટ બાદ ગુજરાતીઓએ હવે બીજા દેશો પર નજર દોડાવી છે, ત્યારે તેમને જર્મની અને ફ્રાન્સમાં નવા ઓપ્શન મળી રહ્યાં છે
और पढो »
વર્ષો બાદ ચોમાસામાં ગુજરાત પર આવી છે આટલી મોટી ઘાત, હચમચાવી દેશે આ વિનાશક આગાહીGujarat Rainfall Update: આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં રેડ અલર્ટ! પ્રથમવાર રાજ્યના 33માંથી 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ, સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ. વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે.
और पढो »
અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ સામે આવી નવી મુસીબત, આંખને થયું મોટું નુકસાનsunita williams latest news : સુનિતા વિલિયમ્સ અવકાશમાં ફસાયા બાદ એક નવી સમસ્યાનો સામનો કરી રહી છે, તેની આંખોમાં ખતરો તોળાઈ રહ્યો છે, નાસા પાસે હજી તેમના પરત ફરવાનો કોઈ પ્લાન નથી
और पढो »
સુરતીઓના માથાનો દુખાવો બનેલી જળકુંભી હવે કરોડોની કમાણી કરી આપશેTextile From Jalkumbh : તાપી નદીમાં ચારેતરફ ફેલાયેલી જળકુંભીના નિકાલનું હવે સોલ્યુશન મળી ગયું છે, ચેમ્બર ઓફ કોમર્સ સુરત દ્વારા જળકુંભી પર એક રિસર્ચ કરીને જ્યૂટ તૈયાર કરવામાં આવી છે.
और पढो »
અમદાવાદમાં હપ્તો આપો અને ઢોર રસ્તા પર છોડી દો... સ્માર્ટ સિટીમાં રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો નવો ખેલStreet Animals In Ahmedabad : ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પણ અમદાવાદના રસ્તાઓ પર રખડતા ઢોરોનો અડીંગો હોય છે, AMCની ઢોર પાર્ટી રાત્રે ઢોર પકડવાનું કામ કરતી હતી તે હવે ગાયબ થઈ ગઈ છે
और पढो »
ગુજરાતમાં આવી રહ્યું છે આશના વાવાઝોડું! કચ્છનાં 10 તાલુકાના 87 ભયજનક સ્થળોએ પ્રતિબંધ જાહેરCyclone in Gujarat: ગુજરાતના લોકો સાવધાન થઈ જજો. ગુજરાતમાં આવી રહ્યું છે આશના વાવાઝોડું. ભારેથી અતિભારે વરસાદ બાદ ગુજરાત પર બેવડી આફતની ચિંતા લોકોને સતાવી રહી છે. મેઘતાંડવ બાદ હવે વાવાઝોડાનો ખતરો સતાવી રહ્યો છે. ગુજરાત પરથી પસાર થયેલી સિસ્ટમ હવે મજબૂત વાવાઝોડું બનશે.
और पढो »