Richest Family: બચ્ચન, કપૂર કે ખાન નહીં... આ છે બોલીવુડનો સૌથી અમીર પરિવાર, 10,000 કરોડની છે નેટવર્થ

Richest Family Bollywood समाचार

Richest Family: બચ્ચન, કપૂર કે ખાન નહીં... આ છે બોલીવુડનો સૌથી અમીર પરિવાર, 10,000 કરોડની છે નેટવર્થ
Year Ender 2924Richest Family Of BollywoodBollywood
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 39 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 147%
  • Publisher: 63%

Richest Family Bollywood: બોલીવુડના સૌથી ફેમસ અને લોકપ્રિય પરિવારોમાં ખાન, કપૂર અને બચ્ચન પરિવારનો સમાવેશ થાય છે. તેથી લોકોને પણ લાગે છે કે આ પરિવાર સૌથી અમીર પણ હશે. પરંતુ એવું નથી. બોલીવુડનો સૌથી અમીર પરિવાર કયો છે ચાલો તમને જણાવીએ.

Richest Family : બચ્ચન, કપૂર કે ખાન નહીં... આ છે બોલીવુડનો સૌથી અમીર પરિવાર , 10,000 કરોડની છે નેટવર્થબોલીવુડના સૌથી ફેમસ અને લોકપ્રિય પરિવારોમાં ખાન, કપૂર અને બચ્ચન પરિવારનો સમાવેશ થાય છે. તેથી લોકોને પણ લાગે છે કે આ પરિવાર સૌથી અમીર પણ હશે. પરંતુ એવું નથી. બોલીવુડનો સૌથી અમીર પરિવાર કયો છે ચાલો તમને જણાવીએ.

દૈનિક રાશિફળ 15 ડિસેમ્બર: વૃષભ રાશિ માટે આજે સમૃદ્ધિનો દિવસ, કુંભ રાશિની સ્થિતિ ધીરે ધીરે સુધરશે, આજનું રાશિફળદુબઈ નહીં ભારતનું આ પડોશી દેશમાં મળે છે દુનિયાનું સૌથી સસ્તું સોનું, જાણો શું છે સસ્તું Gold હોવાનું કારણ? ખાન અને કપૂર પરિવાર બોલીવુડના સૌથી જુના પરિવાર છે. પરંતુ નેટવર્થની બાબતમાં ખાન, કપૂર અને બચ્ચન પરિવારને ફાઇનાન્સિયલ પાવર હાઉસે પાછળ છોડી દીધા છે. બોલીવુડના સૌથી અમીર પરિવારની વાત આવે તો તેમાં બચ્ચન, ખાન કે કપૂર પરિવાર નહીં પરંતુ કુમાર પરિવાર ટોચ પર છે. ટી સીરીઝ કંપની પાછળના માસ્ટર માઈન્ડ જે શાંતિથી એક પછી એક શાનદાર અને બ્લોકબસ્ટર ફિલ્મો બનાવીને કરોડોની કમાણી કરી રહ્યા છે. બોલીવુડના સૌથી અમીર પરિવારની કમાન ભૂષણ કુમારના હાથમાં છે. આ પરિવારની નેટવર્થ વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Year Ender 2924 Richest Family Of Bollywood Bollywood Richest Family Bollywood Richest Family Net Worth 10000 Crore Networth Bhushan Kumar Bhushan Kumar Father Gulshan Kumar Bhushan Kumar Family Members Bhushan Kumar Net Worth Bhushan Kumar Family Net Worth Bachchan Family Khan Family Kapoor Family બોલીવુડનો સૌથી અમીર પરિવાર Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટFridge Blast: ફ્રિજના બ્લાસ્ટ થવા પાછળ આ કારણો છે અને દરેક યુઝરે તેનાથી બચવું જરૂરી છે, નહીં તો અકસ્માત ગંભીર બની શકે છે.
और पढो »

Analysis: વર્લ્ડ વોર-3 શરૂ થશે કે શું? બાઈડેને જતા પહેલા એવો નિર્ણય લીધો...પુતિન લાલઘૂમ થશે!Analysis: વર્લ્ડ વોર-3 શરૂ થશે કે શું? બાઈડેને જતા પહેલા એવો નિર્ણય લીધો...પુતિન લાલઘૂમ થશે!અમેરિકી મીડિયાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયા તરફથી યુદ્ધમાં રશિયાની મદદ માટે હજારો સૈનિકોની તૈનાતીના જવાબમાં અમેરિકાએ આ નિર્ણય લીધો છે.
और पढो »

Gold: ભારતના આ રાજ્યમાં મળે છે સૌથી સસ્તું સોનું, અહીંના લોકો પાસે છે અઢળક ગોલ્ડ!Gold: ભારતના આ રાજ્યમાં મળે છે સૌથી સસ્તું સોનું, અહીંના લોકો પાસે છે અઢળક ગોલ્ડ!શું તમને ખબર છે કે ભારતમાં એક રાજ્ય એવું પણ છે જ્યાં તમે સસ્તામાં સોનું ખરીદી શકો છો. પ્રતિ વ્યક્તિ સૌથી વધુ સોનું ધરાવનારામાં પણ ભારતનું આ રાજ્ય સૌથી આગળ છે. જાણો ભારતનું એવું કયું રાજ્ય છે જ્યાં સસ્તું સોનું મળે છે અને અહીં લોકો પાસે કેટલું સોનું છે.
और पढो »

જ્યાં સુધી ફૌજમાં નહીં, ત્યાં સુધી લગ્ન નહીં, એકમાત્ર ગામ જ્યાં દશકોથી નિભાવે છે આ પરંપરા!જ્યાં સુધી ફૌજમાં નહીં, ત્યાં સુધી લગ્ન નહીં, એકમાત્ર ગામ જ્યાં દશકોથી નિભાવે છે આ પરંપરા!Soldiers village of India: ઈન્ડિયન આર્મી...નામ જ કાફી છે. અને હોય પણ કેમ નહીં.. ભારતીય સેનામાં સેવા આપવી માત્ર દેશની સુરક્ષાનું પ્રતિક જ નથી, પરંતુ આ યુવાનો માટે એક ગર્વનો વિષય પણ છે. આ કડીમાં બિહારનું એક ગામ હાલ ચર્ચામાં છે. ગયા જિલ્લાના ચિરિયાવા ગામમાં ભારતીય સેનાને લઈને ઉંડી ભાવના છે.
और पढो »

બેન્કોએ એક વર્ષમાં માફ કરી 1,000,000,000,000 રૂપિયાની લોન, જાણો કઈ બેન્કોએ આપી સૌથી વધુ રાહતબેન્કોએ એક વર્ષમાં માફ કરી 1,000,000,000,000 રૂપિયાની લોન, જાણો કઈ બેન્કોએ આપી સૌથી વધુ રાહતGovt Loan Write Off: કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક સવાલનો જવાબ આપતા કહ્યું કે નાણાકીય વર્ષ 2023-2024માં બેન્કો દ્વારા લોન માફી છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછી રહી છે.
और पढो »

ગજબની છે SBIની 400 દિવસવાળી આ FD સ્કીમ, મળી રહ્યું છે 7.60% સુધી વ્યાજ, જાણો વિગતગજબની છે SBIની 400 દિવસવાળી આ FD સ્કીમ, મળી રહ્યું છે 7.60% સુધી વ્યાજ, જાણો વિગતદેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર લેન્ડર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાની 400 દિવસવાળી સ્પેશિયલ એફડી સ્કીમ ઓફર કરે છે, જેમાં ગ્રાહકોને 7.60 ટકા સુધી વ્યાજ મળે છે.
और पढो »



Render Time: 2025-02-15 16:04:27