Shani Shash Rajyog: શનિ દેવ કુંભ રાશિમાં ગોચર કરે છે અને અહીં શશ નામના રાજયોગનું નિર્માણ થયું છે જેના કારણે મકર, મિથુન સહિતની રાશિઓને બંપર લાભ મળવાના છે. તો ચાલો આ રાશિઓ વિશે વિસ્તારપૂર્વક જાણીએ.
Shanidev: 30 વર્ષ પછી શનિએ બનાવ્યો શશ રાજયોગ , આ રાશિઓ થઈ શકે છે માલામાલ, વેપારમાં બંપર લાભ થવાના યોગશનિ દેવ કુંભ રાશિ માં ગોચર કરે છે અને અહીં શશ નામના રાજયોગનું નિર્માણ થયું છે જેના કારણે મકર, મિથુન સહિતની રાશિઓને બંપર લાભ મળવાના છે. તો ચાલો આ રાશિઓ વિશે વિસ્તારપૂર્વક જાણીએ.
વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપનાર શનિ નિશ્ચિત સમય અવધી પર રાશિ પરિવર્તન કરે છે. શનિ જ્યારે રાશિ બદલે છે તો તેની અસર દરેક રાશિના લોકોના જીવન પર અલગ અલગ રીતે જોવા મળે છે. હાલ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે અને માર્ચ 2025 સુધી આ રાશિમાં ગોચર કરશે. પોતાની રાશિમાં હોવાના કારણે શનિ એ શશ નામનો રાજયોગ બનાવ્યો છે. આ રાજયોગ પંચ મહાપુરુષોમાંથી એક છે. શનિનો શશ રાજયોગ કેટલીક રાશિના લોકોને બમ્પર લાભ કરાવશે.જ્યોતિષશાસ્ત્ર અનુસાર શશ રાજયોગ પંચ મહાપુરુષ યોગમાંથી એક છે.
Maharashtra politicsWeight Loss: આખો દિવસ ખા-ખા કરશો તો પણ દર 7 દિવસે ઘટશે 2 કિલો વજન, અપનાવો આ ટીપ્સ30 વર્ષ પછી શનિએ બનાવ્યો શશ રાજયોગ, આ રાશિઓ થઈ શકે છે માલામાલ, વેપારમાં બંપર લાભ થશેNisus Finance SME IPOશિયાળામાં નારિયેળ પાણી પાવાના 5 ચમત્કારી ફાયદા, મળશે અનેક બીમારીઓથી છુટકારોમહેસાણા પાલિકાની બેદરકારી, આંગણવાડી બનાવવા જગ્યા નક્કી નહીં અને આપી દીધું ટેન્ડરLife Extension Pills
Shani Gochar 2025 Kumbh Rashi Saturn Transit 2024 Shani Gochar In Kumbh 2024 Saturn Transit In Kumbh Shash Mahapurush Rajyog Shash Yog Shash Rajyog Shash Rajyog Rashifal Shani Dev Margi Shani Dev Shani Dev Uday Shani Dev Rise In 2024 Saturn Planet Uday 2024 Shani Made Shash Rajyog Rashifal 2025 Varshphal 2025 Makar Rashi Mithun Rashi Kumbh Rashi મકર રાશિ મિથુન રાશિ કુંભ રાશિ Horoscope 2025 શનિદેવનું રાશિ પરિવર્તન શનિદેવનું ગોચર શશ રાજયોગ રાશિફળ Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
2025 આ જાતકો માટે રહેશે ભાગ્યશાળી, મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા, બે ગ્રહોની રહેશે વિશેષ કૃપાRashifal 2025: વૈદિક પંચાગ અનુસાર વર્ષ 2025માં ગુરૂ અને શનિ ગ્રહની ચાલમાં ફેરફાર થવા જઈ રહ્યો છે, જેનાથી કેટલાક જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.
और पढो »
30 વર્ષ બાદ શનિ-રાહુ બનાવશે મહાવિનાશકારી યોગ, 2025માં આ 3 રાશિવાળા સાચવજો, જીવન ખેદાન-મેદાન થઈ જશે!વર્ષ 2025માં માર્ચ મહિનામાં શનિ મીન રાશિમાં ગોચર કરશે. જ્યાં પહેલેથી જ રાહુ બિરાજમાન છે. આવામાં મીન રાશિમાં રાહુ અને શનિની યુતિ થઈ રહી છે. જેનાથી મહાવિનાશકારી પિશાચ યોગ બનશે. આ યોગ ખુબ ખતરનાક યોગ ગણાય છે. આવામાં વર્ષ 2025માં કેટલીક રાશિના જાતકોના જીવનમાં ઉથલપાથલ મચી શકે છે.
और पढो »
પિતા-પુત્ર વચ્ચે છે 36નો આંકડો, છતાં સૂર્ય અને શનિ 2025માં આ 3 રાશિવાળાને અઢળક ધનલાભ કરાવશે! પદ-પ્રતિષ્ઠા વધશેએવું કહેવાય છે કે સૂર્યપુત્ર શનિદેવ અને તેમના પિતા સૂર્યદેવ વચ્ચે ક્યારેય મિત્રતાનો ભાવ રહ્યો નથી. પિતા પુત્ર તરીકે તેમના સંબંધમાં કડવાહટ રહેલી છે. જો કે કેટલીક રાશિઓને આમ છતાં આ બે ગ્રહોની યુતિ થવાથી લાભ થઈ શકે છે. આ રાશિવાળાને આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે...
और पढो »
ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટFridge Blast: ફ્રિજના બ્લાસ્ટ થવા પાછળ આ કારણો છે અને દરેક યુઝરે તેનાથી બચવું જરૂરી છે, નહીં તો અકસ્માત ગંભીર બની શકે છે.
और पढो »
જલદી બનશે અત્યંત ઘાતક યોગ, પરંતુ આ 3 રાશિવાળાનું ભાગ્ય પલટી જશે, બંપર ધનલાભથી તિજોરીઓ છલકાઈ જશે!વૈદિક જ્યોતિષમાં ગ્રહોના ષડાષ્ટક યોગને શુભ યોગની શ્રેણીમાં રાખવામાં આવ્યો નથી પરંતુ આ યોગનો પ્રભાવ કેટલીક રાશિઓ માટે ખુબ અનુકૂળ સાબિત થઈ શકે છે. તમામ ગ્રહો અવારનવાર ષડાષ્ટક યોગ બનાવે છે પરંતુ કેટલાક ગ્રહોના સંયોગથી બનેલો આ યોગ તમામ રાશિઓને ભારે પ્રભાવિત કરતો હોય છે.
और पढो »
Shani Gochar 2024: ભંગ થયા બાદ ફરી સર્જાયો શશ રાજયોગ, શનિ કૃપાથી ભરાઈ જશે આ 3 રાશિવાળાઓની તિજોરીShani Gochar 2024: 30 જૂન ના રોજ જ્યારે શનિદેવ વક્રી થયા હતા ત્યારે શશ રાજયોગનો ભંગ થયો હતો. પરંતુ 15 નવેમ્બરે જ્યારે શનિદેવ ફરીથી માર્ગી થયા તો આ યોગ પણ ફરીથી સર્જાયો છે. શનિની ચાલમાં જે ફેરફાર થયા છે અને જે યોગ સર્જાયો છે તેના કારણે 3 રાશિને વિશેષ લાભ થવાની સંભાવના છે.
और पढो »