VIDEO: ગુજરાતમાં બની રોયલ કંકોત્રી! આખા દેશમાં ચારેબાજુ ચર્ચા! 500 વર્ષ સુધી ચાલે એવું છે બોક્સ!

Gujarat समाचार

VIDEO: ગુજરાતમાં બની રોયલ કંકોત્રી! આખા દેશમાં ચારેબાજુ ચર્ચા! 500 વર્ષ સુધી ચાલે એવું છે બોક્સ!
Gujarati NewsSuratNew Trend
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 71 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 81%
  • Publisher: 63%

શહેરમાં લગ્નની સિઝનમાં ભવ્ય અને શોખીન કંકોત્રી માટેનો નવો ટ્રેન્ડ લોકપ્રિય બની રહ્યો છે. હવે લગ્નનું આમંત્રણ માત્ર કાગળનું કાર્ડ ન રહેતાં, નવીનતમ ડિઝાઇન સાથે લક્ઝુરિયસ રીતે તૈયાર કરવામાં આવી રહેલું છે.

ચાંદીની મૂર્તિ , 500 વર્ષ સુધી ચાલે તેવી ભગવત ગીતા અને ટ્રેડિશનલ ટ્રંક થીમવાળી કંકોત્રી ખાસ મોખરે છે. આ કંકોત્રી ની કિંમત રૂપિયા 5,000 થી લઈને 50,000 સુધીની છે અત્યાર સુધી લોકો લગ્નમાં ખર્ચ કરીને આકર્ષણનું કેન્દ્ર ઊભું કરતા હતા પરંતુ હવે લગ્નની જે કંકોત્રી છે તે આકર્ષણ રૂપ બનાવી લોકો માટે લાંબા સમય સુધી સ્મૃતિ ભેટ બની રહે તે માટેનો પ્રયાસ કરી રહ્યા છે.

ચાંદીની મૂર્તિ, 500 વર્ષ સુધી ચાલે તેવી ભગવત ગીતા અને ટ્રેડિશનલ ટ્રંક થીમવાળી કંકોત્રી ખાસ મોખરે છે. આ કંકોત્રી ની કિંમત રૂપિયા 5,000 થી લઈને 50,000 સુધીની છે અત્યાર સુધી લોકો લગ્નમાં ખર્ચ કરીને આકર્ષણનું કેન્દ્ર ઊભું કરતા હતા પરંતુ હવે લગ્નની જે કંકોત્રી છે તે આકર્ષણ રૂપ બનાવી લોકો માટે લાંબા સમય સુધી સ્મૃતિ ભેટ બની રહે તે માટેનો પ્રયાસ કરી રહ્યા છે.

લગ્નના શોખીન અને ભવ્ય આયોજનમાં કંકોત્રી પણ ખાસ મહત્વ પામી રહી છે. સુરતની એક ડિઝાઇન કંપનીમાં બનેલા કાર્ડ્સની કિંમત 1,500 થી શરૂ થઈને 50,000 રૂપિયા સુધી છે. તેમાં વપરાતા મટીરિયલ્સ અને અનોખા આઈડિયાથી આ કાર્ડ્સને ડિઝાઇન કરવામાં આવે છે.કંકોત્રીમાં ખાસ રીતે લક્ષ્મીજી, ગણેશજી અને શ્રીરામજીની ચાંદીની મૂર્તિનો સમાવેશ થાય છે. આ મૂર્તિઓ સાથે પરંપરાગત ડિઝાઇન કરેલું કાર્ડ વિલક્ષણ લુક આપે છે. આ પ્રકારના કાર્ડ્સ મહેમાનો માટે યાદગાર ભેટ સમાન બની રહે છે.

ગ્રાન્ડ વેડિંગ માટે રોયલ કંકોત્રી, સુરતમાં રુપિયા 1500થી 50,000 સુધીની લક્ઝુરિયસ કંકોત્રીનો જબરો ટ્રેન્ડ કેટલાક ખાસ કાર્ડ્સ વુડન ટ્રંકમાં ડિઝાઇન કરાય છે. આ ટ્રંક લેઝર કટીંગ અને હાઈ-ક્વોલિટી વુડથી બનાવવામાં આવે છે. સાથે ડ્રાયફ્રૂટ્સની બોટલ્સ રાખવામાં આવે છે, જે રિ-યૂઝ કરી શકાય છે. આ પ્રકારના કાર્ડ્સની કિંમત 30,000 સુધી જાય છે.‘સાત ફેરા’ થીમ પર આધારિત કાર્ડ્સમાં હવનકુંડ અને વિવાહ માટે વપરાતી સામગ્રી શામેલ છે. આ કાર્ડમાં કાચની બોટલ્સમાં હળદર, મૌલી, કુમકુમ જેવી સામગ્રી અને લગ્ન વિધિ સાથે જોડાયેલી વસ્તુઓ હોય છે.એક ખાસ કંકોત્રીમાં ભગવદ્ ગીતા તેમજ અન્ય પવિત્ર વસ્તુઓનો સમાવેશ થાય છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Surat New Trend Fancy Kankotri Wedding Season Surai News લક્ઝુરિયસ લગ્નકંકોત્રી સાત ફેરા હવનકુંડ થીમનું આકર્ષણ ચાંદીની મૂર્તિ પરંપરાગત ટચ ચાંદીની મૂર્તિથી પરંપરાગત ટચ વૂડન કંકોત્રી બોક્સ ભગવદ્ ગીતા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં નેતાઓએ કેવી રીતે ઉજવ્યું નવું વર્ષ? જુઓ તસવીરોગુજરાતમાં નેતાઓએ કેવી રીતે ઉજવ્યું નવું વર્ષ? જુઓ તસવીરોદિવાળીના તહેવારોની ઉજવણીમાં ગુજરાતીઓનું નવું વર્ષ એટલે કે બેસતુ વર્ષ સૌથી મહત્વનો દિવસ હોય છે.
और पढो »

આવી દિવાળીની ઉજવણી આખા દેશમાં ક્યાંય નથી થતી, ઈંગોરિયા ફેંકીને કરાય છે યુદ્ધઆવી દિવાળીની ઉજવણી આખા દેશમાં ક્યાંય નથી થતી, ઈંગોરિયા ફેંકીને કરાય છે યુદ્ધdiwali celebration 2024 : અમરેલીના સાવરકુંડલામાં જામી ઈંગોરિયા અને કોકડાની લડાઈ... દિવાળીના રાતે થયું ઈંગોરીયા યુદ્ધ... સાવરકુંડલામાં વર્ષોથી એકબીજા પર ફેંકાય છે ઈંગોરિયા... ચાર પેઢીથી ચાલી આવતી આ રમતનું લોકોમાં છે આકર્ષણ.... ઈંગોરીયાની આ રમતમાં કોઈ દાઝતું નથી...
और पढो »

ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટFridge Blast: ફ્રિજના બ્લાસ્ટ થવા પાછળ આ કારણો છે અને દરેક યુઝરે તેનાથી બચવું જરૂરી છે, નહીં તો અકસ્માત ગંભીર બની શકે છે.
और पढो »

BSNL નો ધમાકો, હવે સિમકાર્ડ વગર જ કરો કોલ અને SMS, ભારતમાં શરૂ થઈ પ્રથમ Satellite to Device સર્વિસBSNL નો ધમાકો, હવે સિમકાર્ડ વગર જ કરો કોલ અને SMS, ભારતમાં શરૂ થઈ પ્રથમ Satellite to Device સર્વિસસરકારી ટેલિકોમ કંપની BSNL એ ભારતમાં Satellite to Device Service સર્વિસ લોન્ચ કરી દીધી છે. આવું કરનારી બીએસએનએલ પહેલી ટેલિકોમ કંપની બની છે.
और पढो »

Shani Sada Sati: હાલ મકર, કુંભ અને મીન પર ચાલે છે શનિની સાડાસાતી, જાણો મેષ સહિત આ રાશિઓ પર ક્યારે લાગશે સાડાસાતી?Shani Sada Sati: હાલ મકર, કુંભ અને મીન પર ચાલે છે શનિની સાડાસાતી, જાણો મેષ સહિત આ રાશિઓ પર ક્યારે લાગશે સાડાસાતી?શનિના રાશિ પરિવર્તનથી કોઈ રાશિ પર શનિની સાડા સાતી તો કોઈના પર ઢૈય્યા શરૂ થાય છે તો કોઈના પરથી આ પ્રભાવ દૂર થાય છે. શનિ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને પછી રાશિ બદલે છે. હાલ કુંભ, મકર અને મીન રાશિ પર શનિની સાડા સાતી અને કર્ક, વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યા ચાલે છે.
और पढो »

ગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર; અનેક રજૂઆતો બાદ લેવાયો મોટો નિર્ણયગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર; અનેક રજૂઆતો બાદ લેવાયો મોટો નિર્ણયગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી વેબસાઈટ પર મુસદ્દારૂપ જંત્રીની સુવિધા ઓનલાઈન મુકવામાં આવી છે.
और पढो »



Render Time: 2025-02-16 08:56:44