ભાજપના દિગ્ગજ સાસંદનો ખુલાસો, મેં ખુદ NOC માટે ફાયર ઓફિસરને 70 હજાર આપ્યા હતા

Rajkot Fire Tragedy समाचार

ભાજપના દિગ્ગજ સાસંદનો ખુલાસો, મેં ખુદ NOC માટે ફાયર ઓફિસરને 70 હજાર આપ્યા હતા
રાજકોટરાજકોટ ગેમ ઝોનરાજકોટના સમાચાર
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 41 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 150%
  • Publisher: 63%

Ram Mokariya : રાજકોટ આગકાંડમાં જવાબદાર ઉચ્ચ અધિકારીઓની આજથી SIT કરશે પૂછપરછ, IAS આનંદ પટેલ, અરુણ મહેશ બાબુ, અમિત અરોરા, IPS રાજુ ભાર્ગવ, સુધીર ત્રિવેદી, વિધિ ચૌધરી અને પ્રવીણ મીણાની થશે પૂછપરછ

All Eyes on Rafah : જે ચાર શબ્દોએ આખી દુનિયાના ધ્રૂજાવ્યા, એ રફાહ તસવીરો તમે જોઈ પણ નહિ શકો એટલી દર્દનાક છેદૈનિક રાશિફળ 30 મે: આજે આરોગ્ય બાબતે સાવચેતી રાખવી, કામના સ્થળે અણધાર્યા ફેરફાર થવાની સંભાવના

સરકારી કચેરી ઉમા ભ્રષ્ટાચારે આડો આંક વળ્યો. ફાયર વિભાગના અધિકારીઓ ટોચના બિઝનેસમેન અને ભાજપના અગ્રણીઓ પાસેથી રૂપિયા પડાવી લે તો સામાન્ય જનતા નું શું ? ખુદ ભાજપના સાંસદે ફાયર એનઓસી માટે ફાયર ઓફિસરને 70 હજાર રૂપિયા આપ્યા હતા. ડેપ્યુટીફાયર ઓફિસર કે જેમની હાલમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે તે ભીખાભાઈ ઠેબાએ 70 હજાર રૂપિયા લીધા હતા. રામભાઈ મોકરિયાએ મીડિયા સાથે હાલમાં વાત કરવાની ના પાડી, પરંતુ કહ્યું હા મારી પાસેથી રૂપિયા લીધા હતા. મહાનગરપાલિકામાં રૂપિયા વગર કાંઈ જ કામો થતા નથી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

રાજકોટ રાજકોટ ગેમ ઝોન રાજકોટના સમાચાર Rajkot Game Zone Fire Rajkot Fire News Rajkot Game Zone Fire Updates Gujarat Rajkot Fire Rajkot Fire Live Updates Rajkot Fire Live Gujarat Fire Live Game Zone Fire Rajkot Game Zone Fire Gujarat Masiive Fire Rajkot Game Zone Rajkot Fire News Rajkot News Rajkot Police Bhupendra Patel Gujarat Cm Bhupendra Patel Rajkot News In Gujarati News In Gujarati Gujarati News Updates Rajkot Latest News In Gujarati Game Zone Fire News In Gujarati રાજકોટ આગની દુર્ઘટના Rajkot Gamezone Fire રાજકોટ આગ દુર્ઘટના રાજકોટ ગેમઝોનમાં આગ Rajkot Fire રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ રાજકોટ આગકાંડ ગેમઝોન અગ્નિકાંડ રાજકોટની આગમાં 32 લોકો ભડથું રાજકોટ આગ કરુણાંતિકા રાજકોટ અગ્નિકાંડ 28 લોકોના મોત Ram Mokariya રામ મોકરિયા Fire NOC ફાયર એનઓસી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતની શ્વેત ક્રાંતિ પર બનેલી ફિલ્મ Cannes માં બતાવાશે, આ માટે ખેડૂતોએ આપ્યા હતા રૂપિયાગુજરાતની શ્વેત ક્રાંતિ પર બનેલી ફિલ્મ Cannes માં બતાવાશે, આ માટે ખેડૂતોએ આપ્યા હતા રૂપિયાManthan Movie : ગુજરાતની શ્વેત ક્રાંતિ પર શ્યામ બેનેગલ દ્વારા મંથન ફિલ્મ બનાવવામાં આવી હતી, આ યાદગાર ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવનાર છે
और पढो »

ચૂંટણીમાં કોણે દગો કર્યો! ભાજપના નેતાઓના બગાવતી સૂરના અવાજ કમલમના કાન સુધી પહોંચ્યાચૂંટણીમાં કોણે દગો કર્યો! ભાજપના નેતાઓના બગાવતી સૂરના અવાજ કમલમના કાન સુધી પહોંચ્યાLoksabha Election 2024 : લોકસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણ દિગ્ગજ નેતાઓએ ભાજપના ઉમેદવારોને હરાવવાનું કામ કર્યું હતું, જેની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચી છે
और पढो »

...જો આ થયું હોત તો મૃત્યુઆંક 27 નહીં બમણો હોત! રાજકોટ અગ્નિકાંડ મામલે સૌથી મોટો ખુલાસો...જો આ થયું હોત તો મૃત્યુઆંક 27 નહીં બમણો હોત! રાજકોટ અગ્નિકાંડ મામલે સૌથી મોટો ખુલાસોરાજકોટ TRP ગેમઝોન આગકાંડ મામલે ઝી 24 કલાક પર મોટો ખુલાસો થયો છે. ગેમઝોનમાં જનરેટર માટે 2 હજાર લીટર ડીઝલ ભરીને રાખવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ગો કાર રેસિંગ માટે દોઢ હજાર લીટર પેટ્રોલ સ્ટોરેજ કરવામાં આવ્યું હતું. EXIT અને ENTRY માટે માત્ર 6થી 7 ફૂટનો એક જ દરવાજો હતો.
और पढो »

વારાણસીમાં PM મોદીની જીત માટે આ ગુજરાતી નેતાઓેને સોંપાઈ મોટી જવાબદારીવારાણસીમાં PM મોદીની જીત માટે આ ગુજરાતી નેતાઓેને સોંપાઈ મોટી જવાબદારીLoksabha Election 2024 : ગુજરાત ભાજપના ત્રણ દિગ્ગજ નેતાઓએ વારાણસીમાં સંભાળ્યો મોરચો, પ્રચારથી લઈને વોટિંગ વધારવાની જવાબદારી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરી એકવાર મોટા માર્જિનથી જીતાડવા મોરચો સંભાળ્યો
और पढो »

નાફેડમાં થવાની હતી ઈફ્કોવાળી! એવું તો શું થયું કે બાજી બગડે તે પહેલા જ કુંડારિયાનું નામ ફાઈનલ કરાયુંનાફેડમાં થવાની હતી ઈફ્કોવાળી! એવું તો શું થયું કે બાજી બગડે તે પહેલા જ કુંડારિયાનું નામ ફાઈનલ કરાયુંNafed elections : ગુજરાતમાં નાફેડની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ વિજેતા જાહેર, ત્યારે એક જ પોસ્ટ માટે સાત ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવીને ઇફકોની ચૂંટણીનું પુનરાવર્તન થવાના એંધાણ હતા, પરંતું છેલ્લી ઘડીએ પાસું બદલાયું
और पढो »

ચૈતર વસાવાથી કૂતરું તો શું બલાડુ પણ ડરતું નથી... મનસુખ વસાવાએ ભર સભામાં આવું કહી દીધુંચૈતર વસાવાથી કૂતરું તો શું બલાડુ પણ ડરતું નથી... મનસુખ વસાવાએ ભર સભામાં આવું કહી દીધુંMansukh Vasava On Chaitar Vasava : ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ફરી ચૈતર વસાવાને આડે હાથ લીધા, તેઓએ જાહેરસભામાં ચૈતર વસાવાને ગદ્દાર કહ્યા હતા
और पढो »



Render Time: 2025-02-13 19:23:00