sebi warning over ipo : IPO માં આજકાલ રોકાણ કરવા લોકો તૂટી પડ્યા છે, ત્યારે સેબીએ આવા રોકાણકારોને એલર્ટ કર્યા છે... સાથે જ કંપનીઓ રોકાણકારોને કેવું ચિત્ર બતાવે છે તે અંગે પણ સાવધાન કર્યાં
Rivaba Jadejaદિવાળી બાદ આ 3 રાશિવાળાને શનિદેવ બેસાડી દેશે પૈસાના ઢગલે, બંપર ધનલાભથી ભાગ્ય ચમકાવશે!આજકાલ આઈપીઓ માં ઈન્વેસ્ટ કરવા લોકો તલપાપડ બન્યા છે. માર્કેટ રેગ્યુલેટર સેબી એ SME કંપનીઓમાં રોકાણ અંગે રોકાણ કારોને સાવધાન રહેવાની સલાહ આપી છે. સેબી એ કહ્યું છે કે સોશિયલ મીડિયા અને અન્યની ટીપ્સથી પ્રભાવિત થઈને રોકાણ ન કરો. લિસ્ટિંગ પછી, ઘણી SME કંપનીઓનું ચિત્ર યોગ્ય રીતે રજૂ કરવામાં આવતુ નથી. ઘણી વખત, સકારાત્મક છબી જાળવવા માટે બોનસ, રાઇટ્સ ઇશ્યૂ અને સ્ટોક સ્પ્લિટ જેવા પગલાં લેવામાં આવે છે.
આવી કંપનીઓ બજારમાં શેરના ભાવ વધારવા અને પછી બહાર નીકળવા માટે ગેરકાયદેસર પદ્ધતિઓનો આશરો લે છે. સેબીએ રોકાણકારોને સોશિયલ મીડિયા પોસ્ટ્સ, ટીપ્સ અને અફવાઓના આધારે તેમના નાણાંનું રોકાણ ન કરવા જણાવ્યું. સેબીએ કહ્યું છે સારું ચિત્ર બતાવીને કેટલીકવાર એસએમઈ કંપનીઓના પ્રમોટરો પોતે જ ઉંચી કિંમતો લે છે. એક કંપનીના નાના ઈસ્યુમાં જંગી ઓવરસબસ્ક્રિપ્શન વિશે ઘણી ચર્ચા થઈ હતી. સેબીએ ઘણી કંપનીઓમાં ફંડ ડાયવર્ઝન, નકલી નાણાકીય ખાતા, સંબંધિત પક્ષના સોદા, ખોટા વેચાણ અને ખરીદીના ડેટા જેવા કેસો શોધી કાઢ્યા છે.માર્કેટ રેગ્યુલેટરે તાજેતરમાં વેરેનિયમ ક્લાઉડ્સ, ઍડ વન રિટેલ અને ડેબૉક ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓ સામે ઓર્ડર પાસ કર્યા છે. સેબીએ એસએમઈ કંપનીઓના ઓડિટર્સને પણ ઓડિટમાં વધુ સાવધ રહેવાની સલાહ આપી છે.
IPO અંગેનો આવો ક્રેઝ અગાઉ ભાગ્યે જ જોવા મળ્યો છે, જેટલો રિસોર્સફુલ ઓટોમોબાઈલ કંપનીના ઈશ્યુ માટે જોવા મળ્યો છે. આ કંપની દિલ્હીમાં બાઇકના બે શોરૂમ ચલાવે છે અને તેમાં માત્ર 8 કર્મચારીઓ કામ કરે છે. બજારમાંથી નાણાં એકત્ર કરવા માટે, આ કંપનીએ 22મી ઓગસ્ટે તેનો IPO લોન્ચ કર્યો હતો, જેમાં રોકાણકારોએ 26મી ઓગસ્ટ સુધી રોકાણ કર્યું હતું. પરંતુ આ IPOમાં નાણાં રોકવાની રેસ લાગી રહી છે. કંપનીને રૂ. 4768.88 કરોડની બિડ મળી હતી. તેમાંથી રૂ. 2825.11 કરોડની બિડ રિટેલ કેટેગરીમાં સામેલ છે, જ્યારે રૂ. 1796.
SEBI Advisory On SME Companies Social Media Tips Bonus Rights Issues Stock Splits SME IPO SEBI Actions On Varanium Clouds Add One Retail Debock Industries Share Bazaar Zee Business Sebi SME IPO Share Bazaar Sebi Warning Ipo Ipo Oversubscription Ipo Oversubscribed Sebi Warning Sebi Warning Over Ipo Sebi Warning Investors Sebi Warning Investing Sebi Guidelines Sebi New Rules Stock Market Fraud Ipo Fraud Stock To Watch Stock To Watch Multibagger Trending Stocks To Focus Stock Of The Day Stock To Buy Cdsl IREDA Irfc Share Market India સ્ટોક માર્કેટ શેર માર્કેટ આઈપીઓ સેબી ઈન્વેસ્ટમેન્ટ રોકાણ Investment
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
વરસાદમાં કાર આખેઆખી ડૂબી જાય તો વીમા માટે મૂંઝવાતા નહિ, આટલું કરશો તો વળતર મળી જશેcar insurance for monsoon : વરસાદમાં કાર ડુબી ગઈ હોય, અને લાખોનો ખર્ચો માથે આવ્યા હોય તો ચિંતા ન કરતા, વરસાદી પુરમાં કાર કે બાઈક ડૂબી જાય તો વીમો મળે ? જાણી લો વળતર માટે કેવી રીતે કરવી પ્રોસેસ
और पढो »
ઘરના ઘરનું સપનું થશે સાકાર, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પીએમ મોદીએ આપી મોટી રાહત, જાણો વિગતકેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં ઘર ખરીદનારા લોકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.
और पढो »
વરસાદ પડતાં જ ગુજરાતનો વિકાસ ખાડામાં સમાયો, રાજ્યના વિવિધ શહેરોમાં રસ્તાઓમાં પડ્યા મોટા-મોટા ખાડાગુજરાતમાં એક તરફ ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા, પરંતુ હવે પાણી તો ઉતરી ગયા છે. રાજ્યમાં વરસાદને કારણે અનેક જગ્યાએ રસ્તાઓની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. મહાનગરોમાં પણ રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા છે.
और पढो »
ગુજરાત પોલીસમાં કામ કરવા ઇચ્છુક ઉમેદવારો માટે મોટી ખુશખબરી; આવી મોટી અપડેટPolice Recruitment 2024: PSI તથા લોકરક્ષક ભરતીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભરતી માટે ઉમેદવારોને વધુ એક તક મળશે. જી હા...ઉમેદવારો માટે ભરતીની અરજી કરવા માટે પોર્ટલ ખુલશે. પીએસઆઈ તથા લોકરક્ષકની ભરતીમાં અરજી માટે પોર્ટલ આગામી 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ખુલશે.
और पढो »
ગુજરાતીઓ જ્યા સૌથી વધુ જવા માંગે છે, એ દેશે સ્ટુડન્ટ વિઝા ફી ડબલ કરી દીધી!New Zealand Visa Fee: જો તમે રજાઓ કે અભ્યાસ માટે ન્યુઝીલેન્ડ જવાની તૈયારી કરી રહ્યા છો, તો તમારા માટે એક મોટા સમાચાર છે. 1 ઓક્ટોબરથી ન્યુઝીલેન્ડે લગભગ તમામ કેટેગરીના લોકો માટે વિઝા ફી વધારવાની જાહેરાત કરી છે.
और पढो »
ચક્કી ચાલનાસન યોગાના છે અદ્ભૂત ફાયદા, મહિલાઓ માટે છે રામબાણ!Chakki chalanasana benefits: સારા સ્વાસ્થ્ય અને ફિટનેસ માટે યોગ કરવાની સલાહ આપવામાં આવે છે. શરીર, મન અને આત્માને યોગ દ્વારા નિયંત્રિત કરી શકાય છે.
और पढो »