Reliance Jio Recharge Plan: રિલાયન્સ જિયોએ દિવાળી પહેલા યુઝર્સ માટે બે નવા પ્લાન લોન્ચ કર્યાં છે. આવો જાણીએ આ પ્લાનમાં મળતા ફાયદા વિશે...
જિયોનો દિવાળી ધમાકો! લોન્ચ કર્યાં બે નવા પ્લાન, અનલિમિટેડ 5G ડેટા, Swiggy-Amazon નું ફ્રી સબ્સક્રિપ્શન
180 કિલોના શખ્સને ફાયરના 11 જવાનોએ મહામહેનતે ચોથા માળથી નીચે ઉતાર્યો, દેવું થઈ જતા કર્યો આપઘાતનો પ્રયાસદિવાળી બાદ શુક્ર-શનિની બનશે યુતિ, નોટો ગણતા થઈ જશે આ રાશિના જાતકો, દરેક ક્ષેત્રમાં મળશે લાભAmbalal Patelદેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ પોતાના ગ્રાહકો માટે બે નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યાં છે. જિયોના નવા રિચાર્જની કિંમત 1028 રૂપિયા અને 1029 રૂપિયા છે. આ બંને પ્લાનમાં લગભગ એક સમાન બેનિફિટ મળે છે.
તમને જણાવી દઈએ કે જિયોના આ બંને પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2જીબી 4જી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. જિયોના આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. આ બંને પ્રીપેડ પેકમાં ગ્રાહકોને અનલિમિટેડ 5જી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. બંને પ્રીપેડ પ્લાન અનલિમિટેડ કોલિંગની સાથે આવે છે. આ સિવાય બંને પ્લાનમાં જિયો ટીવી, જિયોસિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
ધ્યાન આપવા જેવી વાત છે કે આ બંને પ્લાનમાં મળરનાર જિયોટીવી સબ્સક્રિપ્શનમાં જિયોટીવી પ્રીમિયમ સામેલ નથી. જિયોટીવી પ્રીમિયમની સાથે યુઝર્સને 4K સુધી રેઝોલુશનમાં કોન્ટેન્ટ સ્ટ્રીમિંગ અને આંતરરાષ્ટ્રીય કોન્ટેન્ટ જોવાની તક મળે છે. આ બંને પ્લાનમાં કુલ 168 જીબી ડેટા મળે છે. ગ્રાહકને અનલિમિટેડ 5જી ડેટાનો લાભ પણ બંને પ્લાનમાં આપવામાં આવે છે. આ પ્લાનને રિચાર્જ કરાવવા પર દર મહિનાનો ખર્ચ 343 રૂપિયા આવશે. મહત્વનું છે કે આ રિચાર્જ પ્લાનમાં મળનાર એડિશનલ ફાયદા જોઈએ તો અનલિમિટેડ 5જી એક્સેસ ઓફર કરનાર સ્ટેન્ડઅલોન રિચાર્જની તુલનામાં વધુ ફાયદાકારક છે.જો તમે સ્વિગીથી નિયમિત ઓનલાઇન ફૂડ ઓર્ડર કરો છો તો 1028 રૂપિયાવાળો પ્લાન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો 1029 રૂપિયાવાળો પ્લાન તે લોકો માટે સારો છે જે ઓનલાઈન કોન્ટેન્ટ જોવે છે.
Cheapest Jio Plan Jio Recharge Plan Cheapest Reliance Jio Plan Jio Annual Plan Jio Best Recharge Jio 3599 Rupees Plan Jio Truly Unlimited 5G Recharge રિલાયન્સ જિયો જિયો રિચાર્જ પ્લાન મુકેશ અંબાણી Jio 1028 Rs Plan Jio 1029 Rs Plan Best Affordable Jio Plan Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jio Recharge Plan: રિલાયન્સ જિયોનો દિવાળી ધડાકો! 7 સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા, જાણો વિગતોદેશની જાણીતી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ દિવાળી પહેલા એક કે બે નહીં પરંતુ સાત રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે.
और पढो »
નવા પ્રકારનો ડેન્ગ્યુ માર્કેટમાં આવ્યો, બે મહિનામાં ફરી તાવ આવે તો ચેતી જજોDengue New Pattern Active : આ વર્ષે ડેન્ગ્યુની આક્રમકતા વધી છે, આ કારણ ડેન્ગ્યુના લક્ષણો પણ બદલાયા છે, આક્રમકતા વધવાને કારણે તાવ લાંબો સમય સુધી રહે છે. દર્દીના પ્લેટલેટ્સ કાઉન્ટ ખૂબ વધારે ઘટી જાય છે
और पढो »
દિવાળી પર આવનારી બ્લોકબસ્ટર ફિલ્મ સિંઘમ અગેઈનનું ટ્રેલર લોન્ચ, રામાયણ સાથે છે કનેક્શનSingham Again Trailer : અજય દેવગનની ફિલ્મ સિંઘમ અગેનના ટ્રેલરે ઈતિહાસ રચી દીધો છે. આ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સૌથી લાંબુ ટ્રેલર બની ગયું છે. ચાલો તમને જણાવીએ કે આ 4 મિનિટ 45 સેકન્ડના ટ્રેલરમાં શું બતાવવામાં આવ્યું છે
और पढो »
એક નહિ, બે-બે વાવાઝોડા આવી રહ્યાં છે, અંબાલાલે અત્યારથી જ ચેતવણી આપી દીધીAmbalal Patel Prediction : હાલ ગુજરાતમાંથી ભલે વરસાદ હટી ગયો હતો, પરંતું ગુજરાતીઓ માટે હરખના સમાચાર એ છે કે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહિવત્ છે. તેથી ગુજરાતીઓ મન મૂકીને ગરબા કરી દેશે. સપ્ટેમ્બર તો કોરોકોરો જતો રહેશે. પરંતું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બે બે વાવાઝોડાની આગાહી કરી છે.
और पढो »
Google એ કર્યો ધમાકો! Gmail માં લોન્ચ કર્યું AI ફીચર, હવે મળશે ડિટેલ્ડ રિસ્પોન્સ, જાણો કેવી રીતે?Gmail AI Features: હાલમાં જ Google I/O 2024 ઈવેન્ટમાં ગૂગલે Gemini-powered Contextual Smart Replies નું પ્રીવ્યૂ દેખાડ્યું હતું. જેમાં યૂઝર્સ કોઈ પણ જાતની પરેશાની વગર ડિટેલ્ડ રિસ્પોન્સ મોકલી શકો છો. હવે આ ફીચર Gmail યૂઝર્સ માટે રોલ આઉટ થવો શરૂ થઈ ગયો છે.
और पढो »
Arvind Kejriwal: કોણ બનશે દિલ્હીના નવા CM? આ છે કેજરીવાલની રણનીતિ, બે નામો પર ચર્ચા તેજArvind Kejriwal Resignation અરવિંદ કેજરીવાલે રવિવારે મુખ્યમંત્રી પદેથી બે દિવસમાં રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી. તેમની જાહેરાત બાદ નવા મુખ્યમંત્રીને લઈ ચર્ચા ચાલી રહી છે. પાર્ટી મુખ્યમંત્રી પદ માટે સુનીતા કેજરીવાલ કે આતિશી પર દાવ લગાવી શકે છે. આ સિવાય અન્ય નામની પણ ચર્ચા ચાલી રહી છે.
और पढो »