બુટલેગરની બેનપણીને પોલીસ ના પકડી શકી, ફરાર સસ્પેન્ડેડ કોન્સ્ટેબલને પકડવા આતંકવાદીઓને પકડતી ATS મોકલાઈ!

Gujarat News समाचार

બુટલેગરની બેનપણીને પોલીસ ના પકડી શકી, ફરાર સસ્પેન્ડેડ કોન્સ્ટેબલને પકડવા આતંકવાદીઓને પકડતી ATS મોકલાઈ!
Gujarat PoliceGujarat AtsNita Chaudhary
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 73%
  • Publisher: 63%

અગાઉ દારુના જથ્થા અને બુટલેગર સાથે અગાઉ ઝડપાઈ હતી મહિલા પોલીસકર્મી. પોલીસ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કરતા તેના પર પોલીસની હત્યાના પ્રયાસનો પણ ગુનો નોંધાયો હતો. કોર્ટે જામીન ન આપતા નીતા ચૌધરી ફરાર થઈ ગઈ હતી.

' બુટલેગર ની બેનપણી'ને પોલીસ ના પકડી શકી, ફરાર સસ્પેન્ડેડ કોન્સ્ટેબલને પકડવા આતંકવાદીઓને પકડતી ATS મોકલાઈ!ફરાર સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને પકડવાનો ગુજરાત પોલીસ માં દમ નહોંતો. તેથી આતંકવાદીઓને પકડવાની જવાબદારી સંભાળતી સ્પેશિયલ ફોર્સ ATS એટલેકે, એન્ટી ટેરેરિસ્ટ સ્કોડ આ બુટલેગર ની બેનપણીને પકડવા મોકલવી પડી! ગુજરાત પોલીસ માટે આનાથી શરમજનક વાત શું હોઈ શકે.

કચ્છ પોલીસને હાથતાળી આપીને ફરાર થઇ ગયેલી સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી આખરે ગુજરાત ATSના હાથે ઝડપાઇ ગઈ છે. કચ્છ પોલીસે નીતા ચૌધરીને સુરેન્દ્રનગરના લીમડી પાસેથી ઝડપી પડી છે, જ્યાં તે બુટલેગર યુવરાજસિંહ જાડેજાના સાસરિયાના ઘરમાં છુપાઈ હતી.ગુજરાત ATSએ નીતા ચૌધરીને કચ્છ પોલીસને સોંપી છે. કચ્છ પોલીસ પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કરવાના કેસની આરોપી એવી સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પોલીસને થાપ આપી 10 જુલાઈ ફરાર ગઈ હતી.

નીતા ચૌધરીના જામીન રદ્દ થતાં પોલીસ તેને પકડવા આદિપુર સ્થિત તેના ઘરે પહોંચી ત્યારે ત્યાં તાળું લટકતું હતું. ભચાઉ સ્થિત તેના બીજા ઘરે અને પછી તેના પતિ પાસે તેમજ મૂળ વતન પાલનપુરમાં પણ ન મળતા પૂર્વ કચ્છ પોલીસને પાછુ ફરવું પડ્યું હતું. પોલીસની સમગ્ર કાર્યવાહીથી વાકેફ નીતા ચૌધરી અંડરગ્રાઉન્ડ થઈ ગઈ હતી. કચ્છના ભચાઉમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ થાર કાર ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં CID બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલા કોન્સ્ટેબલ ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, બુટલેગરે જ્યારે પોલીસકર્મીઓને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ તેની સાથે કારમાં જ હાજર હતી. બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા નીચલી કોર્ટે તેમને જામીન આપ્યા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Police Gujarat Ats Nita Chaudhary Butlegar Social Media Kutch Suspended Constable Neeta Chaudhary Caught From Limdi ગુજરાત પોલીસ મહિલા પોલીસ બુટલેગર ઝડપાઈ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જામીન ના મળ્યાં તો ગુજરાત પોલીસનું નાક કાપી દારૂની ખેપ મારતી મહિલા પોલીસ ફરાર! પકડી શકો તો પકડોજામીન ના મળ્યાં તો ગુજરાત પોલીસનું નાક કાપી દારૂની ખેપ મારતી મહિલા પોલીસ ફરાર! પકડી શકો તો પકડોNita Chaudhary: કાયદાની ઐસીતૈસી કરીને ગુજરાત પોલીસનું નાક કાપીને, ગૃહ વિભાગને ખુલ્લો પડકાર ફેંકીને દારૂની ખેપ મારતી મહિલા પોલીસ કર્મી નીતા ચૌધરી ફરાર. દમ હોય તો પકડી બતાવો...
और पढो »

હવે ગુજરાતમાં પોલીસ કર્મચારીને લગ્ન માટે મળશે લોન! પોલીસ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણયહવે ગુજરાતમાં પોલીસ કર્મચારીને લગ્ન માટે મળશે લોન! પોલીસ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણયપોલીસ વિભાગ દ્વારા પોલીસ પરિવારના કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ કર્મચારીના પોતાના લગ્ન માટે વેલ્ફેર ફંડમાંથી લોન આપવાનો નિર્ણય લીધો છે. જી હા...પોલીસ વેલ્ફેર ફંડમાંથી રૂપિયા 1,50,000 ની રકમની લોન મળી શકશે.
और पढो »

વૈભવી લાઈફસ્ટાઈલની શોખીન મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને ઝટકો, રાજ્યભરમાં આ ઘટના છે ચર્ચામાં!વૈભવી લાઈફસ્ટાઈલની શોખીન મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને ઝટકો, રાજ્યભરમાં આ ઘટના છે ચર્ચામાં!ગત અઠવાડિયે ભચાઉ પોલીસ અને એલસીબીની ટીમ 16 ગુનામાં લીસ્ટેડ બુટલેગર નાની ચીરઇના યુવરાજસિંહ જાડેજાને પકડવા માટે નાઈટ પેટ્રોલિગમાં હતી ત્યારે બાતમીના આધારે તેની ગાડીને રોકી ધરપકડ માટેનો પ્રયાસ કરાયો હતો. એ દરમિયાન બુટલેગરે પોલીસ કર્મચારી પર ગાડી ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કર્યો હતો.
और पढो »

શહીદના માતા પિતાના પુત્રવધુ પર ગંભીર આરોપ, જાણો આખરે શું છે એ નિયમ...જેના વિશે થઈ રહી છે વાતશહીદના માતા પિતાના પુત્રવધુ પર ગંભીર આરોપ, જાણો આખરે શું છે એ નિયમ...જેના વિશે થઈ રહી છે વાતગત વર્ષ જુલાઈમાં સિયાચિનમાં આગ લાગવાની ઘટનામાં શહીદ થયેલા કેપ્ટન અંશુમાન સિંહના માતા પિતાએ ભારતીય સેનાને Next Of Kin (NOK) ના માપદંડોમાં ફેરફારની માંગણી કરી છે.
और पढो »

પોલીસ પર વધુ એકવાર ગર્જ્યા ગેનીબેન, થરાદના PSI ને ગણાવ્યા ભાજપના એજન્ટપોલીસ પર વધુ એકવાર ગર્જ્યા ગેનીબેન, થરાદના PSI ને ગણાવ્યા ભાજપના એજન્ટGeniben Thakor : બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેનના ફરી જોવા મળ્યા આકરા તેવર, પોલીસ અધિકારીને જાહેરમાં કહ્યાં ભાજપના એજન્ટ
और पढो »

34 વર્ષ પછી ઉમા ભગવતી મંદિરના દ્વાર ફરી ખૂલ્યા, J-Kના અનંતનાગમાં માતાજીની નવી મૂર્તિ સ્થાપિત કરાઇ34 વર્ષ પછી ઉમા ભગવતી મંદિરના દ્વાર ફરી ખૂલ્યા, J-Kના અનંતનાગમાં માતાજીની નવી મૂર્તિ સ્થાપિત કરાઇ34 વર્ષ પછી ઉમા ભગવતી મંદિરના દ્વાર ફરી ખૂલ્યા, J-Kના અનંતનાગમાં માતાજીની નવી મૂર્તિ સ્થાપિત કરાઇ
और पढो »



Render Time: 2025-02-13 09:18:31