આખા દેશની નજર જગન્નાથ મંદિર પર, ખુલી રહ્યો છે વર્ષો જૂનો ખજાનો, જેની રક્ષા સાપ કરે છે

Jagannath Puri Temple समाचार

આખા દેશની નજર જગન્નાથ મંદિર પર, ખુલી રહ્યો છે વર્ષો જૂનો ખજાનો, જેની રક્ષા સાપ કરે છે
Ratna BhandarKing Cobraજગન્નાથ મંદિર
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 54 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 84%
  • Publisher: 63%

Jagannath Puri Mandir: જગન્નાથ મંદિર રત્ન ભંડારના દરવાજા આજે 14 જુલાઈએ ખુલી રહ્યાં છે, ખજાનામાં સાપ હોઈ શકે તે માટે સાપ પકડનાર પહેલા અંદર જશે, છેલ્લે 46 વર્ષ પહેલા ખોલવામાં આવ્યો હતો રત્ન ભંડાર, લોકસભા અને ઓડિશા વિધાનસભાની ચૂંટણી દરમિયાન રત્નોની ભંડાર ફરીથી ખોલવાનો મુદ્દો મુખ્ય રાજકીય મુદ્દો બની...

Jagannath Puri Mandir: જગન્નાથ મંદિર રત્ન ભંડાર ના દરવાજા આજે 14 જુલાઈએ ખુલી રહ્યાં છે, ખજાનામાં સાપ હોઈ શકે તે માટે સાપ પકડનાર પહેલા અંદર જશે, છેલ્લે 46 વર્ષ પહેલા ખોલવામાં આવ્યો હતો રત્ન ભંડાર , લોકસભા અને ઓડિશા વિધાનસભાની ચૂંટણી દરમિયાન રત્નોની ભંડાર ફરીથી ખોલવાનો મુદ્દો મુખ્ય રાજકીય મુદ્દો બની ગયો હતોબસ 2 સેન્ટીમીટરનું અંતર, નહિ તો ગયો હોત ટ્રમ્પનો જીવ, કાનની આરપાર નીકળી ગોળી, હુમલાની રુંવાડા ઉભા કરી દેતી તસવીરોદૈનિક રાશિફળ 14 જુલાઈ: કન્યા રાશિના લોકો વ્યવસાયમાં પ્રગતિથી ખુશ રહેશે, દિવસ...

રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી આ 16-સદસ્યની ઉચ્ચ-સ્તરીય સમિતિએ 14 જુલાઈના રોજ મંદિરના રત્ન સ્ટોર્સની તપાસ કરવા અને ત્યાં રાખવામાં આવેલા ઘરેણાં અને કિંમતી વસ્તુઓનું ઑડિટ કરવા માટે તિજોરી ખોલવાની ભલામણ કરી હતી. ઓડિશાના કાયદા પ્રધાન પૃથ્વીરાજ હરિચંદને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા ભલામણ કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ના કાયદાકીય અને અન્ય પાસાઓની તપાસ કરી રહી છે. રાજ્ય સરકાર શનિવારે તેના નિર્ણયની માહિતી આપશે.રત્ન ભંડારમાં ભગવાન જગન્નાથના કિંમતી આભૂષણો રાખવામાં આવ્યા છે. 12મી સદીમાં બનેલું જગન્નાથ મંદિર ચાર ધામમાંથી એક છે. મંદિરની અંદર એક રત્ન ભંડાર છે જે બે ભાગમાં વહેંચાયેલું છે. તેનો બહારનો ભાગ ખુલ્લો છે, પરંતુ અંદરનો ભાગ હવે રહસ્ય બની ગયો છે.

જો કે, 1978માં 13 મે અને 13 જુલાઈ વચ્ચે રત્ન ભંડારમાં હાજર વસ્તુઓની યાદીમાં એવું કહેવામાં આવ્યું હતું કે લગભગ 128 કિલો સોનું અને 222 કિલો ચાંદી હતી. આ સિવાય ઘણી સોના-ચાંદીની વસ્તુઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું ન હતું. 1978થી મંદિરમાં કેટલી મિલકત આવી છે તેનો કોઈ અંદાજ નથી.મંદિરનો રત્ન ભંડાર ખોલવાની માંગ સમયાંતરે ઉઠતી રહી. આ અંગે ઓડિશા હાઈકોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ratna Bhandar King Cobra જગન્નાથ મંદિર રત્ન ભંડાર કિંગ કોબરા Jagannath Temple Jagannath Temple Ratna Bhandar Temple Ratna Bhandar Ratna Bhandar Open Date Ratna Bhandar Puri Opening Ratna Bhandar Jagannath Puri Ratna Bhandar Key Controversy Puri Jagannath Temple Ratna Bhandar Jagannath Puri Ratna Bhandar રત્ન ભંડારનું રહસ્ય ખજાનો Treasure

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતનું અનોખું સ્ટાર્ટઅપ : ગૌમૂત્ર વેચીને પશુપાલકો કરે છે કમાણી, દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીગુજરાતનું અનોખું સ્ટાર્ટઅપ : ગૌમૂત્ર વેચીને પશુપાલકો કરે છે કમાણી, દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીGau-mutra Dairy : બનાસકાંઠામાં ગૌપ્રેમીઓ દ્વારા દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરી શરૂ કરવામાં આવે છે, જે પશુપાલકોને દૂધની જેમ ગૌમૂત્રના પૈસા આપે છે, અને માર્કેટમાં ગૌ મૂત્ર વેચે છે
और पढो »

યંગસ્ટર્સમાં મહામારીની જેમ ફેલાયો આ બોયસોબર ટ્રેન્ડ, બોયફ્રેન્ડ કે પત્ની કંઈ નથી જોઈતુંયંગસ્ટર્સમાં મહામારીની જેમ ફેલાયો આ બોયસોબર ટ્રેન્ડ, બોયફ્રેન્ડ કે પત્ની કંઈ નથી જોઈતુંWhat is being Boysober: હવે દરેક યુવા બોયસોબર બનવા માંગે છે, યંગસ્ટર્સમાં તેજીથી ફેલાઈ રહ્યો છે બોયસોબર બનવાનો ટ્રેન્ડ, આખરે બોયસોબર શુ છે તે જાણીએ
और पढो »

અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ ઉંચકાયું, આ વિસ્તારોમાં મળી રહ્યાં છે સસ્તામાં અર્ફોડેબલ ઘરઅમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ ઉંચકાયું, આ વિસ્તારોમાં મળી રહ્યાં છે સસ્તામાં અર્ફોડેબલ ઘરAhmedabad Property Market Investment : અમદાવાદ દેશના 8 મહાનગરોમાં સૌથી સસ્તુ શહેર સાબિત થયું છે, ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણીના ભાવે પ્રોપર્ટી મળે છે, જેની કિમત ઓછી છે
और पढो »

કોહલી, રોહિત બાદ હવે રવીન્દ્ર જાડેજાએ ટી20 ક્રિકેટને કહ્યું અલવિદા, સોશિયલ મીડિયા પર આપી જાણકારીકોહલી, રોહિત બાદ હવે રવીન્દ્ર જાડેજાએ ટી20 ક્રિકેટને કહ્યું અલવિદા, સોશિયલ મીડિયા પર આપી જાણકારીભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
और पढो »

12 વર્ષ બાદ ગ્રહોના સેનાપતિ અને દેવગુરુનો એક જ રાશિમાં મહાસંયોગ, 3 રાશિવાળાના ઘરમાં ધનના ઢગલા થશે! કરિયરમાં પ્રગતિ થશે12 વર્ષ બાદ ગ્રહોના સેનાપતિ અને દેવગુરુનો એક જ રાશિમાં મહાસંયોગ, 3 રાશિવાળાના ઘરમાં ધનના ઢગલા થશે! કરિયરમાં પ્રગતિ થશેવૈદિક જ્યોતિષ મુજબ મંગળ અને ગુરુની યુતિ વૃષભ રાશિમાં બનવા જઈ રહી છે. જેના કારણે કેટલીક રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ થવા જઈ રહ્યો છે.
और पढो »

ઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોત, બાઈક સીધી ઘાટીમાંથી નીચે પટકાઈ, ખીણમાંથી બહાર કઢાયા મૃતદેહઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોત, બાઈક સીધી ઘાટીમાંથી નીચે પટકાઈ, ખીણમાંથી બહાર કઢાયા મૃતદેહGangotri National Highway : ગંગોત્રી નેશનલ હાઈવે પર એક બાઈક અકસ્માત બે લોકોના મોત નિપજ્યા છે, જેમાં એક મધ્ય પ્રદેશનો રહેવાસી છે, તો બીજો ગુજરાતના સુરત શહેરનો
और पढो »



Render Time: 2025-02-19 07:58:07