આ ક્રિકેટર એક સમયે ગણાતો હતો ટીમ ઈન્ડિયાનું બ્રહ્માસ્ત્ર, ભર જુવાનીમાં કરિયર ખલ્લાસ થઈ ગયું!

Rahul Sharma समाचार

આ ક્રિકેટર એક સમયે ગણાતો હતો ટીમ ઈન્ડિયાનું બ્રહ્માસ્ત્ર, ભર જુવાનીમાં કરિયર ખલ્લાસ થઈ ગયું!
Team IndiaCricketSports News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 29 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 78%
  • Publisher: 63%

ભારતનો એક ક્રિકેટર એવો પણ છે જેની ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયર માત્ર 26 વર્ષની ઉંમરમાં જ ખલ્લાસ થઈ ગઈ હતી. આ ખેલાડી એક સમયે ટીમ ઈન્ડિયાનું બ્રહ્માસ્ત્ર ગણાતો હતો. પરંતુ આ ધૂરંધરની ક્રિકેટ કરિયર ખરાબ રીતે તબાહ થઈ ગઈ.

ભારતનો એક ક્રિકેટર એવો પણ છે જેની ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયર માત્ર 26 વર્ષની ઉંમરમાં જ ખલ્લાસ થઈ ગઈ હતી. આ ખેલાડી એક સમયે ટીમ ઈન્ડિયા નું બ્રહ્માસ્ત્ર ગણાતો હતો. પરંતુ આ ધૂરંધરની ક્રિકેટ કરિયર ખરાબ રીતે તબાહ થઈ ગઈ.grah gocharspiritual

Surya Gochar: 17 ઓક્ટોબરે તુલા રાશિમાં પ્રવેશ કરશે ગ્રહોના રાજા, આ રાશિઓના ચમકશે ભાગ્ય, થશે અઢળક ધનલાભ!માવઠું, વરસાદ અને વાવાઝોડું, જતાં-જતાં ગુજરાતમાં ખેલ કરી શકે છે વરસાદ, જાણો શું છે આગાહી આ ક્રિકેટર ટીમ ઈન્ડિયાનો આગામી અનિલ કુંબલે પણ ગણાતો હતો. પરંતુ આ ખેલાડી પોતે એ નહતો જાણતો કે તેની ક્રિકેટ કરિયરનો અંત આટલો દુ:ખદ રીતે થશે.ભારત માટે વનડે અને ટી20 ઈન્ટરનેશનલ મેચો રમાનારા લેગ સ્પીનર રાહુલ શર્માનું નામ તો લગભગ યાદ હશ. જ્યારે આ ખેલાડી ટીમ ઈન્ડિયામાં નવો નવો આવ્યો તો તેના લાંબા કદ અને ઘાતક લેગ સ્પીન બોલિંગના કારણે તેની અનિલ કુંબલે સાથે સરખામણી થવા લાગી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Team India Cricket Sports News Gujarati News રાહુલ શર્મા ટીમ ઈન્ડિયા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જ્યાંથી પેદા થયો હતો કોરોના, ચીનની એ લેબોરેટરીએ બનાવી મહામારીથી બચાવતી વેક્સીનજ્યાંથી પેદા થયો હતો કોરોના, ચીનની એ લેબોરેટરીએ બનાવી મહામારીથી બચાવતી વેક્સીનChina Wuhan Lab : વુહાન ઈન્સ્ટિટ્યૂટની ટીમ કોવિડ 19 મહામારી પેદા કરવા માટે દોષિત સાબિત થઈ હતી, કહેવાય છે કે કોરોના વાયરસ ચીનના વુહાનની આ જ લેબોરેટરીમાંથી નીકળ્યો હતો
और पढो »

ગુજરાતગુજરાતસુરતના કતારગામ વિસ્તારમાં રહેતો 23 વર્ષીય યુવાન જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતો હતો. નવમી સપ્ટેમ્બરના રોજ તેના મોબાઈલ ઉપર એક રિક્વેસ્ટ આવી હતી અને આ રિક્વેસ્ટ તેને એક્સેપ્ટ કરી હતી, ત્યારબાદ તેને એક વીડિયો કોલ આવ્યો હતો અને આ વિડીયો કોલ તેને રિસીવ કર્યો હતો.
और पढो »

ગુજરાતના લોકોને સાવધાન કરતો કિસ્સો! ગમે તે નંબર પરથી ફોન આવે તો રિસીવ ના કરતા, નહીં તો...ગુજરાતના લોકોને સાવધાન કરતો કિસ્સો! ગમે તે નંબર પરથી ફોન આવે તો રિસીવ ના કરતા, નહીં તો...સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો 23 વર્ષીય યુવાન જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતો હતો. નવમી સપ્ટેમ્બરના રોજ તેના મોબાઈલ ઉપર એક રિક્વેસ્ટ આવી હતી અને આ રિક્વેસ્ટ તેને એક્સેપ્ટ કરી હતી, ત્યારબાદ તેને એક વીડિયો કોલ આવ્યો હતો અને આ વિડીયો કોલ તેને રિસીવ કર્યો હતો.
और पढो »

વળી પાછું વાવાઝોડું! ચીનથી નીકળેલું તોફાન યાગી ફરતું ફરતું ભારત કેવી રીતે પહોંચ્યુ? ગુજરાત માથે પણ છે આ જોખમવળી પાછું વાવાઝોડું! ચીનથી નીકળેલું તોફાન યાગી ફરતું ફરતું ભારત કેવી રીતે પહોંચ્યુ? ગુજરાત માથે પણ છે આ જોખમઅસલમાં આ સમયે ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશની ઉપર એક ડિપ્રેશન બનેલું છે. તેની નજીક છે દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશનો ભાગ. પહેલા આ ડિપ્રેશન નહતું. તે બંગાળની ખાડીમાં બન્યું હતું. આ ડિપ્રેશનના પગલે વિયેતનામ તરફ રહેલું તોફાન યાગીને સપોર્ટ મળ્યો. ખેંચાણ મળ્યું. યાગી એ તરફ ખેંચાતુ ગયું.
और पढो »

અમારી સરકાર ચોથી વાર આવશે તેની કોઈ ગેરંટી નથી...મોદી સરકારના મંત્રીના નિવેદનથી હડકંપઅમારી સરકાર ચોથી વાર આવશે તેની કોઈ ગેરંટી નથી...મોદી સરકારના મંત્રીના નિવેદનથી હડકંપBreaking News: નિતિન ગડકરી મોદી સરકારમાં સીનીયર કેબિનેટ મંત્રી છે. ગડકરી એક પ્રકારે પીએમ મોદીના સૌથી વિશ્વાસુ, સૌથી ખાસ અને સૌથી નજીકના મંત્રીઓ પૈકી એક ગણાય છે. એવામાં ગડકરીના એક નિવેદનથી રાજકીય હજકંપ મચી ગયો છે. આ નિવેદન સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ ગયું છે.
और पढो »

જેના માટે આખા ગામમાં હંગામો કર્યો, ગોંડલ માર્કેટ યાર્ડનું એ ચાઈનીઝ લસણ ન હતુંજેના માટે આખા ગામમાં હંગામો કર્યો, ગોંડલ માર્કેટ યાર્ડનું એ ચાઈનીઝ લસણ ન હતુંGondal Market Yard : ગુજરાતામં ચાઈનીઝ લસણનો વિવાદ વકર્યો હતો, જેના બાદ સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડમાં લસણની હરાજી બંધ કરી દેવાઈ હતી, આ લસણનો કંડલા રિસર્ચ સેન્ટરમાંથી રિપોર્ટ આવી ગયો છે
और पढो »



Render Time: 2025-02-13 15:35:38