ગુજરાતનું મોર્ડન ગામ : 6 પેઢી જુનો જન્મ મરણનો તમામ રેકોર્ડ કોમ્પ્યુટરાઈઝ્ડ બનાવાયા

Bhavnagar समाचार

ગુજરાતનું મોર્ડન ગામ : 6 પેઢી જુનો જન્મ મરણનો તમામ રેકોર્ડ કોમ્પ્યુટરાઈઝ્ડ બનાવાયા
ભાવનગરઆધુનિક ગામમોર્ડન ગામ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 60 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 93%
  • Publisher: 63%

Gujarat Hightech Village : ભાવનગરના ઉમરાળા ગ્રામ પંચાયતની હાઈટેક કામગીરી, 6 પેઢી જુનો જન્મ મરણનો તમામ રેકોર્ડ કોમ્પ્યુટરાઈઝ્ડ બનાવાયો

રાશિફળ 13 ઓગસ્ટ: આજે બનેલો દુર્લભ યોગ આ રાશિવાળાને કરાવશે બંપર આકસ્મિક ધનલાભ, અટવાયેલા કાર્યો ફટાફટ પૂરા થશેson in law of anant ambaniOlympics માં મેચ કે મેડલ નહીં આ 5 'મસ્તાની મહિલાઓ' પર હતી કરોડો લોકોની નજર! જુઓ તસવીરો

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાની ઉમરાળા ગ્રામ પંચાયતે સમગ્ર ગુજરાતના ગામડાઓને નવો રાહ ચીંધ્યો છે, ગામના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ એ આગવી સુજબુજથી ગ્રામ પંચાયતના 125 વર્ષ જૂના જર્જરિત બનેલા રેકોર્ડ ને સ્કેન કરી તમામ રેકોર્ડની PDF બનાવી સુરક્ષિત કરી દિધો છે, જેના કારણે જન્મ મરણના દાખલા સહિતની કામગીરી ચપટી વગાડતા થઈ જાય છે, એ ઉપરાંત સરપંચ દ્વારા લોકભાગીદારીથી દીકરી જન્મે તુલસી ક્યારો, ફ્રી વાયફાય, રમતગમત કીટ વિતરણ જેવી 15 થી વધુ યોજનાઓ કાર્યરત કરી છે, ગ્રામ પંચાયતની હાઇટેક કામગીરીની લોકો પણ સરાહના...

''મન હોય તો માળવે જવાય'' એ કહેવતને ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાની ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચે સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે, ગામની પંચાયત ઓફિસને લોકભાગીદારીથી હાઇટેક બનાવી દેવામાં આવી છે, કચેરીને હરિયાળો ઓપ આપવામાં આવ્યો છે, સાથે ઓફિસને પણ આધુનિક ટચ અપાયો છે, ઓફિસમાં પ્રવેશ કરો એટલે એવું લાગે જાણે કોઈ મોટા અધિકારીની ઓફિસમાં પહોંચી ગયા હોય. કમ્પ્યુટરાઈઝ સિસ્ટમ થી તમામ કામગીરી આંગળીના ટેરવે થઈ રહી છે.

આ ગામના સરપંચ ધ્વારા અનેક નવી યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે, જેમાં યુવાઓ અને બાળકો માટે રમતગમતના સાધનો, ફ્રી વાયફાય, નોટબુક વિતરણ, સ્કૂલ ડ્રેસ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગામને હરિયાળું બનાવવા દરવર્ષે ટ્રીગાર્ડ સાથેના 200 વૃક્ષોનું રોપણ કરવામાં આવે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

ભાવનગર આધુનિક ગામ મોર્ડન ગામ ઉમરાળા ગ્રામ પંચાયત ધર્મેન્દ્રભાઈ હેજમ Gujarat Hightech Village Modern Village Gram Panchayat Sarpanch ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગાંધીનગરમા આખેઆખું ગામ વેચી મારવાના કેસમાં મોટો ખુલાસો, વારસદારાએ આ રીતે ખેલ પાડ્યો!ગાંધીનગરમા આખેઆખું ગામ વેચી મારવાના કેસમાં મોટો ખુલાસો, વારસદારાએ આ રીતે ખેલ પાડ્યો!Dahegam Village selling scam : ગાંધીનગરનું જુના પહાડિયા ગામ વેચવાના કેસમાં દસ્તાવેજમાં કેવી રીતે ખેલ પાડવામા આવ્યો તેનો મોટો ખુલાસો થયો છે, દસ્તાવેજમાં જ્યાં ગામ છે, ત્યાં ખુલ્લી જગ્યા બતાવવામાં આવી
और पढो »

બનાસકાંઠામાં જમીન સંપાદનથી ખેડૂતોનો આક્રોશ : અમે જમીન વગરના થઈ જશુ તો સામુહિક આત્મહત્યા કરીશુંબનાસકાંઠામાં જમીન સંપાદનથી ખેડૂતોનો આક્રોશ : અમે જમીન વગરના થઈ જશુ તો સામુહિક આત્મહત્યા કરીશુંFarmers Protest : અમદાવાદ-આબુરોડ હાઇવે ઉપરના જગાણા નજીકથી ખેમાણા ગામ સુધી બાયપાસ રોડ મંજૂર કરાયો છે, પોતાની જમીન કપાતા ખેડૂતોએ કલેક્ટર કચેરી જઈને વિરોધ દર્શાવ્યો
और पढो »

નદીઓ ગાંડીતૂર...પૂરનો પ્રકોપ...અનેક રાજ્યોમાં આકાશી આફત...જાણો ગુજરાતનું શું થશેનદીઓ ગાંડીતૂર...પૂરનો પ્રકોપ...અનેક રાજ્યોમાં આકાશી આફત...જાણો ગુજરાતનું શું થશેWeather Update: ભારતમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. પૂર્વ, ઉત્તર, દક્ષિણ સહિત તમામ દિશાઓમાં મેઘમહેર હવે મેઘકહેરમાં ફેરવાઈ ગઈ છે. બિહારના અરરિયામાં પૂરના પાણીના ભારે પ્રવાહ અને તંત્રની ઘોર બેદરકારીએ રાજ્યના વધુ એક બ્રિજનો ભોગ લીધો છે.
और पढो »

94 વર્ષથી કોઈ તોડી શક્યું નથી આ રેકોર્ડ, મહાનથી મહાન ક્રિકેટર પણ તેની આસપાસ પહોંચ્યા નથી94 વર્ષથી કોઈ તોડી શક્યું નથી આ રેકોર્ડ, મહાનથી મહાન ક્રિકેટર પણ તેની આસપાસ પહોંચ્યા નથીCricket News : ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એવા અનેક રેકોર્ડસ છે, જેને તોડવા મુશ્કેલ નહિ, પરંત અસંભવ છે. આજે આપણે આવા જ એક રેકોર્ડ વિશે જાણીએ, જેને અત્યાર સુધી મહાનમાં મહાન બેટ્સમેન પણ તોડી શક્યા નથી, કે ન તો તેની આસપાસ પહોંચી શક્યા છે
और पढो »

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 6 દિવસમાં અધધધ 50 ઈંચ વરસાદદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 6 દિવસમાં અધધધ 50 ઈંચ વરસાદગુજરાતમાં ચાલી રહેલી ચોમાસાની સીઝન દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો વરસાદે રેકોર્ડ તોડી નાખ્યા છે. દ્વારકા અને જામકલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ ભુક્કા કાઢ્યા છે. દ્વારકામાં છેલ્લા છ દિવસમાં એટલો વરસાદ પડ્યો કે છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
और पढो »

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 6 દિવસમાં અધધધ 50 ઈંચ વરસાદદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 6 દિવસમાં અધધધ 50 ઈંચ વરસાદગુજરાતમાં ચાલી રહેલી ચોમાસાની સીઝન દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો વરસાદે રેકોર્ડ તોડી નાખ્યા છે. દ્વારકા અને જામકલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ ભુક્કા કાઢ્યા છે. દ્વારકામાં છેલ્લા છ દિવસમાં એટલો વરસાદ પડ્યો કે છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
और पढो »



Render Time: 2025-02-19 20:44:27