Ambalal Patel Forecasts: હવામાન વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હાલ ઉતર-પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે.
ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ! આગામી 7 દિવસ ગુજરાત માં કેવું રહેશે મોસમ? મોટી આગાહી
બીજી બાજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પરથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે તાજેતરમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ દેશમાં એક ચક્રવાતી તોફાન દસ્તક દઈ રહ્યું છે. કારણ કે 3-3 સાઈક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ છે. એક લેટેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાઈક્લોનિક સર્ક્યુલેશન તરીકે પંજાબ અને તેની આજુબાજુના નીચલા ક્ષોભમંડળ સ્તર પર સ્થિત છે. એક સાઈક્લોનિક સર્ક્યુલેશન નીચલા ક્ષોભમંડળ સ્તર પર જ હરિયાણા અને તેની આજુબાજુના વિસ્તારોમાં સ્થિત છે.
Crispy French Fries: આ 3 ટીપ્સ અપનાવી બનાવો ફ્રેન્ચ ફ્રાઈઝ, રેસ્ટોરન્ટમાં મળે એવી જ ક્રિસ્પી બનશે, પોચી નહીં પડેIPO News: લિસ્ટ થતાંની સાથે જ આ શેર ખરીદવા ભારે ધસારો, લાગી અપર સર્કિટ, પહેલા જ દિવસે બમ્પર નફો થયો, 125 રૂપિયા પર પહોંચી કિંમત
Imd Forecast For Gujarat Weather Fall In Minimum Temperature ગુજરાત હવામાન આગાહી ગુજરાત હવામાન ઠંડી વધશે પરેશ ગોસ્વામી ગુજરાતના સમાચાર Gujarat News Gujarat Current Affairs ગુજરાતના આજના સમાચાર ગુજરાતના અત્યારના સમાચાર ગુજરાત હવામાન હવામાનના સમાચાર ઉત્તરાયણ હવામાનની આગાહી Gujarat Weather Weather News Uttarayan Weather Forecast Gujarat News Gujarati News ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી Prediction Gujarat Monsoon Forecast ગુજરાત Gujarat Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં વરસાદની આગાહી Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી વાવાઝોડું આવી રહ્યું છે વાવાઝોડું Cyclone Alert Cyclonic Circulation સાયક્લોનિક સરક્યુલેશન વાવાઝોડું ત્રાટકશે Coldwave Winter કાતિલ ઠંડી ઠંડીની આગા
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ, હવામાનમાં ભારે પલટોજાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં હવામાનમાં ભારે પલટો આવવાની આગાહી છે. ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારોમાં આવશે મોટું સંકટ; અમદાવાદ-ગાંધીનગરમાં પણ મોટો ખતરો
और पढो »
રાહા કપૂરનો ક્યુટ વીડિયો વાયરલરાહા કપૂરના એરપોર્ટ પર પૈપરાજીને જોઈ જે રિએક્શન આપ્યું તે વાયરલ થઈ રહ્યું છે.
और पढो »
ગુજરાતમાં ફરી ગરબડ: કમોસમી વરસાદથી ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશગુજરાતના વાતાવરણમાં ફરી ગરબડ થવાની છે. ગુજરાતમાં આગામી 12થી 18 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ થવાની આગાહી છે. ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 4થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે. આ ઉપરાંત દેશભરમાં ઠંડીનું જોર યથાવત છે.
और पढो »
ગુજરાતમાં માવઠાની આગાહી: 26થી 28 ડિસેમ્બર સુધી વરસાદની શક્યતાગુજરાતમાં ફરી માવઠાની આગાહી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે 26થી 28 ડિસેમ્બર સુધી માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, દક્ષિણ રાજસ્થાનમાં સર્ક્યુલેશન અને અરબ સાગરમાં ટ્રફના કારણે આવાગત વાદળછાયું વાતાવરણ રહેશે.
और पढो »
ગુજરાતમાં આંધી-તોફાન સાથે મોટો ખતરો, જાણો શું કહે છે અંબાલાલ?ગુજરાતનું વાતાવરણ પલટાઈ ગયું છે, જાન્યુઆરી મહિનામાં ફરીથી ગુજરાતનું વાતાવરણ બદલાવા જઈ રહ્યું છે. જાન્યુઆરીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેને કારણે ફરીથી વાદળછાયું વાતાવરણ છવાશે. ફરી એકવાર હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. લૉ પ્રેશરના કારણે ત્રીજા સપ્તાહમાં વાદળિયું વાતાવરણ સર્જાવાની આગાહી છે. અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીની સાથે વરસાદની શક્યતા છે.
और पढो »
ગુનાઓ વધશે, વાવાઝોડા ફૂંકાવાની સંભાવના, ઉત્તરાયણના પવન કેવો રહેશે? નક્ષત્રો જોઈને અંબાલાલે કરી મોટી આગાહીઉત્તરાયણના દિવસે સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરશે. ગુજરાતમાં પોતાની ચોક્કસ આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે ગ્રહો-નક્ષત્રોની સ્થિતિના આધારે મોટી આગાહી કરી છે. ઉત્તરાયણના દિવસે નક્ષત્રોની સ્થિતિ શું રહેશે તે માટે અંબાલાલે આગાહી કરી છે. આ સિવાય ઉત્તરાયણ પર પવન કેવો રહેશે તે પણ આગાહી કરી છે.
और पढो »