પદ્મિનીબા વાળાની લોરેન્સને ચેતવણી, બેટા.. તું એકવાર સામે આવ,તને ખબર પાડી દઉે કે હું કોણ!

Padminiba Vala समाचार

પદ્મિનીબા વાળાની લોરેન્સને ચેતવણી, બેટા.. તું એકવાર સામે આવ,તને ખબર પાડી દઉે કે હું કોણ!
Lawrence Bishnoiલોરેન્સ બિશ્નોઈRajput Samaj
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 98%
  • Publisher: 63%

Padminiba Vala Warning To Lawrence Bishnoi : પદ્મિનીબા વાળાએ લોરેન્સ બિશ્નોઈને ચેતવણી આપતાં કહ્યું હતું કે, બેટા.. તું એકવાર સામે આવ.તને ખબર પાડી દઉે કે હું કોણ છું

diwali 2024

15 દિવસ બાદ શનિ બનશે વધુ શક્તિશાળી, 3 રાશિવાળાને છૂપો ખજાનો હાથ લાગશે, ધન-સંપત્તિમાં અકલ્પનીય વધારો થશે!Ajab Gajabબાબા સિદ્દીકીના હત્યાના આરોપી લોરેન્સ બિશ્નોઈને રાજપૂત સમાજ દ્વારા ધમકીઓ મળી રહી છે. હાલમાં જ કરણી સેનાના રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઈને મારનારને ઈનામની જાહેરાત કરી હતી. ત્યારે રાજપૂત મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાએ લોરેન્સ બિશ્નોઈને ચેતવણી આપી છે. પદ્મિનીબા વાળાએ લોરેન્સ બિશ્નોઈને ચેતવણી આપતાં કહ્યું હતું કે, બેટા.. તું એકવાર સામે આવ.તને ખબર પાડી દઉે કે હું કોણ છું.

પાટણ ચાણસ્મા હાઈવે મરણચીસોથી ગુંજ્યો, દિવાળીની ખરીદી કરવા નીકળેલા ઠાકોર પરિવારના 4 સભ્યોના અકસ્માતમાં મોતUS presidential electionDelhi Double Murder Caseકયા ટાઈમે જમવાથી શરીરને થઈ શકે છે મોટું નુકસાન? જાણો નિષ્ણાતોએ આપેલો ડાયટ પ્લાનદિવાળીની રાતે રાજકોટના નબીરાએ બેફામ કાર ચલાવી અકસ્માત સર્જ્યો, 6 લોકો ઈજાગ્રસ્તPotato Juiceત્રીશાને દિવાળી ફળી! 27 દિવસથી સતત રડતી નવજાત દીકરીને તબીબોએ નવજીવન આપ્યું

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lawrence Bishnoi લોરેન્સ બિશ્નોઈ Rajput Samaj Karni Sena Threat રાજપૂત સમાજ ધમકી કરણી સેના રાજ શેખાવત પદ્મિનીબા વાળા લોરેન્સ બિશ્નોઈ Padminiba Vala Warning To Lawrence Bishnoi ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દવા આપવાના નામે ડબ્બા પર ચઢાવી વિદ્યાર્થિનીઓની છેડતી કરતો હતો લંપટ આચાર્ય!દવા આપવાના નામે ડબ્બા પર ચઢાવી વિદ્યાર્થિનીઓની છેડતી કરતો હતો લંપટ આચાર્ય!વિદ્યાર્થિનીઓની છેડતી કરનાર આશ્રમશાળાના લંપટ આચાર્ય સામે પોસ્કો અને એટ્રોસીટી દાખલ...સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેણ આશ્રમ શાળામાં 5 ઓક્ટોબર, 2024ના રોજ વિદ્યાર્થિનીઓની છેડતીની ઘટના સામે આવી છે.
और पढो »

આજે ટકરાશે સૌર તોફાન! સેટેલાઇટ-મોબાઇલ થઈ જશે બંધ, જાણો ભારતમાં કેટલો છે ખતરો?આજે ટકરાશે સૌર તોફાન! સેટેલાઇટ-મોબાઇલ થઈ જશે બંધ, જાણો ભારતમાં કેટલો છે ખતરો?Solar Storm: અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ ચેતવણી જાહેર કરતા જણાવ્યું છે કે એક મોટું સોલર તોફાન પૃથ્વી તરફ આવી રહ્યું છે. નાસાની ચેતવણી છે કે તે પૃથ્વી સાથે ટકરાશે, જેના કારણે ઈલેક્ટ્રોનિર સંચાર વ્યવસ્થા પ્રભાવિત થઈ શકે છે. ભારતીય વૈજ્ઞાનિકો પણ તેના પર નજર રાખી રહ્યા છે.
और पढो »

24 કલાકમાં ખતમ કરી દઈશની ધમકી આપનારની ફાટી પડી, પપ્પુ યાદવે કહ્યું મને સુરક્ષા આપો...24 કલાકમાં ખતમ કરી દઈશની ધમકી આપનારની ફાટી પડી, પપ્પુ યાદવે કહ્યું મને સુરક્ષા આપો...લોરેન્સ બિશ્નોઈના ગુર્ગાએ પપ્પુ યાદવને ધમકાવ્યો કે તને પ્રેમથી સલાહ આપી હતી કે ભાઈ સાથે વાત કરી લે. ભાઈએ જેલનું જામર બંધ કરાવીને તને ફોન કર્યો અને તે ફોન ઉપાડ્યો નહીં. હવે તારી ફરી એ હરકતો શરૂ થઈ ગઈ છે. મામલો પતવા આવ્યો હતો પણ તારી અકડ જઈ રહી નથી.
और पढो »

આ વ્યક્તિ છે બોલીવુડનો એકમાત્ર અબજપતિ, શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીંઆ વ્યક્તિ છે બોલીવુડનો એકમાત્ર અબજપતિ, શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીંતમને એમ થતું હશે કે જ્યારે બોલીવુડના સૌથી પૈસાવાળા વ્યક્તિનું નામ લઈએ તો શાહરૂખ ખાન કે સલમાન ખાન હશે પરંતુ એવું નથી. અમે તમને જણાવીશું કે ઈન્ડસ્ટ્રીના સૌથી પૈસાવાળા વ્યક્તિ કોણ છે.
और पढो »

ગંભીર સામે મોટું ધર્મસંક્ટ! AUS માં કોણ કરશે રોહિતના સ્થાને ઓપનિંગ? આ છે 3 મોટા દાવેદારગંભીર સામે મોટું ધર્મસંક્ટ! AUS માં કોણ કરશે રોહિતના સ્થાને ઓપનિંગ? આ છે 3 મોટા દાવેદારRohit Sharma: ટીમ ઈન્ડિયાએ 22 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયાનો લાંબો પ્રવાસ કરવાનો છે, જ્યાં પાંચ મેચોની હાઈપ્રોફાઈલ ટેસ્ટ સીરીઝ રમાશે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે.
और पढो »

વડોદરા ગેંગરેપમાં પોલીસે છુપાવી માહિતી, પહેલા કહ્યું હતું કે ગરબા રમવા નહોતી ગઈ, હવે નવું સામે આવ્યુંવડોદરા ગેંગરેપમાં પોલીસે છુપાવી માહિતી, પહેલા કહ્યું હતું કે ગરબા રમવા નહોતી ગઈ, હવે નવું સામે આવ્યુંVadodara Gang Rape : વડોદરા ભાયલીમાં સગીરા પર દુષ્કર્મના આરોપીનું મેડિકલ ચેકિંગ... એક આરોપીનું મેડિકલ ચેકિંગ ફેલ થતાં ફરી કરાયું... આરોપીઓએ મોબાઈલ તળાવમાં ફેંકી દીધો હોવાની પ્રાથમિક માહિતી... ફાયર અધિકારીઓ કરશે તપાસની કામગીરી..
और पढो »



Render Time: 2025-02-13 23:19:35