ભાજપ-આપનું ટ્વિટર વોર શરૂ! નકલી ED મુદ્દે ઈસુદાન ગઢવીએ સંભળાવી દીધું, જંગ છેડાઈ ગઈ છે તો લાંબી ચાલશે

BJP Vs AAP समाचार

ભાજપ-આપનું ટ્વિટર વોર શરૂ! નકલી ED મુદ્દે ઈસુદાન ગઢવીએ સંભળાવી દીધું, જંગ છેડાઈ ગઈ છે તો લાંબી ચાલશે
Gujarat PoliticsFake ED TeamIsudan Gadhvi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 34 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 135%
  • Publisher: 63%

BJP Vs AAP Twitter War : નકલી ED અધિકારી મુદ્દે ભાજપ-આમઆદમી પાર્ટી સામસામે.. હર્ષ સંઘવીની પોસ્ટ બાદ કોંગ્રેસે ભાજપ સાંસદ સાથેના ફોટા કર્યા વાયરલ.. તો ભાજપનો જવાબ, નકલી ઈડીના સૂત્રધારો આપે છે AAPને ભાગ...

Lucky Rashi: રાશિચક્રની કઈ કઈ રાશિઓ પર હંમેશા રહે છે મહાલક્ષ્મીની કૃપા ? ચેક કરી લો તમારી રાશિMahila Naga Sadhu: શું કપડાં વગર રહે છે મહિલા નાગા સાધુ? ફક્ત આ સમયે જ આપે છે દર્શન, પછી થઈ જાય છે ગાયબ2025ની શરૂઆતમાં બનશે 2 શાનદાર યોગ, આ 3 રાશિવાળાને રાતોરાત નોકરીમાં પ્રમોશન સાથે આકસ્મિક ધનલાભના યોગઆવી રહ્યું છે મોટું તોફાન, આજથી ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, ડિસેમ્બરની ભયાનક આગાહી

ગુજરાતમાં નકલી EDની ટીમ મામલે રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે ભાજપ અને આમ આદમી પાર્ટી સામ સામે આવી ગઈ છે. હવે ભાજપ અને AAP વચ્ચે ટ્વીટર વોર શરૂ થયું છે. ભાજપના નેતા યજ્ઞેશ દવેએ કહ્યું કે, AAPના નેતાઓ ગોટાળા કરી ભાગ બટાઈ કરે છે. તો સામે આપના નેતા ઈસુદાન ગઢવીએ જવાબ આપ્યો કે, હવે જંગ છેડાઈ ગઈ તો લાંબી ચાલશે. ત્યારે શું છે આ સમગ્ર મામલો તેના પર એક નજર કરીએ.ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, પીએમઓ, સીએમઓ અધિકારી સહિતની ભરમાર વચ્ચે કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ અધિકારીઓની ટીમ ઝડપાઈ હતી.

આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, હવે જંગ છેડાઈ ગઈ તો લાંબી ચાલશે. ભાજપના સાંસદ સાથે પણ નકલી EDવાળાના ફોટા છે. ભાજપના સાંસદ સાથે નકલી EDવાળાનો શું સંબંધ છે? હર્ષભાઈ ટ્વિટ કરી ભાગી જાય છે. ટ્વિટ કરીને ભાગી જાઓ એવું ન ચાલે. સમગ્ર બાબતે જાહેરમાં ચર્ચા કરવી જોઈએ. ટ્વિટ કરીને ભાગી જવું ગૃહમંત્રીને ના શોભે.ટ્વિટર પર પોસ્ટમાં ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે, હું હર્ષભાઈ ને કહેવા માગું છું કે તમે ગુજરાતના ગૃહમંત્રી છો તમે ટ્વિટ કરીને ભાગી જાઓ એવું ન ચાલે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Politics Fake ED Team Isudan Gadhvi Gopal Italia Kutch કચ્છ ગોપાલ ઈટાલિયા ભાજપ વર્સિસ આપ આમ આદમી પાર્ટી નકલી ઈડી ટીમ ઈસુદાન ગઢવી ગોપાલ ઈટાલિયા હર્ષ સંઘવી Minister Of State For Home Affairs Harsh Sanghvi Aam Aadmi Party Fake ED Team ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટFridge Blast: ફ્રિજના બ્લાસ્ટ થવા પાછળ આ કારણો છે અને દરેક યુઝરે તેનાથી બચવું જરૂરી છે, નહીં તો અકસ્માત ગંભીર બની શકે છે.
और पढो »

સુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દીપિકા પટેલે કર્યો આપઘાત, પોલીસે શરૂ કરી તપાસસુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દીપિકા પટેલે કર્યો આપઘાત, પોલીસે શરૂ કરી તપાસસુરતમાં ભાજપ સાથે સંકળાયેલા અને વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન પટેલે આત્મહત્યા કરી છે.
और पढो »

રાજકોટ સહકારી બેંકનું રાજકારણ ગરમાયું! મામા સામે ચૂંટણી જંગમાં ઉતરેલા ભાણેજને HCમાંથી ઝટકોરાજકોટ સહકારી બેંકનું રાજકારણ ગરમાયું! મામા સામે ચૂંટણી જંગમાં ઉતરેલા ભાણેજને HCમાંથી ઝટકોરાજકોટ નાગરિક સહકારી બેંકનું રાજકારણ ગરમાયું છે. ચૂંટણી આવતા જ ભાજપ અને સંઘના આગેવાનો જ સામ સામે કૌભાંડોના આરોપી લગાવી રહ્યા છે.
और पढो »

Uric Acid: યુરિક એસિડને કંટ્રોલ કરે આ 3 લોટની રોટલી, શિયાળામાં ખાવાથી થાય છે બમણા લાભUric Acid: યુરિક એસિડને કંટ્રોલ કરે આ 3 લોટની રોટલી, શિયાળામાં ખાવાથી થાય છે બમણા લાભUric Acid: શિયાળામાં યૂરિક એસિડની તકલીફ વધી જાય છે. જો તમે શિયાળામાં ડાયટમાં યોગ્ય ફેરફાર કરો તો યુરિક એસિડને કંટ્રોલ કરી શકાય છે.
और पढो »

Shani Sada Sati: હાલ મકર, કુંભ અને મીન પર ચાલે છે શનિની સાડાસાતી, જાણો મેષ સહિત આ રાશિઓ પર ક્યારે લાગશે સાડાસાતી?Shani Sada Sati: હાલ મકર, કુંભ અને મીન પર ચાલે છે શનિની સાડાસાતી, જાણો મેષ સહિત આ રાશિઓ પર ક્યારે લાગશે સાડાસાતી?શનિના રાશિ પરિવર્તનથી કોઈ રાશિ પર શનિની સાડા સાતી તો કોઈના પર ઢૈય્યા શરૂ થાય છે તો કોઈના પરથી આ પ્રભાવ દૂર થાય છે. શનિ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને પછી રાશિ બદલે છે. હાલ કુંભ, મકર અને મીન રાશિ પર શનિની સાડા સાતી અને કર્ક, વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યા ચાલે છે.
और पढो »

ધ્રૂજારી દેતી આગાહી! કાશ્મીરમાં આવશે બરફની સુનામી, ગુજરાતમાં ભયાનક દિવસો આવશેધ્રૂજારી દેતી આગાહી! કાશ્મીરમાં આવશે બરફની સુનામી, ગુજરાતમાં ભયાનક દિવસો આવશેGujarat Weather Forecast : દિલ્હીથી રાજસ્થાન સુધી ઠંડીનું કહેર જોવા મળી રહ્યં છે. કોલ્ડ વેવને લઈને બે દિવસનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયું છે. આ વચ્ચે તમિલનાડુમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. કારણ કે, તમિલનાડુના દરિયા કાંઠે વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે.
और पढो »



Render Time: 2025-02-13 16:34:51