village defence guards : ભારતીય સેના ગામડાના લોકોને આતંકવાદ સામે તાલીમ આપી રહી છે... ભારતીય સેના વિલે ડિફેન્સ ગાર્ડ્સને યુનિટ લેવલ પર ટ્રેનિંગ આપી રહી છે... આ તાલીમમાં ગામના લોકોને વિશેષ કૌશલ્ય શીખવવામાં આવી રહ્યું છે
આ તારીખે ચંદ્ર વાદળોમાં ઢંકાયો તો ગુજરાતમાં 100 ટકા મોટી આફત! અંબાલાલની 'તોફાની' આગાહીહું એક ભાભીના પ્રેમમાં હતો, હવે હું છોડવા માગું છું પણ એ મને છોડી રહી નથી, મને બચાવો પ્લીઝઅંબાલાલ પટેલ આગાહીહવે વાત પૃથ્વી પરના સ્વર્ગ એવા જમ્મુ કાશ્મીર ની. અહીંયા રાજૌરી ગામમાં ડિફેન્સ ગાર્ડની તહેનાતી છે. જે આતંકવાદી પ્રવૃતિઓ પર બાજ નજર રાખે છે અને તેની જાણકારી દેશની સુરક્ષા એજન્સીઓને આપે છે. વિલેજ ડિફેન્સ ગાર્ડ ્સ પોતે પણ આતંકવાદીઓથી પોતાના ગામની રક્ષા કરે છે. કઈ રીતે તેઓ ગામના રક્ષકની ભૂમિકા ભજવે છે?..
જમ્મુ કાશ્મીરને આતંકવાદીઓથી સુરક્ષિત રાખવામાં સેનાની સાથે સાથે વિલેજ ડિફેન્સ ગાર્ડનો પણ મોટો ફાળો છે. હવે ભારતીય સેના ગામના લોકોને ટ્રેનિંગ પણ આપી રહી છે. જેમાં હથિયાર ચલાવવા, રણનીતિ બનાવવી અને આતંકી ખતરા સામે લડવા માટે જરૂરી તમામ ગુણ શીખવાડવામાં આવે છે.નવી સ્કીમ અંતર્ગત વિલેજ ડિફેન્સ ગાર્ડ્સને લીડ કરનાર સભ્યને સરકાર તરફથી આર્થિક મદદ પણ કરવામાં આવે છે. VDGને લીડ કરનાર સભ્યને સરકાર તરફથી 4500 રૂપિયા આપવામાં આવે છે... તો દરેક સભ્યને 4000 રૂપિયા દર મહિને આપવામાં આવે છે.
છેલ્લા ઘણા સમયથી જમ્મુ રિજનમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે... જેના પછી વિલેજ ડિફેન્સ ગાર્ડ્સ પર ફરીથી વધારે ફોક્સ કરવામાં આવી રહ્યું છે... જમ્મુ કાશ્મીરમાં એકબાજુ ચૂંટણી છે... તો ભાજપે પણ વાયદો કર્યો છે કે વિલેજ ડિફેન્સ ગાર્ડ્સને ઓટોમેટિક રાઈફલ્સ આપીને વધારે મજબૂત કરવામાં આવશે...
Jammu Kashmir Police Jammu Kashmir News Village Defence Guards Vdgs Indian Army Trained Vdgs Jammu Kashmir Police Police Trained Vdgs વિલેજ ડિફેન્સ ગાર્ડ જમ્મુ કાશ્મીર ઈન્ડિયન આર્મી ભારતીય સેના Indian Army VDG Training Jammu And Kashmir Security Jammu And Kashmir Anti-Terrorism Initiative Village Defence Guards
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ સામે આવી નવી મુસીબત, આંખને થયું મોટું નુકસાનsunita williams latest news : સુનિતા વિલિયમ્સ અવકાશમાં ફસાયા બાદ એક નવી સમસ્યાનો સામનો કરી રહી છે, તેની આંખોમાં ખતરો તોળાઈ રહ્યો છે, નાસા પાસે હજી તેમના પરત ફરવાનો કોઈ પ્લાન નથી
और पढो »
દેશના અનેક રાજ્યોમાં જળતાંડવ, પહાડથી મેદાન સુધી જળબંબાકાર, લોકોને હાલાકી, જીનજીવનને બ્રેકઉત્તરાખંડથી લઈને ગુજરાત સુધી આકાશી આફત ભારે કહેર મચાવી રહી છે.... ત્યારે લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે...
और पढो »
અંબાલાલ પટેલે આપ્યા વરસાદ અંગે ખુશીના સમાચાર, આગાહી વાંચીને રાજીના રેડ થઈ જશોAmbalal Patel Monsoon Prediction : ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે
और पढो »
Cheapest Areas in Ahmedabad: અમદાવાદમાં વધારે પડતું ભાડું નથી પોસાતું? ઓછા ભાડામાં ઘર જોઈતું હોય તો આ વિસ્તારો વિશે ખાસ જાણોઅમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટું અને ભારતનું સાતમું મોટું શહેર કહેવામાં આવે છે. અનેક લોકો આંખોમાં સપના લઈને અમદાવાદમાં આર્થિક સમૃદ્ધિ માટે આવે છે.
और पढो »
ડોક્ટર બનવાનું સપનું હતું અને હવે કેન્સર સામે જંગ લડી રહી છે 11 વર્ષની આ દીકરી, હવે હોસ્પિટલ ટ્રસ્ટ કરી રહ્યું છે મદદજીવનમાં ક્યારે શું થઈ જાય તે કોઈ જાણતું નથી. સુરતમાં આવી એક ઘટના સામે આવી છે. એક 11 વર્ષીય બાળકી પોતાના ડોક્ટર બનવાના સપના અને જીવન-મરણ વચ્ચે જીવી રહી છે. આ બાળકીને કેન્સર છે. આ વચ્ચે હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા આ બાળકીના દરેક સપના પૂરા કરવામાં મદદ કરવામાં આવી રહી છે.
और पढो »
અંજારની લેડી ડોન સામે કડક કાર્યવાહી! ગુજસીટોક એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી, 10 દિવસના રિમાન્ડ મંજુરપૂર્વ કચ્છ પોલીસ દ્વારા વ્યાજખોરીને ડામવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વ્યાજખોરીની ચુંગલમાં ફસાયેલા લોકોને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
और पढो »